Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Byculla

લેખ

આંતરરાષ્ટ્રીય દીપડા દિવસ નિમિત્તે આજે પહોંચી જાઓ અલ્લુ અને અર્જુનને જોવા

આંતરરાષ્ટ્રીય દીપડા દિવસ નિમિત્તે આજે પહોંચી જાઓ અલ્લુ અને અર્જુનને જોવા

આજે ઇન્ટરનૅશનલ લેપર્ડ ડે છે અને ભાયખલાના વીરમાતા જિજાબાઈ ભોસલે વનસ્પતિ ઉદ્યાન વ પ્રાણીસંગ્રહાલયમાં એટલે કે રાણીબાગમાં એની ખાસ ઉજવણી થઈ રહી છે. અહીં એક દીપડીનું નામ અલ્લુ છે અને દીપડાનું નામ અર્જુન છે. 

04 May, 2025 06:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રવીણ દેઢિયા અને લાયન્સ ક્લબ માંડવી

આ સિનિયર સિટિઝન મંગળવારની બપોરથી પહલગામની હોટેલમાં છે, આજે સવારે નીકળશે

કાશ્મીરમાં પ્રવાસ અર્થે ગયેલા ટૂરિસ્ટોનાં સગાંસંબંધીઓ ભારે ચિંતામાં છે, પણ ચિંતા ત્યારે વધારે વ્યગ્ર બની જાય જ્યારે ઘરના સિનિયર સિટિઝન એ જ એરિયાની નજીક હોય જ્યાં આતંકવાદી ઘટના બની હોય.

24 April, 2025 12:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

માઝગાવમાં બસની અડફેટે આવીને ૮૬ વર્ષનાં મહિલાએ જીવ ગુમાવ્યો

બસ પરબ ચૌકથી ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ તરફ જઈ રહી હતી એ વખતે ફતેહ બિલ્ડિંગ સામે બસ જ્યારે સ્ટૉપ પર ઊભી રહી ત્યારે બસમાંથી ૮૬ વર્ષનાં અસ્મા અંતરી બસમાંથી ઊતર્યાં હતાં

01 March, 2025 04:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલ્સેટ 27 નામના ટાવરના ફ્લૅટમાં લાગેલી આગ પછી એ ખાખ થઈ ગયો હતો. (તસવીર : આશિષ રાજે)

ભાયખલામાં ૪૨મા માળે લાગેલી આગ અઢી કલાકે ઓલવાઈ

ભાયખલાના ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર આવેલી ૫૭ માળની ગગનચુંબી ઇમારત સલ્સેટ 27ના ૪૨મા માળ પર આવેલા ૨૫૦૦ સ્ક્વેરફુટના ફ્લૅટમાં ગઈ કાલે સવારે ૧૦.૪૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી.

01 March, 2025 04:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

CSMT ખાતે પ્લેટફોર્મ વિસ્તરણ સહિત બીજા કામકાજ શરૂ (તસવીર સૌજન્ય: આશિષ રાજે)

CSMT ખાતે પ્લેટફોર્મ વિસ્તરણનું કામ શરૂ, રેલવે બ્લૉકથી ટ્રેનોને અસર, જુઓ તસવીરો

સેન્ટ્રલ રેલવેએ શુક્રવારથી 2 માર્ચ સુધી CSMT અને ભાયખલા સ્ટેશનો વચ્ચે પાવર બ્લૉક જાહેર કર્યો છે. ચિંચપોકલી ખાતે રેલવે કર્મચારીઓ ટ્રેકના ક્રોસઓવરને ગોઠવતા જોવા મળ્યા. (તસવીર સૌજન્ય: આશિષ રાજે)

01 March, 2025 07:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રે રોડ ખાતે મુંબઈનો પહેલો કેબલ-સ્ટેડ બ્રિજ બનીને તૈયાર (તસવીરો: સતેજ શિંદે)

રે રોડ ખાતે મુંબઈનો પહેલો કેબલ-સ્ટેડ બ્રિજ તૈયાર, ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે

મુંબઈના ભાયખલા (પૂર્વ) ખાતે બેરિસ્ટર નાથ પાઈ માર્ગ પર નવો બનેલો રે રોડ કેબલ-સ્ટેડ બ્રિજ ઉદ્ઘાટન માટે તૈયાર છે. (તસવીરો: સતેજ શિંદે)

18 February, 2025 07:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
૨૮મા ફ્લાવર ફેસ્ટિવલની મઘમઘતી તસવીરો (સૌજન્ય- કીર્તિ સુર્વે પરાડે)

મુંબઈમાં 28મા ફ્લાવર ફેસ્ટિવલની તૈયારી પૂરજોશમાં- જોઈ લો આ તસવીરો

BMC દ્વારા દરવર્ષે વાર્ષિક ફ્લાવર ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. પુષ્પોત્સવ તરીકે પણ તેની ઓળખાણ છે. મુંબઈના વીરમાતા જીજાબાઈ ભોસલે બોટનિકલ ગાર્ડનમાં આ વર્ષે 28મો ફ્લાવર ફેસ્ટિવલ થવા જઈ રહ્યો છે. (તસવીરો- કીર્તિ સુર્વે પરાડે)

30 January, 2025 02:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈના કેટલાક ભાગોમાં શનિવારે પણ ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી રહી હતી. તસવીરો/શાદાબ ખાન

Mumbai શહેરે ઓઢી ગાઢ ધુમ્મસની ચાદર, વાયુ પ્રદૂષણ પોતાના શિખરે...

ગાઢ ધુમ્મસને કારણે વિઝીબિલિટીમાં ગંભીર ઘટાડો કરી રહ્યું છે અને શહેરમાં ધુમ્મસને કારણે હવાની ગુણવત્તા પર પણ અસર થઈ રહી છે. તસવીરો/શાદાબ ખાન

28 December, 2024 07:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK