° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Mulund

લેખ

ઘાટકોપર સ્ટેશન પાસે પોલીસ આવ્યા બાદ બંધ કરવામાં આવી દુકાનો

દુકાનો બંધ કરાવવા ગયેલી પોલીસને જ સરકારના નોટિફિકેશનની માહિતી નહોતી

ઘાટકોપર-વેસ્ટમાં દુકાનો બળજબરીથી બંધ કરાવી રહી હતી અને એ જ સમયે ઈસ્ટમાં કોઈ પણ જાતની હિચકિચાટ વગર દુકાનો ધમધમી રહી હતી

07 April, 2021 08:33 IST | Mumbai | Rohit Parikh
મોહિન મામણિયા

આ બાળકની જિંદગી છે આપણા હાથમાં

૧૦ વર્ષનો મોહિન મામણિયા ડુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારીથી પીડાઈ રહ્યો છે જેની સારવાર માટે તેના પરિવારને જરૂર છે ચાર કરોડ રૂપિયાની

04 April, 2021 09:28 IST | Mumbai | Rohit Parikh
આરોપી પ્રેમ અને પ્રીતિ એટલે કે બન્ટી-બબલી

દાદ આપવી જ પડે આ ગુજરાતી મહિલાની હામને

ભાવિકા વીરાને ૬૦,૦૦૦ રૂપિયાનો ચૂનો લગાડીને નાસી ગયેલાં બન્ટી-બબલીની ફરિયાદ સામે પોલીસે કોઈ ધ્યાન ન આપતાં જાતે આરોપીઓની શોધમાં લાગી ગયાં અને તેમને પકડાવીને જ જંપ્યાં

31 March, 2021 08:46 IST | Mumbai | Mehul Jethva
ભાંડુપના ડ્રીમ મૉલમાં ગુરુવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યે લાગેલી આગ ગઈ કાલે સવારે બુઝાવી રહેલા ફાયરબ્રિગેડના જવાનો (ડાબે) (તસવીર: પી.ટી.આઈ), ઝવેરચંદ નિસર (જમણે)

કોરોના સામે જંગ જીત્યા, પણ આગ સામે હારી ગયા

મુલુંડના ૭૪ વર્ષના ઝવેરચંદ નિસરને ડિસ્ચાર્જ મળે એ પહેલાં જ ડ્રીમ મૉલની આગમાં તેમણે જીવ ગુમાવી દીધો

27 March, 2021 10:26 IST | Mumbai | Priti Khuman Thakur

ફોટા

મુલુંડનો આ પરિવાર માત્ર રામાયણ જોતો નથી, રોજ ઘરમાં ભજવે પણ છે

મુલુંડનો આ પરિવાર માત્ર રામાયણ જોતો નથી, રોજ ઘરમાં ભજવે પણ છે

દેશમાં લૉકડાઉન લાગુ થતાંની સાથે જ દૂરદર્શનની ચૅનલો પર રામાયણ, મહાભારત જેવી પૌરાણિક ધારાવાહિકો શરૂ થઈ ગઈ અને એમાંય રામાયણે તો ટીઆરપીના તમામ રેકૉર્ડ બ્રેક કરી નાખ્યા ત્યારે આ સિરિયલો માત્ર બાળકો તેમ જ ઘરના સભ્યો જુએ એના કરતાં એને જીવનમાં સરળતાથી ઉતારી શકે એ માટે શું કરી શકાય એવો વિચાર પરિવારનાં પુત્રવધૂ રંજન મકવાણાએ રજૂ કર્યો કે આપણે ઘરમાં રામાયણના પ્રસંગો ભજવીએ તો? જુઓ તસવીરો કે કેવી રીતે ભજવી રહ્યા છે તેઓ રોજે રોજ રામાયણ, આ વિશેષ અહેવાલ છે મનસુખ ચોટલીયાનો.

13 May, 2020 12:42 IST |
સફર મુંબઈના એ વિસ્તારની જેને ગુજરાતીઓએ બનાવ્યા છે પોતીકા

સફર મુંબઈના એ વિસ્તારની જેને ગુજરાતીઓએ બનાવ્યા છે પોતીકા

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત..આ કહેવત વિશ્વના કોઈ પણ ખૂણે લાગૂ પડે છે. કહેવાય છે કે મુંબઈની દરેક સીમા પર ગુજરાતી વિસ્તાર છે. સેન્ટ્રલ લાઈન હોય, વેસ્ટર્ન લાઈન હોય કે હાર્બર લાઈન તમને બધે જ ગુજરાત જોવા મળશે. આજે અમે તમને લઈ જઈશું મુંબઈના કેટલાક એવા વિસ્તારોની સફર પર જ્યાં વસે છે મિનિ ગુજરાત.

13 April, 2019 01:31 IST |
મુલુંડ ફેસ્ટિવલ 2014માં બોલિવુડ-ટેલિવુડ સ્ટાર આવ્યા એકસાથે

મુલુંડ ફેસ્ટિવલ 2014માં બોલિવુડ-ટેલિવુડ સ્ટાર આવ્યા એકસાથે

બોલિવુડ સેલેબ્સ અને ટીવી સ્ટાર મુલુંડ ફેસ્ટિવલ 2014માં જોવા મળ્યા હતા.આ ફેસ્ટિવલમાં રિતેશ દેશમુખ, શાન,આયુષ્યમાન ખુરાના,ટીવી સ્ટાર પ્રત્યુશા બેનર્જી પણ જોવા મળી હતી.આગળ જુઓ વધુ તસવીરો.

29 December, 2014 08:23 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK