Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Karachi

લેખ

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ફાઇલ તસવીર

`ઓપરેશન સિંદૂર`થી ડરી ગયો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ, પાકિસ્તાન છોડી ભાગ્યો

Operation Sindoor: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનથી ભાગી ગયો હોવાના અહેવાલ છે

10 May, 2025 06:26 IST | Karachi | Gujarati Mid-day Online Correspondent
કરાચીમાં અને રાવલપિંડી સ્ટેડિયમમાં ભારતે કરેલા આક્રમણની અસર.

ભારતીય સેનાએ ડ્રોન-હુમલો કરીને લાહોરમાં ચીની ઍર ડિફેન્સ સિસ્ટમ કરી નષ્ટ

કેન્દ્ર સરકારે સત્તાવાર જણાવ્યા અનુસાર ભારતીય સેનાએ ગઈ કાલે સવારે પાકિસ્તાનનાં વિવિધ સ્થળોએ આવેલી પાકિસ્તાની સેનાના ઍર ડિફેન્સ રડારને ટાર્ગેટ બનાવ્યું હતું

09 May, 2025 09:02 IST | Karachi | Gujarati Mid-day Correspondent
અમ્રિતસરમાં બ્લેક આઉટનું દૃશ્ય અને બીજી તસવીરમાં પાકિસ્તાની આક્રમણનો હવામાં જ ખાતમો

વિનાશના પંથે પાકિસ્તાન

ભારત પર અનેક ડ્રોન, મિસાઇલ, ફાઇટર જેટ સાથે તૂટી પડેલા નાપાક પાડોશીના તમામ હુમલા નિષ્ફળ બનાવી દેવાયા : સામા પ્રહારમાં ઇસ્લામાબાદ, કરાચી, લાહોર અને સિયાલકોટ પર બૉમ્બ વરસાવ્યા ભારતે

09 May, 2025 08:34 IST | Jammu And Kashmir | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

લાહોરમાં એક પછી એક ત્રણ બ્લાસ્ટ, હવે કરાચીમાં વિસ્ફોટ

Karachi News: આખા કરાચીમાં સાયરન વાગી રહ્યા છે અને અનેક જગ્યાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. બ્લાસ્ટ બાદ કરાચીમાં ફરી અલર્ટની જાહેરાતના સમાચાર છે અને સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવાઈ રહ્યો છે.

09 May, 2025 06:58 IST | Lahore | Gujarati Mid-day Online Correspondent

ફોટા

પાકિસ્તાનમાં બ્લાસ્ટ (તસવીર: AFP)

Pakistan Blast: ચૂંટણીના આગલા દિવસે બલૂચિસ્તાનમાં બે ધમાકા, 26 લોકો મોતને ભેટ્યા

Pakistan Blast: પડોશી દેશ પાકિસ્તાનમાં ગુરુવારે સામાન્ય ચૂંટણી યોજાવાની છે. તેના એક દિવસ પહેલા બુધવારે એક નહીં પરંતુ બે જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. આ વિસ્ફોટોમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. બલૂચિસ્તાનમાં બે અલગ-અલગ જગ્યાએ વિસ્ફોટ થયા હતા. એક રાજકીય પક્ષ અને એક અપક્ષ ઉમેદવારના ચૂંટણી કાર્યાલય પર બોમ્બ વિસ્ફોટ થયા.

07 February, 2024 05:32 IST | Karachi | Gujarati Mid-day Online Correspondent
યાસ્મીન કરાચીવાલા: બૉલીવુડ સેલિબ્રિટીઝના પરફેક્ટ ફિગર પાછળ છે આમનો હાથ

યાસ્મીન કરાચીવાલા: બૉલીવુડ સેલિબ્રિટીઝના પરફેક્ટ ફિગર પાછળ છે આમનો હાથ

સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચીવાલાએ કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ અને કેટલાક જાણીતા બૉલીવુડ સેલિબ્રિટીઝને ફિટનેસની તાલીમ આપી છે અને અન્ય ઘણાને પ્રેરણા આપી છે. તો આવો જોઈએ તેમની આ તસવીરોમાં ખૂબસૂરત ફિટનેસ ટ્રેનરની આકર્ષક મુસાફરીની એક ઝલક.

20 April, 2019 10:54 IST

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK