આ મહેલ નહીં, કેક છેઃ ભૂતપૂર્વ બૉક્સિંગ ચૅમ્પિયને બનાવી છે

Jul 14, 2019, 08:33 IST
  • એક સમયે રશિયાનો બૉક્સિંગ ચૅમ્પિયન ગણાતો રેનેટ ઍગ્ઝામોવ હવે સેલિબ્રિટી કેક મેકર બની ગયો છે.

    એક સમયે રશિયાનો બૉક્સિંગ ચૅમ્પિયન ગણાતો રેનેટ ઍગ્ઝામોવ હવે સેલિબ્રિટી કેક મેકર બની ગયો છે.

    1/7
  • તેણે બનાવેલી કેક માસ્ટરપીસ જેવી છે જે સેંકડો નહીં હજારો ડૉલરના ભાવે વેચાય છે. રેનેટ જ્યારે સાત વર્ષનો હતો ત્યારે પહેલી વાર પોતાની જાતે કેક બેક કરી હતી.

    તેણે બનાવેલી કેક માસ્ટરપીસ જેવી છે જે સેંકડો નહીં હજારો ડૉલરના ભાવે વેચાય છે. રેનેટ જ્યારે સાત વર્ષનો હતો ત્યારે પહેલી વાર પોતાની જાતે કેક બેક કરી હતી.

    2/7
  • બે‌કિંગ એ રેનેટનું પૅશન છે અને યંગ એજમાં તેણે મોટા ભાગનો સમય સ્પોર્ટ્સ ક્ષેત્રે બૉક્સિંગ ચૅમ્પિયન બનવામાં વિતાવ્યો હોવા છતાં કેક માટેનો પ્રેમ કદી ઓછો થયો નથી.

    બે‌કિંગ એ રેનેટનું પૅશન છે અને યંગ એજમાં તેણે મોટા ભાગનો સમય સ્પોર્ટ્સ ક્ષેત્રે બૉક્સિંગ ચૅમ્પિયન બનવામાં વિતાવ્યો હોવા છતાં કેક માટેનો પ્રેમ કદી ઓછો થયો નથી.

    3/7
  • તેનો દાવો છે કે તેણે અત્યાર સુધીમાં ૨૭૦૦ કેક બનાવી છે. એ દરેકમાં તે પોતાની સ્કિલને ઇમ્પ્રૂવ કરવાની ફિરાકમાં હોય છે.

    તેનો દાવો છે કે તેણે અત્યાર સુધીમાં ૨૭૦૦ કેક બનાવી છે. એ દરેકમાં તે પોતાની સ્કિલને ઇમ્પ્રૂવ કરવાની ફિરાકમાં હોય છે.

    4/7
  • આ સાથે મૂકેલી તસવીરો જોઈને એ કહેવાની જરૂર નથી કે રેનેટ અત્યારે વિશ્વના ટૉપ કેક આર્ટિસન્સની યાદીમાં અનોખું સ્થાન ધરાવે છે.

    આ સાથે મૂકેલી તસવીરો જોઈને એ કહેવાની જરૂર નથી કે રેનેટ અત્યારે વિશ્વના ટૉપ કેક આર્ટિસન્સની યાદીમાં અનોખું સ્થાન ધરાવે છે.

    5/7
  • તેને કેક બનાવવાના ઑર્ડર દુનિયાભરમાંથી મળે છે. સોશ્યલ નેટવર્ક સાઇટ્સ પર અત્યારે તેની કેકના વીસ લાખથી વધુ ફૉલોઅર્સ છે. 

    તેને કેક બનાવવાના ઑર્ડર દુનિયાભરમાંથી મળે છે. સોશ્યલ નેટવર્ક સાઇટ્સ પર અત્યારે તેની કેકના વીસ લાખથી વધુ ફૉલોઅર્સ છે. 

    6/7
  • રેનેટે બનાવેલી કેક સ્વપ્ના જેવી હોય છે. જે લોકોને ખૂબ જ પસંદ આવે છે.

    રેનેટે બનાવેલી કેક સ્વપ્ના જેવી હોય છે. જે લોકોને ખૂબ જ પસંદ આવે છે.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

કેક બનાવવી એક કલા છે. કેક જોઈને ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. તમે પણ જુઓ આ કેક જે ભૂતપૂર્વ બૉક્સિંગ ચૅમ્પિયને બનાવી છે. જુઓ આવી જ કેટલીક કેક્સ...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK