Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Weather Update

લેખ

ગ્રીસના પશ્ચિમ વિસ્તારો જંગલમાં લાગેલી આગની ઝપટમાં આવી જતાં આસપાસના વિસ્તારોને ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

યુરોપમાં જંગલોમાં આગથી ગરમીનો પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસને પાર

એકલા સ્પેનમાં આ વર્ષે જંગલમાં આગના ૧૯૯ કિસ્સામાં ૯૮,૭૮૪ હેક્ટર વિસ્તાર બળીને ખાખ

14 August, 2025 10:38 IST | Greece | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

મુંબઈમાં વરસાદનું પણ લૉન્ગ વીકએન્ડ! ચાર દિવસ વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા

Mumbai Weather Updates: મુંબઈ શહેર અને ઉપનગરોમાં આગામી ૪૮ કલાક મધ્યમ વરસાદ અને વીજળી સાથે વાવાઝોડાની શક્યતા; આગામી ચાર દિવસ માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું

14 August, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મૉન્સૂનવાલા મૉસિનરામ

મૉન્સૂનવાલા મૉસિનરામ

તમારી મેમરીમાં વર્લ્ડની વેટેસ્ટ પ્લેસ તરીકે હજીયે ચેરાપુંજી સ્ટોર થયેલું હોય તો ભૂંસી નાખો, હવે આ સ્થાન મેઘાલયના જ બીજા એક ગામે લઈ લીધું છે

10 August, 2025 03:26 IST | Meghalaya | Alpa Nirmal
ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યા પછી તબાહ થઈ ગયેલાં ગામો પર એક નવું તળાવ બની ગયું હતું. આ તળાવમાં ચીજવસ્તુઓ અને કાટમાળ તરતાં જોવા મળ્યાં હતાં

ઉત્તરાખંડમાં ભારે પૂર-ભૂસ્ખલન પછી એક નવું તળાવ સર્જાઈ ગયું

અચાનક આવેલા પૂરથી વિનાશના દોર બાદ ઉત્તરકાશીમાં હર્સિલ ગામમાં એક નવું તળાવ બની ગયું હતું. પૂરથી નાશ પામેલાં બાંધકામોનો કાટમાળ આ તળાવમાં તરતો જોવા મળ્યો હતો.

10 August, 2025 10:05 IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીર સતેજ શિંદે

Mumbai Monsoon: શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાયા, ટ્રાફિક જૅમથી લોકો પરેશાન

સોમવારે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે રોજિંદા જીવન ખોરવાઈ ગયું અને શહેરના અનેક ભાગોમાં ટ્રાફિક જૅમ થઈ ગયો. અવિરત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સ્વામી વિવેકાનંદ રોડ પર પાણી ભરાયેલા રસ્તાઓ પરથી રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. (તસવીરોઃ સતેજ શિંદે)

22 July, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરઃ સતેજ શિંદે

અંધેરી સબવેએ ફરી પોત પ્રકાશ્યું! ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા, સબવે બંધ

મુંબઈમાં રવિવાર સાંજથી શરુ થયેલ વરસાદે સોમવારે સવારે પણ વરસવાનું ચાલુ જ રાખ્યું હતું. જેના કારણે શહેરના અનેક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા અને ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંનો એક અંધેરી હતો, જ્યાં ભારે વરસાદને કારણે અનેક એરિયામાં પૂર આવ્યું હતું. પાણી ભરાઈ જવાને કારણે અંધેરી સબવે બંધ કરવો પડ્યો હતો, જેના કારણે વાહનચાલકોને અસુવિધા થઈ હતી અને મુસાફરોને વૈકલ્પિક માર્ગો શોધવાની ફરજ પડી હતી. પાણીમાં ડૂબેલા રસ્તાઓ અને ડૂબી ગયેલા અંડરપાસને કારણે તણાવપૂર્ણ ટ્રાફિક પરિસ્થિતિમાં વધારો થયો હતો. (તસવીરોઃ સતેજ શિંદે)

22 July, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વરસાદને પગલે લિન્ક રોડ પર પાણી ભરાઈ ગયાં હતાં (તસવીરો - નિમેશ દવે)

મુંબઈમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, ઘૂંટણ સુધી પાણી! ઓરેન્જ અલર્ટ

છેલ્લા થોડાક દિવસની વિશ્રાંતિ બાદ આજે મેઘરાજાએ મુંબઈને ઘમરોળ્યું છે. વહેલી સવારથી જ પડી રહેલા વરસાદે મુંબઈ અને પરાં વિસ્તારોમાં જોરદાર બેટિંગ કરી છે. જોરદાર વરસાદને પગલે જોગેશ્વરી, ગોરેગાંવ લિન્ક રોડ પર પાણી ભરાઈ ગયાં હતાં. તસવીરો જોઈ લો. (તસવીરો - નિમેશ દવે)

16 July, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગેટ વે ઑફ ઈન્ડિયા ખાતેનાં દૃશ્યો (તમામ તસવીર - અતુલ કાંબળે)

મુંબઈ: હાઇ ટાઈડની ચેતવણી વચ્ચે ગેટ વે ઑફ ઈન્ડિયા ખાતે ઉમટ્યા સહેલાણીઓ

મુંબઈમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે. શહેરના અનેક ભાગોમાં વરસાદી ઝાપટાંઓ થઈ રહ્યા છે. આજે પણ મુંબઈમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે દરિયામાં જ્યારે ભરતીનાં મોજાં ઉછળ્યાં હતા ત્યારે ગેટ વે ઑફ ઈન્ડિયા ખાતે મુંબઈગરાઓએ આનંદ લૂંટ્યો હતો. (તમામ તસવીર - અતુલ કાંબળે)

29 June, 2025 06:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ભારે વરસાદ બાદ મંડીમાં ભયંકર પૂર: અનેકના જીવ ગયા, 30થી વધુ ગુમ

ભારે વરસાદ બાદ મંડીમાં ભયંકર પૂર: અનેકના જીવ ગયા, 30થી વધુ ગુમ

હિમાચલ પ્રદેશના થુનાગમાં ભયાનક પૂરના કારણે રાજ્ય પર આફત તૂટી પડી છે. અત્યાર સુધીમાં 85થી વધુ લોકોનાં મૃત્યુ થયા છે, જેમાંથી મંડીમાં 17ના  મોત થયા છે અને 35થી વધુ લોકો હજુ ગુમ છે.

10 July, 2025 02:35 IST | Mandi
ગુજરાતના કચ્છમાં ભારે વરસાદથી  પાણી ભરાયા, જનજીવન અસ્તવ્યસ્ત

ગુજરાતના કચ્છમાં ભારે વરસાદથી પાણી ભરાયા, જનજીવન અસ્તવ્યસ્ત

7 જુલાઈએ ગુજરાતના ગાંધીધામમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ભારે પાણીભરાવ સર્જાયો. વરસાદના કારણે જનજીવન અસરગ્રસ્ત થયું, ટ્રાફિક જામ અને દૈનિક મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. દૃશ્યોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને વાહનો અટવાયેલા નજરે પડ્યા.

07 July, 2025 05:24 IST | Ahmedabad
હિમાચલ પૂર: કંગના રનૌતે થુનાગમાં થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું

હિમાચલ પૂર: કંગના રનૌતે થુનાગમાં થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું

મંડીના ભાજપ સાંસદ કંગના રનૌતે હિમાચલ પ્રદેશના વાદળ ફાટવા અને પૂરગ્રસ્ત થુનાગ વિસ્તારની મુલાકાત લીધી. તેમણે કહ્યું કે, "વાદળ ફાટવા પછી, અહીં પૂર જેવી પરિસ્થિતિ છે. થુનાગ વિસ્તાર અને નજીકના વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. અમારી સરકાર અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે, અને રાહત પ્રયાસો ચાલુ છે. રોડ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે. અમારી ટીમો દરેક અસરગ્રસ્ત વિસ્તારમાં છે."

06 July, 2025 04:34 IST | Mandi
 પાલનપુર પર આભ ફાટ્યું: ભારે વરસાદે રસ્તાઓને ધોઈ કાઢ્યા

પાલનપુર પર આભ ફાટ્યું: ભારે વરસાદે રસ્તાઓને ધોઈ કાઢ્યા

પાલનપુર, ગુજરાતમાં ભારે વરસાદ પડતા શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ. શિવાજી રોડ, વસણા બજાર અને ગોપાલપુરા સહિતના વિસ્તાર થોડા જ સમયમાં પાણીમાં ગરકાવ થઈ ગયા. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ઘૂંટણ સમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પાણીની ઝડપથી ભરાવટને કારણે નિકાશ વ્યવસ્થા બેફામ થઇ ગઈ અને પાણી ભરાવ તથા લોકોની સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઇ.

03 July, 2025 01:29 IST | Gandhinagar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK