દરેક સંક્રમણ સમયે એવું કહેવાતું જ રહ્યું છે કે હવે આ કલા નહીં જીવે, હવે આ કલાનો અસ્ત નક્કી છે, પણ દરેક વખતે એ વાત પોકળ સાબિત થઈ છે
આ આઠ દેશોમાં પાકિસ્તાન પણ એક છે એ તમારી જાણ ખાતર... અને બીજી વાત, આ આઠે-આઠ દેશો પર ટ્રમ્પે જ બૅન મૂકયો હતો એવું પણ નહોતું. ત્રણ રાષ્ટ્ર પર તો લાંબા સમયથી બૅન ચાલુ હતો, ડોનલ્ડ ટ્રમ્પે એ ચાલુ રાખ્યો હતો
હવે આ વિચારવાનો સમય આવી ગયો છે. ‘તાંડવ’ અગાઉ પણ બાલાજી ટેલિફિલ્મસની એક વેબ સીરિઝ માટે આટલો જ વિવાદ થયો હતો અને મેકર્સે માફી માંગીને એ સીન વેબ સીરિઝમાંથી હટાવી દીધો હતો પણ એમ છતાં અગાઉ જેણે પણ એ વેબ સીરિઝ જોઈ લીધી એના મન પર તો એની છાપ અકબંધ જ રહી હતી
એક વર્ષ, આવતું એક વર્ષ અમેરિકા માટે તો મહત્ત્વનું છે જ, પણ સાથોસાથ ભારત માટે પણ આવનારું એક વર્ષ મહત્ત્વનું પુરવાર થવાનું છે અને એનું કારણ પણ છે.
સુરત અને બિહારની ઘટનાની નૂક્તેચિની નથી થઈ રહી, પણ પૂછવાનો હેતુ એ છે કે એક જીવનનું મૂલ્ય શું અને એ કેવી રીતે આંકી શકાય?
સુવિધા અને સગવડ માત્ર અને માત્ર મર્યાદામાં સારી લાગે. મર્યાદા ભૂલીને જો એનો અતિરેક કરવામાં આવે તો એને લીધે દૂષણ ઊભા થવાનું શરૂ થઈ જાય અને દૂષણ હંમેશાં અમર્યાદિત અવસ્થામાંથી જ ઊભાં થતાં જોવામાં આવે છે
ફ્રન્ટલાઇન વૉરિયર્સ ગણાવવામાં આવ્યા એ મેડિકલ `એક્સપર્ટ્સના મગજમાં રહેલી અવઢવ દૂર થાય એ ખૂબ જરૂરી છે અને એનું કારણ પણ છે
એક વાત યાદ રાખજો કે જે કોઈ ગૅજેટ્સ છે એની પાસે ડિલીટ નામનું કોઈ તંત્ર છે જ નહીં. ક્યાંય પણ એવું કોઈ સાધન છે નહીં કે જે કમ્પ્યુટર કે મોબાઇલમાંથી તમારો ડેટા ભૂંસી નાખે
માણસ વૉટસઍપ કે પછી ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે પછી કોઈ પણ સોશ્યલ મીડિયા પર હોય એનો અર્થ દુનિયા એવો ક્યારેય કરી ન શકે અને મન પડે ત્યારે કે પછી ઇચ્છા થાય એ સમયે એ તમને હેરાનગતિય કરવા આવી ન શકે
વાતચીત કરવાની કળા પણ આપણે ત્યાં અનેક લોકોમાં નથી. જો વાત કરવાની કળા ન હોય તો સ્વાભાવિક રીતે મેસેજ લખવાની કળાનો પણ અભાવ હોય એવું ધારી જ શકાય
ઑફિસનો શિષ્ટાચાર અલગ હોય છે, ઘરનો શિષ્ટાચાર જુદો હોય છે. ફોન કરવા માટેનો શિષ્ટાચાર અલગ હોય છે અને રૂબરૂ મળવા જવાનો શિષ્ટાચાર પણ જુદો હોય છે.
મુદ્દો એ છે કે એ લોકો તમારો કયો અને કેવો ડેટા વાપરે એની ચીવટ હવેથી તમારે રાખવાની છે. સ્માર્ટ ફોનનો ઉપયોગ સ્માર્ટલી કરવાનો આવી ગયો છે અને એમાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું છે
અચાનક જ વૉટ્સઍપનો વિરોધ શરૂ થયો છે. લોકો ચેટ બોક્સ છોડવા માંડ્યા છે અને જે છોડી નથી શકતાં કે પછી ત્યાં પોતાની ગેરહાજરી દેખાડવા રાજી નથી એણે એ ચેટ બોક્સમાં પર્સનલ વાત કરવાની ના પાડતાં મેસેજ મોકલવાના શરૂ કરી દીધા છે.
વાત ભરોસાની હોય ત્યારે તમારે એક વાત સમજી લેવી પડે કે વિશ્વાસ અકબંધ રાખ્યા વિના છૂટકો નથી
ડૉક્ટર જીવ બચાવવાનું કામ કરે છે ત્યારે એ જ ડૉક્ટરની સાથે મારામારી કરીને તેની સાથે ગેરવર્તણૂક કરવાની આ જે ચેષ્ટા છે એ ચેષ્ટા જ તમને અમાનુષ એટલે કે અમાનવીય બનાવે છે
માગવામાં આવેલી લોનની અમાઉન્ટ બૅન્કના અકાઉન્ટમાં ટ્રાન્સફર થયાના ચોથા અને પાંચમા જ દિવસે ફોન આવવાનું શરૂ થાય છે, જેમાં રકમ પાછી માગવામાં આવે
મહાનતમ કામ કરનારા નેતાઓ હવે રહ્યા નથી એવા સમયે ટ્રમ્પ માટે આ જેકંઈ બન્યું એ બધું ફેક દેખાઈ રહ્યું છે
ફૉરેન ટ્રિપની જેમ જ ટ્રાવેલિંગમાં પણ બહુ મોટો ફરક આવી ગયો છે. નાહકનું ટ્રાવેલિંગ પણ બંધ થઈ ગયું છે અને એ નજીકના ભવિષ્યમાં ચાલુ પણ નથી થવાનું.
ભારતમાં અત્યારે પરિસ્થિતિ સારી છે અને આ સારી પરિસ્થિ તિતનો જશ આપણને સૌને જાય છે
થોડા સમયથી જૅક માએ ચીનની રાજકીય પરિસ્થિતિઓ વિશે ટીકાટિપ્પણી કરવાનું શરૂ કર્યું હતું
આજથી આધાર, પાન કાર્ડની જેમ વૉટર કાર્ડની પીડીએફ પણ કરી શકો છો ડાઉનલોડ...
Jan 25, 2021, 14:31 ISTજાણો કેમ લતા મંગેશકરના ગીતને લઈને વિશાલ દદલાની ટ્વિટર પર થયા ટ્રોલ
Jan 25, 2021, 11:49 ISTઉમદા ક્રિકેટરની સાથે પ્રેમાળ પિતા છે ચેતેશ્વર પુજારા, આ તસવીરો છે પુરાવો
Jan 25, 2021, 11:18 ISTરેલવેના પ્રવાસીઓ માટે ઈ-કેટરિંગ ફરી શરૂ થશે
Jan 25, 2021, 09:56 ISTપોલીસના ઑલ આઉટ ઑપરેશનમાં મુંબઈ સેફ
Jan 25, 2021, 09:58 ISTવૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ
Jan 24, 2021, 19:46 IST54 વર્ષે પણ પોતાની ખૂબસૂરતીથી ચાહકોને ઘાયલ કરે છે સંગીતા બિજલાણી
Jan 24, 2021, 19:20 ISTજાણો ભૂતપૂર્વ ક્રિકેટર કિરણ મોરે શું કહે છે આપણાં ભારતીય જાબાઝોં માટે
Jan 23, 2021, 08:01 ISTStatue of Unity: જાણો જનશતાબ્દી એક્સપ્રેસમાં સફર કરનારા ગુજરાતી સેલેબ્ઝનો અનુભવ
Jan 21, 2021, 09:51 IST