Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Tejashwi Yadav

લેખ

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI

બિહારમાં એક જ પરિવારના 5 સભ્યોને જીવતા સળગાવી દેવાયા, મેલી વિદ્યાની શંકા

બચી ગયેલા કિશોરે પોલીસને જણાવ્યું કે ગામનો એક બાળક ગંભીર રીતે બીમાર પડતાં તણાવ શરૂ થયો હતો. ગામલોકોએ તેની દાદી કટો દેવી પર મેલીવિદ્યાનો આરોપ લગાવતા કથિત રીતે દોષારોપણ કર્યું હતું. રવિવારે રાત્રે, એક ટોળાએ પરિવાર પર હુમલો કરી તેમને બંધક બનાવ્યા.

08 July, 2025 06:58 IST | Bihar | Gujarati Mid-day Online Correspondent
જાતિઆધારિત વસ્તીગણતરીના નિર્ણય પર પક્ષ-વિપક્ષની પ્રતિક્રિયા

દેશભરમાં વસ્તીગણતરીની સાથે જાતિઆધારિત વસ્તીગણતરી પણ થશે

કેન્દ્રીય કૅબિનેટના ટૉપ મિનિસ્ટર્સની બેઠકમાં મોદી સરકારનો મોટો નિર્ણય

01 May, 2025 01:43 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તેજસ્વી યાદવ (ફાઈલ તસવીર)

નીતીશ કુમારને તેજસ્વી યાદવનો ડિરેક્ટ મેસેજ, સમર્થન માટે આ શરતો...

તેજસ્વી યાદવે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં બિહાર કિંગ મેકરની ભૂમિકામાં છે. એવામાં 3 શરતો પર સમર્થન હોવું જોઈએ. બિહારને સ્પેશિયલ સ્ટેટર દેશમાં જાતિગત જનગણના અને 75 ટકા અનામતને 9મી અનુસૂચિમાં નાખવું જોઈએ.

06 June, 2024 12:45 IST | Bihar | Gujarati Mid-day Online Correspondent
તેજસ્વી યાદવ અને નીતીશ કુમારની ફાઈલ તસવીર

ફ્લાઈટમાં પોતાની સીટ પરથી ઉઠીને નીતીશ કુમારની નજીક બેઠા તેજસ્વી યાદવ, પૂછ્યું...

ભાજપ લોકસભા ચૂંટણી 2024માં પોતાના બળે બહુમત હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે. આથી બધાનું ધ્યાન તેમના ગઠબંધન સહયોગીઓ જેડી (યૂ) અને ટીડીપી પર છે, જે કેન્દ્રમાં એનડીએ સરકાર બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા છે.

05 June, 2024 02:13 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK