Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Meerut

લેખ

શાકિર, અર્શી અને તેનો દિયર

દાઢીવાળો પતિ ગમતો ન હોવાથી ક્લીન શેવ્ડ દિયર સાથે ભાગી ગઈ

મેરઠના લિસાડી ગેટ વિસ્તારમાં એક વૈવાહિક વિવાદ ચર્ચાના ચગડોળે ચડ્યો છે. દાઢી પસંદ ન હોવાથી પત્ની વારંવાર ઝઘડા કરતી હતી. એમ છતાં પતિએ દાઢી કપાવવાની ના પાડી દીધી. અર્શી નામની એક યુવતીનાં સાત મહિના પહેલાં શાકિર નામના યુવક સાથે થયા હતા.

03 May, 2025 06:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લગ્નની ભેટમાં દુલ્હાને આપ્યું ‘બ્લુ ડ્રમ’

દોસ્તોએ લગ્નની ભેટમાં દુલ્હાને આપ્યું ‘બ્લુ ડ્રમ’

લગ્ન જેવા શુભ અને પવિત્ર પ્રસંગે આવી હત્યાકાંડના સિમ્બૉલ જેવી ચીજને પ્રતીક બનાવીને મજાક કરવી કેટલી યોગ્ય છે એવો સવાલ ઊભો થયો હતો.

22 April, 2025 06:54 IST | Meerut | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

લગ્ન મંડપમાં બુરખો હટાવતા ખબર પડી કે દુલ્હનની જગ્યાએ સાસુ સાથે લગ્ન થઈ ગયા!!!

Meerut man tricked into marrying mother-in-law: 22 વર્ષના યુવકને તેની 21 વર્ષની દુલ્હનની માતા સાથે લગ્ન કરાવવા માટે છેતરવામાં આવ્યો હોવાનો આરોપ છે. જ્યારે તેણે છેતરપિંડીનો વિરોધ કર્યો, ત્યારે તેના ભાઈ અને ભાભીએ બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી.

22 April, 2025 06:53 IST | Meerut | Gujarati Mid-day Online Correspondent
રવિતા અને મૃતક અમિત કશ્યપ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, પછી તેને સાપ કરડયો હોવાનું નાટક રચ્યું...

Wife and Lover kills Husband and Stages snakebite: મેરઠના હત્યાકાંડની ભયાનક યાદો લોકોને ભૂલાઈ નથી અને ત્યાં જ શહેરમાં આવી જ બીજી એક હત્યા થઈ છે. મેરઠના અકબરપુર સદાત ગામમાં, એક મહિલાએ તેના પ્રેમીની મદદથી પોતાના જ પતિની હત્યા કરી. શું છે સમગ્ર મામલો?

18 April, 2025 07:13 IST | Meerut | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

સૌરભ રાજપૂત હત્યા કેસ: આરોપી મુસ્કાન રસ્તોગીના માતા-પિતાએ વિગતો સાથે કરી અપીલ

સૌરભ રાજપૂત હત્યા કેસ: આરોપી મુસ્કાન રસ્તોગીના માતા-પિતાએ વિગતો સાથે કરી અપીલ

સૌરભ રાજપૂતની ભયાનક હત્યાની તપાસ દરમિયાન અનેત વિગતો જાહેર થઈ રહી છે, આરોપી મુસ્કાનની માતા કવિતાએ ભાવુક અપીલ કરી, "હું બધા બાળકોને કહેવા માગુ છું કે તમારા માતા-પિતાથી ક્યારેય કંઈ છુપાવશો નહીં. મારી દીકરીએ મોટી ભૂલ કરી છે. હું તેને સતત પૂછતી હતી કે સમસ્યા શું છે, પરંતુ તેનું વજન ઘટતું રહ્યું; તેણે 2 વર્ષમાં 10 કિલો વજન ઘટાડ્યું હતું. તેણે અમારાથી ઘણી બધી બાબતો છુપાવી હતી અને તેથી જ તે આજે જેલમાં છે. અમને કોઈ ખ્યાલ નહોતો કે તેનું બ્રેઇન વૉશ કરવામાં આવ્યું હતું કે તે ડ્રગ્સ લેતી હતી... જો તેણે અમારી સાથે કંઈક શેર કર્યું હોત, તો તે આ સ્થિતિમાં ન હોત..."

22 March, 2025 09:56 IST | Meerut
ષડયંત્રની શંકા, વિશેષ તપાસની માગણી: હાથરસ નાસભાગમાં ભોલે બાબાના વકીલનું નિવેદન

ષડયંત્રની શંકા, વિશેષ તપાસની માગણી: હાથરસ નાસભાગમાં ભોલે બાબાના વકીલનું નિવેદન

એડવોકેટ એપી સિંહે સાત જુલાઈએ હાથરસ નાસભાગ પૂર્વ આયોજિત કાવતરું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે અજાણ્યા વ્યક્તિઓએ લોકો પર ઝેરી પદાર્થનો છંટકાવ કર્યો હતો, જેના કારણે ઘણા લોકો બેભાન થઈ ગયા હતા. સિંઘે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા જવાબદારોને બહાર લાવવા માટે સંપૂર્ણ તપાસ કરવાની વિનંતી કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ ન્યાયિક તપાસની જાહેરાત કરતાં આ ઘટના પાછળ ષડયંત્ર હોવાનો સંકેત આપ્યો હતો. આદિત્યનાથે કહ્યું કે નાસભાગ એ અકસ્માત હતું કે જાણી જોઈને કરવામાં આવેલું કાવતરું?. ન્યાયિક તપાસ હાથ ધરવાનો રાજ્ય સરકારનો નિર્ણય ઘટનાની પ્રકૃતિ અને ઘટનાથી જોડાયેલા લોકોની ચિંતા દર્શાવે છે.

08 July, 2024 07:59 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK