Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > બ્લુ ફિલ્મો જોવી જોઈએ કે ન જોવી જોઈએ?

બ્લુ ફિલ્મો જોવી જોઈએ કે ન જોવી જોઈએ?

Published : 04 January, 2014 02:51 AM | Modified : 10 January, 2020 05:36 PM | IST | Mumbai

બ્લુ ફિલ્મો જોવી જોઈએ કે ન જોવી જોઈએ?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર



નો પ્રૉબ્લેમ - રોહિત શાહ

બ્લુ ફિલ્મમાં સ્ત્રી-પુરુષનું લાઇવ સેક્સ બતાવાય છે. એમાં પાછી ઘણી વિવિધતા હોય છે. ગ્રુપ સેક્સ, હોમો સેક્સ, લેસ્બિયન સેક્સ, ફર્સ્ટ ટાઇમ સેક્સ, ઍનિમલ સેક્સ, ઓરલ સેક્સ, સેક્સ વિથ ચાઇલ્ડ, સેક્સ વિથ દેશી આન્ટી, સેક્સ વિથ ઓલ્ડ મૅન... સાધુઓની સેક્સલીલા પણ જોવા મળે!

સેક્સ શબ્દ સાંભળતાં જ જેમના નાકનું ટેરવું ચઢી જાય છે એવા કહેવાતા ચોખલિયા ઘણા લોકોને ખાનગીમાં આડા સંબંધો હોય છે. હસ્તમૈથુનના પ્રયોગો કરતા રહીને બ્રહ્મચર્યનાં બણગાં ફૂંકનારા શ્વેત અને ભગવા છાપ પાખંડીઓનો તોટો નથી. જે લોકોના શિરે સમાજને સારો-સખણો રાખવાની જવાબદારી છે તેવા લોકોનાં સેક્સ-કૌભાંડો અત્યારે રોજ-રોજ ખુલ્લાં પડતાં જાય છે. તહલકાવાળા પત્રકાર હોય કે જજસાહેબ હોય, આસારામ અને નારાયણ સાંઈ જેવા સંતો હોય કે પોલીસ હોય, દેશના નેતાઓ હોય કે શાળા-કૉલેજના આચાર્ય હોય... એવું એક પણ ક્ષેત્ર નથી જ્યાં સેક્સલીલા ન હોય! અને એક વાત યાદ રહે કે છાપે ચડેલા કે ટીવીની ન્યુઝ-ચૅનલની ઝપટમાં સપડાયેલા લોકો જ આવાં કારસ્તાનમાં ઇન્વોલ્વ છે એવું નથી. છાપે ન ચડેલા અને ન્યુઝ-ચૅનલને નહીં જડેલા અગણિત લોકોની ખાનગી લાઇફ ખાસ્સી દુર્ગંધયુક્ત છે. બાહ્ય રીતે તો પૂજ્ય, આદરણીય કે માનનીય હોદ્દો ધરાવતા હોય; લેકિન તેમની હરકતો હલકી કક્ષાની હોય એવા હજારો લોકોનાં કરતૂતો હજી ખુલ્લાં પડવાનાં બાકી હશે!

મેં જોયેલી બ્લુ ફિલ્મોમાં એક-બે અપવાદને બાદ કરતાં બાકીની તમામ બ્લુ ફિલ્મો મને ગમી છે અને પતિ-પત્નીને સેક્સ-એજ્યુકેશન આપનારી હોય એવું મને લાગ્યું છે. ઘણાં કપલ્સને સેક્સ કરવા છતાં સેક્સનો આનંદ જોઈએ તેટલા પ્રમાણમાં મળતો નથી. જેમ-તેમ ફિઝિકલ કસરત કરીને થાક્યાપાક્યા સૂઈ જનારાં કપલ્સની સંખ્યા ઓછી નથી. સંતાનો પેદા કર્યા હોવા છતાં જેમની સેક્સ-લાઇફમાં કશી તાજગી કે નવીનતા કે એક્સાઇટમેન્ટ ન હોય એવા લોકોની પીડા તેમના સિવાય બીજું કોઈ જાણતું હોતું નથી. રાત્રે પથારીભેગાં થયા પછી સૂતાં પહેલાંના એક રૂટીન પ્રોગ્રામની જેમ સેક્સ કરનારા યુગલો માટે સેક્સ એ ઊંઘવાની ટૅબ્લેટથી વિશેષ કશું મહkવ ધરાવતું નથી.

સદ્ભાગ્યની વાત એ છે કે આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી ઋષિ-મુનિઓ દ્વારા ‘કામસૂત્ર’ના ગ્રંથો લખાયા છે. સેક્સ શું છે અને સેક્સને કઈ રીતે વધારે એન્જૉયેબલ બનાવી શકાય એનાં રહસ્યો એમાં ખૂબ બારીકાઈથી વર્ણવ્યાં છે. હા, કેટલાક લેભાગુ ધંધાદારીઓએ વૃત્તિઓને બહેકાવીને માણસને ગુમરાહ કરે એવાં પુસ્તકો પણ પેલા ઢગલામાં ગોઠવી દીધાં છે. એનાથી અલર્ટ રહેવું જરૂરી છે.

સેક્સ એ કોઈ વલ્ગેરિટી નથી, પાપ નથી, અધર્મ નથી. સેક્સ તો કુદરતે ગોઠવેલી મોસ્ટ એક્સાઇટિંગ, મોસ્ટ એન્જૉયેબલ અને મોસ્ટ કમ્પલ્સરી વ્યવસ્થા છે. સેક્સના કારણે જ જીવની ઉત્પત્તિ થાય છે અને સંસારનો ક્રમ આગળ વધે છે. સેક્સની પહેલાં વિજાતીય આકર્ષણ જાગે છે અને સેક્સની પૂર્ણાહુતિ પછી થાક સાથે સંતોષનો અનુભવ થાય છે. જ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે આહાર (ભોજન), નિદ્રા (ઊંઘ), ભય અને મૈથુન (સેક્સ) આ ચાર બાબતો વગર કોઈ પણ જીવનું અસ્તિત્વ ટકી ન શકે.

બ્લુ ફિલ્મ જોવી જોઈએ કે ન જોવી જોઈએ એ વિશે જેને મતભેદ કરવા હોય એને રોકવાનું મારું ગજું નથી - મારી ઇચ્છાય નથી, પરંતુ હું બહુ સ્પષ્ટપણે માનું છું કે વિવેકપૂર્વક, વિદ્યાર્થીવૃત્તિથી અને સહજ આનંદની સભાનતા સહિત બ્લુ ફિલ્મ જોવી જ જોઈએ. એ દ્વારા સેક્સનાં વિવિધ આસનોની જાણકારી મળે છે. સેક્સ-પાર્ટનરને કેવી રીતે સંતોષ આપી શકાય એનું મબલક ગાઇડન્સ બ્લુ ફિલ્મો દ્વારા મળી શકે છે. સેક્સને રૂટીન પ્રવૃત્તિરૂપે નહીં પણ વધારે આનંદદાયક અને તાજગીપૂર્ણ બનાવવાની તરકીબો એમાંથી મળે છે. પ્રૌઢ અવસ્થા પછીયે સેક્સનું એક્સાઇટમેન્ટ ટકાવી રાખવાના નુસખા એ આપણને શીખવાડે છે. સેક્સ એ કોઈ ગંદી બાબત નથી પણ માણવાલાયક બાબત છે એનું ભાન આપણને કરાવે છે. પ્રત્યેક બ્લુ ફિલ્મ મારે મન ગુપ્તજ્ઞાનની ગાઇડબુક છે. હા, એમાંય કેટલાંક ધંધાદારી પાત્રો દ્વારા મિસગાઇડ કરે એવું ક્યારેક બતાવાયેલું હોય છે - એવી ચીજ જોતી વખતે વિવેક રાખવાનું અનિવાર્ય છે. કેટલાંક પાત્રો કલાકો સુધી સેક્સ કરતાં બતાવાય છે, એ બધું કૅમેરાની કરામત છે - વારંવારના રીટેક અને ટુકડે-ટુકડે કરેલા શૂટિંગનું એડિટિંગ હોય છે. એવી થોડીક બાબતોને ગાળી-ચાળી દઈને બ્લુ ફિલ્મ જોતાં આવડે તો નો પ્રૉબ્લેમ.


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2020 05:36 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK