Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Navi Mumbai

લેખ

ગયા વર્ષે ૧૨ ઑક્ટોબરે પાવર ફેલ્યરને કારણે થયેલા બ્રેકડાઉન વખતે પબ્લિકે ટ્રેનો બંધ થઈ જતાં સ્ટેશન પર જ બેસવાનો વારો આવ્યો હતો.

ચીને કરાવી હતી મુંબઈમાં બત્તી ગુલ

ચીને કરાવી હતી મુંબઈમાં બત્તી ગુલ

02 March, 2021 08:23 IST | Mumbai | Mid-day Correspondent
એપીએમસી મસાલાબજારના એક ગોડાઉનમાં બુધવારે લાગેલી આગને નિયંત્રણમાં લઈ રહેલી ફાયર-બ્રિગેડ

નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં આગને પગલે ફાયર ઑડિટ

નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં આગને પગલે ફાયર ઑડિટ

26 February, 2021 12:54 IST | Navi Mumbai | Gujarati Mid-day Correspondent
જો તમારાં બાળકો ફ્રી ફાયર ગેમ રમતાં હોય તો સાવધાન

જો તમારાં બાળકો ફ્રી ફાયર ગેમ રમતાં હોય તો સાવધાન

જો તમારાં બાળકો ફ્રી ફાયર ગેમ રમતાં હોય તો સાવધાન

22 February, 2021 12:03 IST | Mumbai | Mehul Jethva
ગઈ કાલે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર એક કન્ટેનરે ચાર વાહનોને અડફેટે લીધાં હતાં.

ડૉક્ટરે પરિવારને કોરોનાથી બચાવી લીધો, પણ અકસ્માતે લીધો ભોગ

ડૉક્ટરે પરિવારને કોરોનાથી બચાવી લીધો, પણ અકસ્માતે લીધો ભોગ

17 February, 2021 12:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

કોલ્ડપ્લે કોન્સર્ટમાં જમા થયેલા 5 ટન કચરાને મહાપાલિકાએ દૂર કર્યો (તસવીર: સોશિયલ મીડિયા)

નવી મુંબઈના કોલ્ડપ્લે કોન્સર્ટમાં 5 ટન કચરો ઉત્પન્ન થયો, NMMCએ ચલાવી સફાઈ ઝુંબેશ

નવી મુંબઈમાં 18 જાન્યુઆરીએ પ્રખ્યાત બૅન્ડ કોલ્ડપ્લે કોન્સર્ટના પહેલા દિવસ પછી, નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (NMMC) દ્વારા સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોમાંથી કુલ 5 ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. કચરામાં 3 ટન ભીનો કચરો અને 2 ટન સૂકો કચરો સામેલ હતો, જે કોન્સર્ટમાં આવેલા લોકો દ્વારા ત્યાં જ છોડી દેવામાં આવ્યો હતો. (તસવીર: સોશિયલ મીડિયા)

20 January, 2025 06:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરોઃ મિડ-ડે

Coldplay: જય શ્રી રામ કહીને ક્રિસ માર્ટિને જીત્યાં લોકોના દિલ

બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના `મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર`ના ભાગ રૂપે શનિવારે મુંબઈમાં પેહલા કોન્સર્ટનું આયોજન કરાયું હતું. જેમાં ૪૦,૦૦૦ કરતા વધુ ફૅન્સે હાજરી આપી હતી. આ કોન્સર્ટમાં ક્રિસ માર્ટિને લોકોનું દિલ જીતી લીધું હતું. ચાલો જોઈએ તેની એક ઝલક… (તસવીરોઃ મિડ-ડે)

19 January, 2025 02:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ડ્રગ્સને

નવી મુંબઈ પોલીસની ડ્રગ વિરોધી ઝુંબેશમાં CM ફડણવીસ અને ઍક્ટર જૉન એબ્રાહમ જોડાયા

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બૉલિવૂડ એક્ટર જૉન એબ્રાહમે બુધવારે નવી મુંબઈ પોલીસના ડ્રગ વિરોધી અભિયાનની શરૂઆત કરી હતી. (તસવીરો: મિડ-ડે)

08 January, 2025 07:51 IST | Navi Mumbai | Gujarati Mid-day Online Correspondent
સી-બ્રિજ મૅરથૉન

દોડવાની મજા, બાકી ઓકે-ઓકે

દેશના સૌથી પહેલાં અને વિશ્વના બારમા મુંબઈ અને નવી મુંબઈને જોડતા લાંબા અટલ સેતુ મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક પર મુંબઈ મેટ્રોપૉ​લિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટીના સહયોગથી લાર્સન ઍન્ડ ટૂબ્રો દ્વારા બ્રિજના લોકાર્પણ થયાના એક મહિનામાં જ સી-બ્રિજ મૅરથૉનનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં સેંકડો ગુજરાતીઓ સહિત પાંચ હજારથી વધુ દોડવીરોએ ૪૨ કિલોમીટર, ૨૧ કિલોમીટર, ૧૦ કિલોમીટર અને પાંચ કિલોમીટરની લાંબી દોડમાં ભાગ લીધો હતો. આ મૅરથૉન સવારે છ વાગ્યે ફિલ્મ-અભિનેતા અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફ દ્વારા લીલી ઝંડી આપીને શરૂ કરવામાં આવી હતી. સામાન્ય મૅરથૉનની જેમ રસ્તામાં કે શરૂઆતમાં દોડવીરોને ​ચિયર્સ-અપ કરવા માટે આમજનતા હાજર નહોતી. એટલું જ નહીં, દોડવીરો માટે પીવાના પાણીની પણ સુવિધા ન હોવાથી તેમનામાં નારાજગી પ્રવર્તતી હતી. દોડવીરોએ કહ્યું હતું કે ‘દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ પર દોડવાની એક અલગ મજા હોય છે, પણ આખી ઇવેન્ટનું આયોજન પ્રથમ વાર કરવામાં આવ્યું હોવાથી એમાં અનેક ક્ષતિઓ હતી. આમ છતાં ખુલ્લા વાતાવરણમાં દોડવાની મજા આવી હતી. આટલા લાંબા અટલ સેતુ પર એક અલગ અનુભવ રહ્યો.’

19 February, 2024 07:23 IST | Mumbai | Rohit Parikh/Priti Khuman Thakur

વિડિઓઝ

PM મોદીએ નવી મુંબઈમાં શ્રી શ્રી રાધા મદનમોહનજી ઈસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું

PM મોદીએ નવી મુંબઈમાં શ્રી શ્રી રાધા મદનમોહનજી ઈસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું

15 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી મુંબઈમાં શ્રી શ્રી રાધા મદનમોહનજી ઈસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. ઈવેન્ટ દરમિયાન, તેમણે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન) ના સ્થાપક શ્રીલ પ્રભુપાદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પરંપરાગત શંખ ફૂંકવામાં ભાગ લીધો. મંદિર ભગવાન કૃષ્ણ અને રાધાને સમર્પિત છે, જેમાં આધ્યાત્મિક ઉપદેશો ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ સમારોહમાં ભક્તો અને મહાનુભાવોએ હાજરી આપી હતી અને PM મોદીએ વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે ઇસ્કોનના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ મંદિર ભક્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સામુદાયિક સેવાના કેન્દ્ર તરીકે સેવા આપશે.

16 January, 2025 03:09 IST | Navi Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK