વર્લ્ડ ફોટોગ્રાફી ડેઃ જુઓ આ અદ્ભૂત તસવીરો

Published: Aug 19, 2019, 15:53 IST | Falguni Lakhani
 • આ તસવીર વેનેઝુએલાની છે. જ્યારે પ્રદર્શન દરમિયાન એક દેખાવકાર આગની ઝપેટમાં આવી ગયો. ત્રીજી મે 2017ના દિવસે આ લેવાયેલી આ તસવીર કારાકાસ શહેરની છે. જ્યારે તત્કાલિન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો સામે દેખાવો કરવામાં આવી રહ્યા હતા.

  આ તસવીર વેનેઝુએલાની છે. જ્યારે પ્રદર્શન દરમિયાન એક દેખાવકાર આગની ઝપેટમાં આવી ગયો. ત્રીજી મે 2017ના દિવસે આ લેવાયેલી આ તસવીર કારાકાસ શહેરની છે. જ્યારે તત્કાલિન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો સામે દેખાવો કરવામાં આવી રહ્યા હતા.

  1/9
 • જંગલમાં લાગેલા દાવાનળનો શિકાર બનેલું હરણ. આ તસવીર 19 જુન 2017માં લેવાયેલી છે. પોર્ટુગલમાં લાગેલા દાવાનળને કાબૂમાં લેવા એક હજાર જેટલા ફાયર ફાયટર્સ કામે લાગ્યા હતા. જેના કારણે અનેક લોકોનો મોત થયા હતા. કેટલાક લોકો તો એવા હતા જેઓ કારમાં જીવતા ભુંજાઈ ગયા હતા. આ ઘટનાએ આખા દેશને હચમચાવી મુક્યો હતો.

  જંગલમાં લાગેલા દાવાનળનો શિકાર બનેલું હરણ. આ તસવીર 19 જુન 2017માં લેવાયેલી છે. પોર્ટુગલમાં લાગેલા દાવાનળને કાબૂમાં લેવા એક હજાર જેટલા ફાયર ફાયટર્સ કામે લાગ્યા હતા. જેના કારણે અનેક લોકોનો મોત થયા હતા. કેટલાક લોકો તો એવા હતા જેઓ કારમાં જીવતા ભુંજાઈ ગયા હતા. આ ઘટનાએ આખા દેશને હચમચાવી મુક્યો હતો.

  2/9
 • પેલેસ્ટાઈનનો સાબર અલ અશ્કર નામનો વ્યક્તિ ઈઝરાયલી દળો સામે પથ્થર ફેંકતા સમયે. 11 મે, 2018ના દિવસે આ તસવીર લેવામાં આવી હતી. આ એ સમય હતો જ્યારે પેલેસ્ટાઈનના લોકોએ હાલ ઈઝરાયેલમાં આવેલી પોતાની માતૃભૂમિમાં પાછા જવા માટે લડી રહ્યા હતા. આ સમયે અનેક લોકો માર્યા ગયા હતા.

  પેલેસ્ટાઈનનો સાબર અલ અશ્કર નામનો વ્યક્તિ ઈઝરાયલી દળો સામે પથ્થર ફેંકતા સમયે. 11 મે, 2018ના દિવસે આ તસવીર લેવામાં આવી હતી. આ એ સમય હતો જ્યારે પેલેસ્ટાઈનના લોકોએ હાલ ઈઝરાયેલમાં આવેલી પોતાની માતૃભૂમિમાં પાછા જવા માટે લડી રહ્યા હતા. આ સમયે અનેક લોકો માર્યા ગયા હતા.

  3/9
 • ડ્રોનથી લેવામાં આવેલી આ તસવીર બેલારુસની છે. જ્યાના ખેડૂતો ક્રેનબેરીનું વાવેતર કરી રહ્યા છે. આ તસવીર ઓક્ટોબર 9, 2017ના દિવસે લેવામાં આવી હતી.

  ડ્રોનથી લેવામાં આવેલી આ તસવીર બેલારુસની છે. જ્યાના ખેડૂતો ક્રેનબેરીનું વાવેતર કરી રહ્યા છે. આ તસવીર ઓક્ટોબર 9, 2017ના દિવસે લેવામાં આવી હતી.

  4/9
 • અલ્કાના નામે જાણીતો તસવીરમાં જોવા મળતો આ યુવાન વેનેઝુએલાથી સ્થળાંતર કરીને કોલંબિયા આવ્યો હતો. તેને જન્મથી જ પગ નથી. અને તે વ્હીલચેરની જગ્યા સ્ટેક બોર્ડનો ઉપયોગ કરે છે. વેનેઝુએલામાં ચાલતા સંઘર્ષ વચ્ચે તે કોલંબિયા આવી ગયો હતો.

  અલ્કાના નામે જાણીતો તસવીરમાં જોવા મળતો આ યુવાન વેનેઝુએલાથી સ્થળાંતર કરીને કોલંબિયા આવ્યો હતો. તેને જન્મથી જ પગ નથી. અને તે વ્હીલચેરની જગ્યા સ્ટેક બોર્ડનો ઉપયોગ કરે છે. વેનેઝુએલામાં ચાલતા સંઘર્ષ વચ્ચે તે કોલંબિયા આવી ગયો હતો.

  5/9
 • મેક્સિકોથી અમેરિકા તરફ જઈ રહેલા હોંડુરાસ શરણાર્થીઓ. 27 ઓક્ટોબર 2018ના દિવસે લેવામાં આવેલી આ તસવીરના એરિયલ વ્યૂમાં મોટી સંખ્યામાં શરણાર્થીઓ જોઈ શકાય છે.

  મેક્સિકોથી અમેરિકા તરફ જઈ રહેલા હોંડુરાસ શરણાર્થીઓ. 27 ઓક્ટોબર 2018ના દિવસે લેવામાં આવેલી આ તસવીરના એરિયલ વ્યૂમાં મોટી સંખ્યામાં શરણાર્થીઓ જોઈ શકાય છે.

  6/9
 • રશિયાનો ડિફેન્ડર અને ન્યૂઝીલેન્ડના ફોરવર્ડ પ્લેયરની આ તસવીર છે. જૂન 17, 1027ના દિવસે આ મેચ રમાયો હતો.

  રશિયાનો ડિફેન્ડર અને ન્યૂઝીલેન્ડના ફોરવર્ડ પ્લેયરની આ તસવીર છે. જૂન 17, 1027ના દિવસે આ મેચ રમાયો હતો.

  7/9
 • રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓને મદદ કરતો બાંગ્લાદેશી. મ્યાનમારથી આવ્યા હતા આ શરણાર્થીઓ. તસવીર 30 સપ્ટેમ્બર, 2017ના દિવસની છે.

  રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓને મદદ કરતો બાંગ્લાદેશી. મ્યાનમારથી આવ્યા હતા આ શરણાર્થીઓ. તસવીર 30 સપ્ટેમ્બર, 2017ના દિવસની છે.

  8/9
 • નવેમ્બર 7, 2018ની આ તસવીર છે. જેમાં એક આરોગ્ય કાર્યકર ઈબોલા જેને હોવાની શક્યતા છે તેવા દર્દીની રાહ જોઈ રહ્યા છે.

  નવેમ્બર 7, 2018ની આ તસવીર છે. જેમાં એક આરોગ્ય કાર્યકર ઈબોલા જેને હોવાની શક્યતા છે તેવા દર્દીની રાહ જોઈ રહ્યા છે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

આજે છે વર્લ્ડ ફોટોગ્રાફી ડે. ત્યારે ચાલો જોઈએ કેટલીક અદ્ભૂત તસવીરો.
તસવીર સૌજન્યઃ AFP

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK