Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Rohit Parikh

લેખ

શ્રી‌ માટુંગા જૈન યુવક મંડળના યુવાનોના થાળીનૃત્યની દાદર અને માટુંગાનાં દેરાસરોમાં રજૂઆતની ઝલક.

પરમાત્માની ભક્તિરૂપે અનોખું થાળીનૃત્ય

શ્રી માટુંગા જૈન યુવક મંડળના યુવાનો છેલ્લાં ૧૮ વર્ષમાં દેશનાં અનેક શહેરોમાં નિઃસ્વાર્થભાવે તેમની કળા રજૂ કરી ચૂક્યા છે

27 August, 2025 07:21 IST | Mumbai | Rohit Parikh
પર્વત પર કુદરતી સૌંદર્યને માણી રહેલા મુલુંડના મહેન્દ્ર સાવલા.

સલામ કરીએ આ સદ્‍ગતને

મુલુંડના ૭૫ વર્ષના મહેન્દ્ર સાવલાની ઇચ્છા મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવાને બદલે દેહનું દાન કર્યું પરિવારે, આંખો અને ત્વચા પણ ડોનેટ કરી

27 August, 2025 06:12 IST | Mumbai | Rohit Parikh
નરેન્દ્ર મોદી

સરકાર વન નેશન વન ટૅક્સનું વચન પાળી બતાવે

નરેન્દ્ર મોદીએ GSTમાં ધરખમ રાહતોનો અણસાર આપ્યો છે ત્યારે વેપારી અગ્રણીઓ કહે છે... વેપારીઓ કહે છે કે સરકાર આ મુદ્દે વાતોનાં વડાં કરતી રહી છે, પણ હજી સુધી એના પર અમલ કરવામાં નિષ્ફળ ગઈ છે

18 August, 2025 01:40 IST | New Delhi | Rohit Parikh
ગઈ કાલે ઉશ્કેરાયેલા જીવદયાપ્રેમીઓએ દાદરના કબૂતરખાના પર બાંધવામાં આવેલી તાડપત્રી ફાડી-કાઢી નાખી હતી. તસવીર : સૈયદ સમીર અબેદી

બંધ તો પળભરમાં થઈ ગયાં હતાં ખોલવામાં આટલો સમય કેમ?

આ સવાલ સાથે ગઈ કાલે જીવદયાપ્રેમીઓનો આક્રોશ ફાટી નીકળ્યો, તેમણે દાદરના કબૂતરખાના પર બાંધવામાં આવેલી તાડપત્રીને ફાડીને કબૂતરોને ચણ નાખવાની શરૂઆત કરી દીધી એને પગલે વાતાવરણ તંગ થઈ ગયું

08 August, 2025 07:00 IST | Mumbai | Rohit Parikh

ફોટા

સી-બ્રિજ મૅરથૉન

દોડવાની મજા, બાકી ઓકે-ઓકે

દેશના સૌથી પહેલાં અને વિશ્વના બારમા મુંબઈ અને નવી મુંબઈને જોડતા લાંબા અટલ સેતુ મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક પર મુંબઈ મેટ્રોપૉ​લિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટીના સહયોગથી લાર્સન ઍન્ડ ટૂબ્રો દ્વારા બ્રિજના લોકાર્પણ થયાના એક મહિનામાં જ સી-બ્રિજ મૅરથૉનનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં સેંકડો ગુજરાતીઓ સહિત પાંચ હજારથી વધુ દોડવીરોએ ૪૨ કિલોમીટર, ૨૧ કિલોમીટર, ૧૦ કિલોમીટર અને પાંચ કિલોમીટરની લાંબી દોડમાં ભાગ લીધો હતો. આ મૅરથૉન સવારે છ વાગ્યે ફિલ્મ-અભિનેતા અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફ દ્વારા લીલી ઝંડી આપીને શરૂ કરવામાં આવી હતી. સામાન્ય મૅરથૉનની જેમ રસ્તામાં કે શરૂઆતમાં દોડવીરોને ​ચિયર્સ-અપ કરવા માટે આમજનતા હાજર નહોતી. એટલું જ નહીં, દોડવીરો માટે પીવાના પાણીની પણ સુવિધા ન હોવાથી તેમનામાં નારાજગી પ્રવર્તતી હતી. દોડવીરોએ કહ્યું હતું કે ‘દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ પર દોડવાની એક અલગ મજા હોય છે, પણ આખી ઇવેન્ટનું આયોજન પ્રથમ વાર કરવામાં આવ્યું હોવાથી એમાં અનેક ક્ષતિઓ હતી. આમ છતાં ખુલ્લા વાતાવરણમાં દોડવાની મજા આવી હતી. આટલા લાંબા અટલ સેતુ પર એક અલગ અનુભવ રહ્યો.’

19 February, 2024 07:23 IST | Mumbai | Rohit Parikh/Priti Khuman Thakur
ચેતન ગાલાને પછી પોલીસ પકડી ગઈ હતી.

પૅસેજમાં ખૂની ખેલ

આવું જ કર્યું ગ્રાન્ટ રોડના કચ્છી ચેતન ગાલાએ. તેણે મમ્મી અને વાઇફ સાથે ઝઘડો કર્યા પછી ફુલ પબ્લિક વ્યુમાં પાડોશી હસબન્ડ–વાઇફ, મમ્મી-દીકરી તથા ઘરનોકર સાથે ચાકુથી ખેલ્યો હતો ખૂની ખેલ. એમાં સિનિયર સિટિઝન કપલ અને મા-દીકરીમાંથી દીકરી મૃત્યુ પામી છે, જ્યારે મમ્મી સિરિયસ છે. મૂળ કચ્છ સામખિયારીના ૫૪ વર્ષના ચેતન રતનશી ગાલા ગ્રાન્ટ રોડમાં છેલ્લાં ૧૧ વર્ષથી બેકારીથી તથા રોજેરોજ ફૅમિલી સાથે થતા ઝઘડાથી ત્રાસી ગયા હતા. જોકે તેણે પોલીસને આપેલા સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે પોતે રોજ આવે ત્યારે પાડોશી ઘરમાં હોય છે, પણ ગઈ કાલે બહાર ઊભાં હતાં એટલે તેને ગુસ્સો આવ્યો હતો.

25 March, 2023 07:52 IST | Mumbai | Viral Shah
તસવીર : સતેજ શિંદે

કડકડતી ઠંડીમાં પણ મુંબઈ દોડ્યું

તાતા મુંબઈ મૅરથૉનમાં ફરી એક વાર જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો, જાણે કોઈ મોટા તહેવારનું સેલિબ્રેશન જ જોઈ લો. ગઈ કાલ મોસમનો સૌથી ઠંડો દિવસ હોવા છતાં મુંબઈગરા મોળા પડ્યા નહોતા. મુંબઈગર તો ઉત્સાહિત હતા જ પણ આ વર્ષે મેરેથોનમાં સેલેબ્ઝની ગેરહાજરી જોવા મળી હતી.  

16 January, 2023 10:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજ્ય સરકારે ચોથી ઑક્ટોબરથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લીધો એ પછી ચેમ્બુરમાં આવેલા આદર્શ વિદ્યાલયમાં સૅનિટાઇઝેશન કરી રહેલો એક વર્કર.  સૈયદ સમીર અબેદી

ડર કે આગે જીત

રાજ્ય સરકારના આદેશ બાદ સુધરાઈએ પણ આવતી કાલથી આઠથી બાર ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે ઑફલાઇન સ્કૂલો અને કૉલેજો શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ હજી પણ ઘણી એવી કૉલેજો અને સ્કૂલો છે જેઓ નિર્ણય નથી કરી શકી કે આવતી કાલથી શું કરવું જોઈએ. અમુક તો એવી સંસ્થા છે જેમણે અત્યારના તબક્કે વેઇટ ઍન્ડ વૉચ કરીને ઑનલાઇન જ ભણાવવાનું ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ બધા વચ્ચે ‘મિડ-ડે’એ સ્કૂલ-કૉલેજના પ્રિન્સિપાલ, પેરન્ટ્સ અને સ્ટુડન્ટ સાથે વાત કરી તો બધાએ પોતપોતાની બાજુ રજૂ કરી હતી. એમાં સ્ટુડન્ટનું કહેવું છે કે હવે ઑફલાઇન સ્કૂલ જરૂરી છે, જ્યારે પેરન્ટ્સમાં એને લઈને મતમતાંતર છે અને પ્રિન્સિપાલો અને ટીચર્સોને સ્કૂલો-કૉલેજો શરૂ કરવાને લઈને સરકાર પાસેથી વધારે સહકાર જોઈએ છે.  પ્રશાસને સ્કૂલો-કૉલેજોને સપોર્ટ કરવાની જરૂર સ્કૂલો અને કૉલેજો દોઢ વર્ષથી વધુ સમયથી બંધ હોવાથી એ શરૂ થવી જોઈએ એ માન્ય છે, પરંતુ ગવર્નમેન્ટે જે નિયમો જાહેર કર્યા છે એમાં તંત્રએ સ્કૂલો અને કૉલેજોને સપોર્ટ કરવાની જરૂર છે. ફક્ત નિયમ જાહેર કરવામાં આવશે તો સ્કૂલો અને કૉલેજોના મૅનેજમેન્ટ પર ભાર આવી જશે. એક વર્ગમાં એક બેન્ચ પર એક વિદ્યાર્થી તો એવા કેટલા ક્લાસ સ્કૂલો અને કૉલેજોએ લેવાના રહેશે?- રાજેશ પટેલ, બાલભારતી જુનિયર કૉલેજ, કાંદિવલીના પ્રિન્સિપાલ

03 October, 2021 11:20 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK