વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શુક્રવારે (10 ફેબ્રુઆરી) વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ મુંબઈના મરોળ વિસ્તારમાં દાઉદી બોહરા સમુદાયના કાર્યક્રમમાં હાજરી આપી. આ દરમિયાન તેમણે અલ જામિયા-તુસ-સૈફિયાહ (સૈફ એકેડેમી)ના એક કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. ઉપરાંત તેમણે દાઉદી બોહરા સમુદાયના નેતા પરમ પવિત્ર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાથે મુલાકાત કરી. તસવીરો: દાઉદી બોહરા સમાજનું અધિકૃત ટ્વિટર એકાઉન્ટ
11 February, 2023 11:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent