Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Nashik

લેખ

નાશિકમાં થયેલાં લગ્નમાં દુલ્હાની સજાવટ

દુલ્હો છે કે ફૂલોની દુકાન? ફૂલોથી મઘમઘતો દુલ્હો આ પહેલાં ક્યારેય નહીં જોયો હોય

દુલ્હો છે કે ફૂલોની દુકાન? મોગરા, ગુલાબ અને રજનીગંધા જેવાં ફૂલોથી મઘમઘતો દુલ્હો આ પહેલાં ક્યારેય નહીં જોયો હોય.

08 May, 2025 10:18 IST | Nashik | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

મુંબઈ, થાણે અને પાલઘરમાં વાવાઝોડા સાથે આવશે વરસાદ… હવામાન વિભાગની ચેતવણી

Mumbai Weather Updates: ભારતીય હવામાન વિભાગે મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક ભાગોમાં યેલો અને ઓરેન્જ એલર્ટ જારી કરી છે; જેમાં ૫ થી ૭ મે દરમિયાન વાવાઝોડા, હળવા થી મધ્યમ વરસાદ અને ભારે પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે

06 May, 2025 07:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

મહારાષ્ટ્ર HSC બોર્ડે ધોરણ ૧૨ ના પરિણામો જાહેર કર્યા, છોકરીઓએ ફરી મારી બાજી

Maharashtra HSC Board declares Class 12 results: મહારાષ્ટ્ર HSC બોર્ડમાં 91.88 ટકા વિદ્યાર્થીઓ પાસ; કોંકણ 96.74 ટકા સૌથી આગળ

06 May, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લૂંટના કેસમાં ધરપકડ કરેલા આરોપી સાથે કલવા પોલીસ.

રમકડાની રિવૉલ્વર દેખાડીને ફ્રૂટના વેપારી પાસેથી ૧૩ લાખ રૂપિયા લૂંટી લેવાયા

વેપારી પાસે હમાલી કરતા યુવાને જ લૂંટની યોજના બનાવી હતી, ત્રણ આરોપીની ધરપકડ

23 April, 2025 10:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સીએમ દેવેન્દ્ર ફડણવીસ (તસવીર: મિડ-ડે)

CM ફડણવીસે ત્ર્યંબકેશ્વર મંદિરમાં પ્રાર્થના કરી, કુંભ મેળા પહેલા સાધુઓને મળ્યા

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાસિકના ત્ર્યંબકેશ્વર મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી હતી. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક આ મંદિર ખૂબ જ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. (તસવીર: મિડ-ડે)

24 March, 2025 07:00 IST | Nashik | Gujarati Mid-day Online Correspondent
તેમની મુલાકાત દરમિયાન, સીએમ શિંદેએ ખારેગાંવમાં નિર્માણ થઈ રહેલા નવા ખાડી પુલની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. તસવીરો: સીએમઓ

ખાડા પૂરવાનો આદેશ આપ્યા બાદ CM એકનાથ શિંદેએ કર્યું થાણે-નાસિક હાઇવેનું નિરીક્ષણ

રાજ્યમાં ખાડાઓ અને રસ્તાઓનું સમારકામ કરવાનો આદેશ આપ્યાના એક દિવસ બાદ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે થાણે-નાસિક હાઇવેનું નિરીક્ષણ કર્યું હતું.

09 August, 2024 05:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મતદાનની પવિત્ર ફરજ નિભાવવા પહોંચેલા BAPS સંસ્થાના સંતો

નાશિક ને ગુજરાતથી ખાસ મુંબઈ પધારી `પવિત્ર ફરજ` અદા કરી BAPSના સંતોએ, જુઓ તસવીરો

આજે સવારથી જ મુંબઈમાં મતદાનનો માહોલ જામેલો છે ત્યારે બોચાસણવાસી અક્ષરપુરુશોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સંતોએ પણ રાષ્ટ્ર પ્રત્યેની આ પવિત્ર ફરજ અદા કરીને સૌને મતદાન માટે અપીલ કરી હતી. ગુરુવર્ય મહંત સ્વામી મહારાજની સૌ સંતો અને હરિભક્તોને આજ્ઞા કા હતી કે સૌએ મતદાન કરવું. આ જ કારણોસર કેટલાક સંતોએ ખાસ નાશિક અને ગુજરાતથી આવીને મતદાન કર્યું હતું. જુઓ તસવીરો

20 May, 2024 01:09 IST | Mumbai | Dharmik Parmar
ડીઆરઆઈએ ૭૮૧ અંગો જપ્ત કર્યા છે

DRIની મોટી કાર્યવાહી : બંગાળ મોનિટર ગરોળીના ૭૮૧ અંગો જપ્ત કર્યા; જુઓ તસવીરો

ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ – ડીઆરઆઈ (Directorate of Revenue Intelligence - DRI) એ રવિવારે કહ્યું કે, તેણે બંગાળ મોનિટર ગરોળી અને સોફ્ટ કોરલના ૭૮૧ જેટલા અંગો જપ્ત કર્યા છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. (તસવીરો : ડીઆરઆઈ સૂત્રો)

14 April, 2024 08:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

મહારાષ્ટ્રના નાસિકમાં પાણીની કટોકટી યથાવત, મહિલાઓની અગ્નિપરીક્ષા”

મહારાષ્ટ્રના નાસિકમાં પાણીની કટોકટી યથાવત, મહિલાઓની અગ્નિપરીક્ષા”

મહારાષ્ટ્ર જળસંકટનો સામનો કરી રહ્યું છે. પાણીની કટોકટી વચ્ચે વિવિધ તાલુકાની મહિલાઓને તેમના રોજીંદા ઉપયોગ માટે પાણી મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નાસિકના ટોંડવાલ ગામની મહિલાઓ પણ પાણીની તંગીનો સામનો કરી રહી છે. નાસિકના ટોંડવાલ ગામની એક મહિલાએ પોતાની સમસ્યાઓ શેર કરતાં કહ્યું, "ગામમાં પાણી નથી... અમારે પાણીની શોધમાં અહીં-તહી જવું પડે છે. અમારા નાના બાળકો છે... અમને પાણીની જરૂર છે..."

23 April, 2025 01:31 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK