° °

આજનું ઇ-પેપર
Wednesday, 14 April, 2021

Bal Thackeray

લેખ

ગઈ કાલે સવારે ઇન્ટરનૅશનલ એરપોર્ટ પાસે શિવાજીના પૂતળાને નમન કરીને આશીર્વાદ લઈ રહેલા રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે. (તસવીર: પી.ટી.આઇ.)

શિવાજી પાર્ક ખાતે બનનારા સ્મારકનું મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કર્યું ભૂમિપૂજન

આ કાર્યક્રમનું લાઇવ બ્રૉડકાસ્ટ કરવામાં આવ્યું હતું

01 April, 2021 10:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય રાઉત (તસવીર સૌજન્ય મિડ-ડે)

રાઉતે મહારાષ્ટ્રમાં BJPના ઉત્થાનમાં 'બાળા સાહેબ'ને આપી ક્રેડિટ,કહ્યું આ

રાઉતે મહારાષ્ટ્રમાં BJPના ઉત્થાનમાં 'બાળા સાહેબ'ને આપી ક્રેડિટ,કહ્યું આ

24 January, 2021 01:04 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
તસવીર: બિપિન કોકાટે

બાળાસાહેબનો હાથ બધા નેતાઓના માથા પર

બાળાસાહેબનો હાથ બધા નેતાઓના માથા પર

24 January, 2021 11:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવાઝુદ્દીન સિદ્દીકી (તસવીર સૌજન્ય - મિડ-ડે)

Thackeray ફિલ્મ માટે નવાઝુદ્દીન અને અમ્રિતા રાવ પહેલી પસંદ નહોતા

Thackeray ફિલ્મ માટે નવાઝુદ્દીન અને અમ્રિતા રાવ પહેલી પસંદ નહોતા

23 January, 2021 04:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

52nd Death Anniversary Madhubala: દર્દની દાસ્તાન છે Valantines dayના દિવસે જન્મેલી અભિનેત્રીની

52nd Death Anniversary Madhubala: દર્દની દાસ્તાન છે Valantines dayના દિવસે જન્મેલી અભિનેત્રીની

બૉલીવુડની સુંદર અભિનેત્રી મધુબાલાની આજે (23 ફેબ્રુઆરીના રોજ) 52મી પુણ્યતિથિ છે. મધુબાલા હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રીઓમાંની એક હતી. મધુબાલાની અભિનય પ્રતિભા, વ્યક્તિત્વ અને સુંદરતાને જોઇને કહેવામાં આવે છે કે તે ભારતીય સિનેમાની અત્યાર સુધીની સૌથી મહાન અભિનેત્રી છે. 'વીનસ'ના નામે જાણીતી અભિનેત્રી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને ખુશમિજાજ નાયિકાઓમાંની એક હતી. તેમને મોટાભાગે હસતાં જ જોવામાં આવ્યાં હતાં. જો કે, એ વાત જુદી છે કે તેમણે પોતાના સ્વભાવથી વિપરિત અનેક ફિલ્મોમાં ખૂબ જ ગંભીર અને દુઃખી પાત્રોની ભૂમિકાઓ પણ ખૂબ જ સરસ રીતે ભજવી હતી. અભિનેત્રીનો જન્મ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડેના રોજ થયો હતો.  આજે અભિનેત્રી મધુબાલાની પુણ્યતિથિ નિમિત્તે તેમના કેટલાક રૅર બ્યુટીફુલ ફોટોઝ જોઈને તેમને શ્રદ્ધાંજલિ આપીએ. (તસવીર સૌજન્યઃમિડ ડે આર્કાઈવ્ઝ)

23 February, 2021 03:16 IST |
Happy Birthday Rana Daggubati: તો ભલ્લાલદેવ બનવા માટે કરી હતી આટલી મહેનત

Happy Birthday Rana Daggubati: તો ભલ્લાલદેવ બનવા માટે કરી હતી આટલી મહેનત

બ્લૉકબસ્ટર સુપરહિટ ફિલ્મ બાહુબલીમાં ભલ્લાલદેવનું પાત્ર ભજવનાર સાઉથ સુપરસ્ટાર રાણા દગ્ગુબટ્ટી આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એમનો જન્મ 14 ડિસેમ્બર 1984ના રોજ ચેન્નઈમાં થયો હતો. રાણા દગ્ગુબટ્ટીએ તેમમા લાંબા ફિલ્મી સફરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે અને પોતાની જબરદસ્ત એક્ટિંગ માટે તેમને ઘણા એવૉર્ડ્સથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તો ચાલો આપણે એમના વિશે જાણીએ વધુ.. તસવીર સૌજન્ય - રાણા દગ્ગુબટ્ટી

14 December, 2020 02:15 IST |
CMની હાજરીમાં ઉર્મિલા માતોંડકર જોડાઇ શિવસેનામાં,5 મહિનામાં છોડ્યો કૉંગ્રેસનો હાથ

CMની હાજરીમાં ઉર્મિલા માતોંડકર જોડાઇ શિવસેનામાં,5 મહિનામાં છોડ્યો કૉંગ્રેસનો હાથ

બોલીવુડ અભિનેત્રી અને પૂર્વ કૉંગ્રેસ નેતા ઉર્મિલા માતોંડકર મંગળવારે ઔપચારિક રીતે મહારાષ્ટ્રમાં સત્તારૂઢ પાર્ટી શિવસેના સાથે જોડાઇ ગઈ છે. ઉર્મિલાએ ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં પરાજય મેળવ્યા પછી કૉંગ્રેસનો હાથ છોડી દીધો હતો. હવે તે શિવસેના સાથે પોતાની સેકેન્ડ રાજનૈતિક ઇન્નિંગ રમી રહી છે.

01 December, 2020 05:00 IST |
Sherni: મંત્રીને વિદ્યા બાલને ડિનરની ના પાડતાં શૂટ અટક્યું? મંત્રી આમ કહે છે

Sherni: મંત્રીને વિદ્યા બાલને ડિનરની ના પાડતાં શૂટ અટક્યું? મંત્રી આમ કહે છે

બોલિવુડ એક્ટ્રેસ વિદ્યા બાલન હાલમાં મધ્ય પ્રદેશમાં પોતાની નવી ફિલ્મની શૂટિંગ કરી રહી છે. તે અહીંના જંગલોમાં ગત કેટલાક અઠવાડિયાથી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. પરંતુ અચાનક તેમનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર એક મિનિસ્ટરના ડિનરના આમંત્રણને તેણે ના પાડી અને પછી સમસ્યાઓ ખડી થઇ પણ મંત્રીનું કહેવું કંઇક અલગ છે.

30 November, 2020 09:53 IST |

વિડિઓઝ

વિદ્યા બાલને છ મહિના અરીસો ન જોયો, તેને કહેવાયું તે એક્ટ્રેસ બનવાને લાયક નથી. જુઓ વિશેષ મુલાકાત

વિદ્યા બાલને છ મહિના અરીસો ન જોયો, તેને કહેવાયું તે એક્ટ્રેસ બનવાને લાયક નથી. જુઓ વિશેષ મુલાકાત

પત્રકાર મયંક શેખર સાથે ખુલ્લા દિલની ચર્ચા કરતાં વિદ્યા બાલન કરે છે એ બધી જ વાત જેમાં તેણે વેઠેલા જાકારા, ફેશન સેન્સને લઇને તેની થયેલી ટિકા, નૅપૉટિઝમનો સમાવેશ થાય છે. શું થયું જ્યારે તેને કોઇએ કહ્યું કે તે અભિનેત્રી બનવાને પણ લાયક નથી, જુઓ આ વિશેષ મુલાકાત.

01 September, 2020 07:26 IST |
ગણિતજ્ઞ શકુંતલા દેવીએ હોમોસેક્સુઅલ્સ પર પુસ્તક કેમ લખ્યું? જુઓ વિદ્યા બાલન સાથેની આ વિશેષ વાતચીત

ગણિતજ્ઞ શકુંતલા દેવીએ હોમોસેક્સુઅલ્સ પર પુસ્તક કેમ લખ્યું? જુઓ વિદ્યા બાલન સાથેની આ વિશેષ વાતચીત

વિદ્યા બાલન અભિનિત ફિલ્મ શકુંતલા દેવી જલ્દી જ એમેઝોન પ્રાઇમ વીડિયો પર 31મી જુલાઇએ રિલીઝ થવાની છે. વિદ્યા બાલનને ગુજરાતી મિડ-ડે ડૉટ. કૉમને આપેલી વિશેષ મુલાકાતમાં શકુંતલા દેવીની જિંદગીની એક નવી જ બાજુ પર પોતાની લાગણી વ્યક્ત કરી. જુઓ આ ઇન્ટરવ્યુ જેથી જાણી શકો વધુ.

29 July, 2020 09:17 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK