વિચિત્ર લવસ્ટોરીઃ એક પ્રેમી, બે પતિ છતાં ય થઇ આ મહિલાની આ હાલત

Published: 26th November, 2020 20:45 IST | Shilpa Bhanushali
 • કહાણીની શરૂઆત 10  વર્ષ પહેલાની છે જ્યારે મહિલાના લગ્ન જૌનપુરના એક શખ્સ સાથે થયા હતા. લગ્ન પહેલા તેનો એક છોકરા સાથે અફૅર હતો. એક દિવસ તેના પતિએ બન્નેને આપત્તિજનક સ્થિતિમાં જોઇ લીધો. 

  કહાણીની શરૂઆત 10  વર્ષ પહેલાની છે જ્યારે મહિલાના લગ્ન જૌનપુરના એક શખ્સ સાથે થયા હતા. લગ્ન પહેલા તેનો એક છોકરા સાથે અફૅર હતો. એક દિવસ તેના પતિએ બન્નેને આપત્તિજનક સ્થિતિમાં જોઇ લીધો. 

  1/5
 • આ વાતથી તેને આઘાત લાગ્યો કે તેણે આપઘાત કરી લીધો. કેટલાક દિવસ પછી મહિલાના પરિવારજનોએ તેના લગ્ન વારાણસીના બડાગાંવ થાના ક્ષેત્રમાં કરી દીધા. ત્યાંથી તે પતિને દગો આપીને પ્રેમી સાથે ભાગી ગઈ. 

  આ વાતથી તેને આઘાત લાગ્યો કે તેણે આપઘાત કરી લીધો. કેટલાક દિવસ પછી મહિલાના પરિવારજનોએ તેના લગ્ન વારાણસીના બડાગાંવ થાના ક્ષેત્રમાં કરી દીધા. ત્યાંથી તે પતિને દગો આપીને પ્રેમી સાથે ભાગી ગઈ. 

  2/5
 • પંચાયત થઈ તો બીજા પતિએ મહિલાનો ત્યાગ કરી તેની સાથે રહેવાની ના પાડી દીધી. હવે પ્રેમી જ મહિલાનો છેલ્લો સહારો હતો.

  પંચાયત થઈ તો બીજા પતિએ મહિલાનો ત્યાગ કરી તેની સાથે રહેવાની ના પાડી દીધી. હવે પ્રેમી જ મહિલાનો છેલ્લો સહારો હતો.

  3/5
 • પ્રેમીના ઘરે પહોંચી તો સમગ્ર સ્થિતિ વિપરિત થઈ ગઈ હતી. પ્રેમીના ઘરવાળાએ તેની ખૂબ જ ધોલાઇ કરીને તેને ઘરમાંથી બહાર કાઢી દીધી. ત્યાર બાદ થોડીવાર પછી યુવતી પંચક્રોશી માર્ગ પાસે ભાઉપૂર માર્કેટ રોડ તરફ બેભાન અવસ્થામાં મળી. તેની બાજુમાં બેઠેલા તેના બન્ને બાળકો જોર જોરથી રડી રહ્યા હતા.

  પ્રેમીના ઘરે પહોંચી તો સમગ્ર સ્થિતિ વિપરિત થઈ ગઈ હતી. પ્રેમીના ઘરવાળાએ તેની ખૂબ જ ધોલાઇ કરીને તેને ઘરમાંથી બહાર કાઢી દીધી. ત્યાર બાદ થોડીવાર પછી યુવતી પંચક્રોશી માર્ગ પાસે ભાઉપૂર માર્કેટ રોડ તરફ બેભાન અવસ્થામાં મળી. તેની બાજુમાં બેઠેલા તેના બન્ને બાળકો જોર જોરથી રડી રહ્યા હતા.

  4/5
 • નિર્દોશ બાળકોના રડવાનો અવાજ સાંભળીને આસપાસની ભીડ એકઠી થઈ. સૂચના પોલીસ સુધી પહોંચી અને મહિલાને હૉસ્પિટલમાં દાખલ કરાવી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

  નિર્દોશ બાળકોના રડવાનો અવાજ સાંભળીને આસપાસની ભીડ એકઠી થઈ. સૂચના પોલીસ સુધી પહોંચી અને મહિલાને હૉસ્પિટલમાં દાખલ કરાવી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

કહેવાય છે કે પ્રેમમાં વ્યક્તિ આંધળી બની જતી હોય છે તેને પોતાની પણ સુધ નથી રહેતી, અને તે પોતે જ પોતાને બરબાદ કરી દે છે. કંઇક એવું જ વારાણસીની પરિણીત મહિલા સાથે થયું છે જે પોતાના પ્રેમી સાથે એટલી હદે પ્રેમ કર્યો કે તેનો પહેલા પતિએ આઘાતમાં આપઘાત કરી લીધો તો બીજા પતિને પણ પ્રેમીનો સાથ સહન ન થયો અને તેને પત્નીનો ત્યાગ કરી દીધો. હવે આખરે મહિલા જ્યારે પ્રેમીના ઘરે પહોંચી તો તેના પરિવારજનોએ હંગામો ખડો કર્યો અને મારપીટ કરી ઘરમાંથી કાઢી દીધો. અંતે મહિલા રોડ પર લોકોને બેહોશ મળી અને તેના બે બાળકો રડતા હતા.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK