Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Delhi Airport

લેખ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

Operation Sindoor પછી ૨૦૦ ફ્લાઇટ્સ રદ, ૧૮ એરપોર્ટ બંધ; જાણો તમારા શહેરની સ્થિતિ

Operation Sindoor: સુરક્ષા કારણોસર, શ્રીનગર, જમ્મુ સહિત ૧૮ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા; ૨૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી; ઇન્ડિગો-એર ઇન્ડિયા અને ડાયલે એડવાઇઝરી જારી કરી

08 May, 2025 07:03 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

દિલ્હી ઍરપોર્ટ પર ૭૫.૬ કરોડ રૂપિયાના કોકેન સાથે ઝડપાઈ ભારતીય મહિલા

પાંચ ખાલી હૅન્ડબૅગ અને પર્સના અંદરના ભાગમાં કોકેનનાં દસ પૅકેટ છુપાવી દેવામાં આવ્યાં હતાં

17 April, 2025 09:14 IST | Delhi | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

Indigo Flightમાં મુસાફરને સીટ પર બેસતાં જ લાગ્યો આંચકો, જાણીને તમેય દંગ રહી જશો

Indigo Flight Seat Starts Swinging Mid-Air: નવી દિલ્હીથી લખનઉ જતી ઇન્ડિગો વિમાનમાં એક મુસાફરને મિની હાર્ટ એટેક જેવો અનુભવ થયો. આ ઘટના વિમાનમાં મુસાફરી કરી રહેલા દક્ષ સેઠી સાથે બની હતી, જેણે આ સમગ્ર ઘટના વિશે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો.

20 March, 2025 06:58 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

મમ્મીને પગે લાગીને ફ્લાઇટ પકડી રિષભ પંતે

રિષભ પંત દિલ્હી ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો

08 November, 2024 06:37 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

ફોટા

સિદ્ધાર્થ કિયારાની ઍરપૉર્ટ પર સ્પોટેડ તસવીરોનું કૉલાજ (તસવીર સૌજન્ય મિડ-ડે)

સિદ્ધાર્થ-કિયારાનાં લગ્ન બાદ દેખાઈ પહેલી તસવીર, ઍરપૉર્ટ લૂક થયો વાયરલ, જુઓ ફોટોઝ

બૉલિવૂડ કપલ સિદ્ધાર્થ અને કિયારાનાં ગઈ કાલે એટલે કે 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન થઈ ચૂક્યા છે. બન્ને લગ્ન બંધનમાં બંધાઈ ચૂક્યા છે. સિદ્ધાર્થ અને કિયારા લગ્ન બાદ દિલ્હી માટે રવાના થઈ ચૂક્યા છે. આ દરમિયાન સિદ્ધાર્થ અને કિયારાને એરપૉર્ટ પર લગ્ન બાદ પહેલીવાર એકસાથે સ્પૉટ કરવામાં આવ્યા. સાથે જ તેમના માતા પિતા અને અન્ય સંબંધીઓ પણ દેખાયા.

08 February, 2023 08:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જર્મનીમાં પાઇલટની હડતાળને કારણે આઇજીઆઇ ઍરપૉર્ટ પર પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જર્મની પાઇલટની હડતાળ:લુફ્થાંસા ઍરલાઇન્સની 800 ફ્લાઇટ્સ રદ, દિલ્હી ઍરપૉર્ટ પર ભીડ

જર્મની પાઇલટ યૂનિયને વિભિન્ન માગને લઈને આજે હડતાળની જાહેરાત કરી છે. જેને કારણે લુફ્થાંસા ઍરલાઇન્સની 800 ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં પણ આ હડતાળની અસર જોવા મળી છે. અહીં આઇજીઆઇ ઍરપૉર્ટ પ્રવાસીઓની ભીડ જોવા મળી. તસવીર સૌજન્ય (PTI)

02 September, 2022 07:43 IST | New Delhi

વિડિઓઝ

જેડી વાન્સ, ઉષા વાન્સ વેપાર અને ટેરિફ પર PM મોદી સાથે વાટાઘાટ માટે દિલ્હી આવ્યા

જેડી વાન્સ, ઉષા વાન્સ વેપાર અને ટેરિફ પર PM મોદી સાથે વાટાઘાટ માટે દિલ્હી આવ્યા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને સેકેંડ લેડી ઉષા વાન્સ 21 એપ્રિલે ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાત માટે નવી દિલ્હી પહોંચ્યા. સોમવારે સાંજે 6:30 વાગ્યે વડા પ્રધાનના નિવાસસ્થાને વીપી વાન્સ અને પીએમ મોદી વચ્ચે ઔપચારિક મુલાકાતનું આયોજન છે. દિલ્હીમાં પીએમ મોદી સાથેની તેમની ચર્ચા બાદ, જેડી વાન્સ જયપુર અને આગ્રાની મુલાકાત લેશે. તેમની ભારત મુલાકાત ગુરુવાર, 24 એપ્રિલના રોજ પૂર્ણ થવાની છે. MEA અનુસાર, આ મુલાકાત ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વધતા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા છે.

21 April, 2025 06:16 IST | New Delhi
દિલ્હી એરપોર્ટ પર દુબઈના ક્રાઉન પ્રિન્સનું ભારતમાં ભવ્ય સ્વાગત

દિલ્હી એરપોર્ટ પર દુબઈના ક્રાઉન પ્રિન્સનું ભારતમાં ભવ્ય સ્વાગત

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમે ભારત પહોંચ્યા પછી દિલ્હી એરપોર્ટ પર સાંસ્કૃતિક પ્રદર્શન નિહાળ્યું. તેઓ અહીં ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત પર છે. તેમનું ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું અને એરપોર્ટ પર રાજ્યમંત્રી સુરેશ ગોપી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

08 April, 2025 06:05 IST | New Delhi
દિલ્હી ઍરપોર્ટ પર ડૉક્ટરે વૃદ્ધનો જીવ બચાવવાનો વીડિયો વાયરલ

દિલ્હી ઍરપોર્ટ પર ડૉક્ટરે વૃદ્ધનો જીવ બચાવવાનો વીડિયો વાયરલ

17 જુલાઈના રોજ દિલ્હી ઍરપોર્ટ પર એક વૃદ્ધ વ્યક્તિનો જીવ બચાવનાર ડૉક્ટર પ્રિયાએ એક ઈન્ટરવ્યુમાં દિલ્હી ઍરપોર્ટ પર બનેલી ઘટના અને કેવી રીતે તેમણે એક વૃદ્ધનો જીવ બચાવ્યો તે વિશે ખુલાસો કર્યો. ડૉ. પ્રિયાએ કહ્યું “સૌથી પ્રથમ, કોઈ પણ ભગવાનને બદલી શકતું નથી. અમે ફક્ત ભગવાનના પ્રતિનિધિ છીએ, અમે તેમની કૃપા અને તેમના સંકેતથી જ કોઈપણ કાર્ય કરી શકીએ છીએ. અમે અમરનાથ યાત્રાથી પાછા ફરી રહ્યા હતા અને અમારી દિલ્હીથી ફ્લાઇટ 2:30 કલાક મોડી પડી હતી... અમારી બાજુમાં જ સ્ટોલ પર એક માણસ હતો. તે અચાનક નીચે પડી ગયો અને અમે તેની તરફ દોડ્યા. મારા પતિ ડૉક્ટર રમાકાંત ગોયલ મારી સાથે હતા અને જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે એક ડૉક્ટર દંપતી પણ ત્યાં હતું - ડૉ. ઉમેશ બંસલ અને તેમની પત્ની ડૉલી બંસલ. જ્યારે અમે ચારેએ જોયું, ત્યારે તે સંપૂર્ણપણે બેહોશ હતા તેમનો શ્વાસ બંધ થઈ ગયો હતો, તેમના ધબકારા સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા, અને તે જરાય શ્વાસ લઈ રહ્યા ન હતા. તે વાદળી થવા લાગ્યા હતા, તેથી અમે તરત જ CPR આપ્યું અને લગભગ 5 મિનિટ પછી તે ભાનમાં આવ્યા બન્યો, તેમણે થોડો શ્વાસ લેવાનું શરૂ કર્યું, અને તેમની નાડી થોડી અનુભવવા લાગી. અમે CPR ચાલુ રાખ્યું...થોડી વારમાં તેમની પલ્સ નોર્મલ થઈ ગઈ... ઍરપોર્ટ સ્ટાફને પણ બોલાવવામાં આવ્યો, ઍરપોર્ટનો પર્સનલ સ્ટાફ ત્યાં આવવા લાગ્યો...જ્યારે તેઓ થોડા રિસ્પોન્સિવ થયા ત્યારે અમે તેમની પત્નીને ફોન કર્યો... ત્યારપછી તેમને ઍરપોર્ટના કર્મચારીઓ લઈ ગયા...,”

20 July, 2024 04:24 IST | New Delhi
ટી૨૦ વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયા પહોંચી દિલ્હી, ફેન્સે કર્યું સ્વાગત

ટી૨૦ વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયા પહોંચી દિલ્હી, ફેન્સે કર્યું સ્વાગત

બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ દિલ્હી પહોંચી હતી, ત્યારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર સેંકડો ચાહકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફેન્સે તેમના પ્રિય ખેલાડીઓને ચિયર કર્યા હતા અને ખુશીથી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. દિલ્હીમાં લેન્ડ થયા બાદ પહેલાં ITC મૌર્ય હોટેલ તરફ પ્રયાણ કર્યું. ત્યારબાદ ખેલાડીઓ સાંજ પછી મુંબઈ માટે પ્રસ્થાન કરશે. જ્યાં મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી ઓપન બસમાં પરેડ કરીને તેમની જીતની ઉજવણી કરવામાં આવશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ મુંબઈમાં તેમના સમર્થકો સાથે ઉજવણીનો આનંદ માણવા માટે તૈયાર છે.

04 July, 2024 09:43 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK