ઈરફાન ખાનની આગામી ફિલ્મ અંગ્રેજી મીડિયમની ચારે કોર ચર્ચાઓ છે. પરંતુ શું તમને ખબર છે આ ફિલ્મને એક ગુજરાતી ડાયરેક્ટર ડાયરેક્ટ કરી રહ્યા છે. જી હાં, હોમી અડાજણિયા આ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યા છે. બહુ ઓછા લોકો જાણે છે કે હોમીનું ગુજરાતી કનેક્શન શું છે.(તસવીર સૌજન્યઃ હોમી અડાજણિયા ઈન્સ્ટાગ્રામ)
15 April, 2019 04:15 IST