જૂના જમાનામાં આવા દેખાતા હતા મુંબઈના થિએટર્સ, જુઓ તસવીરો

Updated: Jun 09, 2019, 14:39 IST | Sheetal Patel
 • દાદરમાં પ્લાઝા સિંગલ સ્ક્રીન સિનેમા હોલ છે. તે પારસી માલિક સાખારામ ગોવિંદજી કેની દ્વારા ખરીદવામાં આવી હતી અને 1930માં વી શાંતારામને લીઝ પર આપવામાં આવી હતી. બધી તસવીરો/mid-day archives

  દાદરમાં પ્લાઝા સિંગલ સ્ક્રીન સિનેમા હોલ છે. તે પારસી માલિક સાખારામ ગોવિંદજી કેની દ્વારા ખરીદવામાં આવી હતી અને 1930માં વી શાંતારામને લીઝ પર આપવામાં આવી હતી. બધી તસવીરો/mid-day archives

  1/16
 • 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ દરમિયાન પ્લાઝા સિનેમાને પણ ટાર્ગેટ કરવામાં આવી હતી. ત્યારે બપોરે 3:13 વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટમાં 13 લોકો માર્યા ગયા હતા અને 37 ઘાયલ થયા હતા. 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદને હિન્દુ સમૂહ દ્વારા નષ્ટ કર્યા બાદ હુમલાને બૉમ્બ બ્લાસ્ટ કરીને બદલો લેવામાં આવ્યો હતો.

  1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ દરમિયાન પ્લાઝા સિનેમાને પણ ટાર્ગેટ કરવામાં આવી હતી. ત્યારે બપોરે 3:13 વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટમાં 13 લોકો માર્યા ગયા હતા અને 37 ઘાયલ થયા હતા. 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદને હિન્દુ સમૂહ દ્વારા નષ્ટ કર્યા બાદ હુમલાને બૉમ્બ બ્લાસ્ટ કરીને બદલો લેવામાં આવ્યો હતો.

  2/16
 • ધ ઈરોઝ સિનામાં એ આર્ટ ડેકો સ્ટાઈલ સિનેમા છે, જે મુંબઈમાં સ્થિત છે. તેમાં પ્રત્યેક શૉમાં 1,204 લોકોના બેસવાની કૅપેસિટી છે. આ બિલ્ડિંગનું નિર્માણ આર્કિટેક્ટ્સ શૉરભજી ભેડશ્વર દ્વારા કરવામાં આવ્યું હતું. 

  ધ ઈરોઝ સિનામાં એ આર્ટ ડેકો સ્ટાઈલ સિનેમા છે, જે મુંબઈમાં સ્થિત છે. તેમાં પ્રત્યેક શૉમાં 1,204 લોકોના બેસવાની કૅપેસિટી છે. આ બિલ્ડિંગનું નિર્માણ આર્કિટેક્ટ્સ શૉરભજી ભેડશ્વર દ્વારા કરવામાં આવ્યું હતું. 

  3/16
 • ઈરોઝ સિનેમાની સ્થાપના 1935માં કરવામાં આવી હતી. આ સિનેમા 1938માં ખુલ્યું અને બિલ્ડિંગનું નિર્માણ પૂર્ણ કરતા દોઢ વર્ષના સમય લાગ્યો હતો. 

  ઈરોઝ સિનેમાની સ્થાપના 1935માં કરવામાં આવી હતી. આ સિનેમા 1938માં ખુલ્યું અને બિલ્ડિંગનું નિર્માણ પૂર્ણ કરતા દોઢ વર્ષના સમય લાગ્યો હતો. 

  4/16
 • દક્ષિણ મુંબઈમાં મિનર્વા થિએટરની સ્થાપના 1960ના અંતમાં થઈ હતી. તે ભારતીય ફિલ્મ નિર્માતા એફ. સી. મેહરા અને અભિનેતા શમ્મી કપૂરની માલિકી ધરાવે છે. તે 1970ના દાયકામાં નવીનીકરણ કરવામાં આવ્યું હતું. તે સમયની લગભગ બધી મોટી ફિલ્મો મિનર્વામાં ભવ્ય પ્રીમિયર આયોજિત કરતી હતી. 

  દક્ષિણ મુંબઈમાં મિનર્વા થિએટરની સ્થાપના 1960ના અંતમાં થઈ હતી. તે ભારતીય ફિલ્મ નિર્માતા એફ. સી. મેહરા અને અભિનેતા શમ્મી કપૂરની માલિકી ધરાવે છે. તે 1970ના દાયકામાં નવીનીકરણ કરવામાં આવ્યું હતું. તે સમયની લગભગ બધી મોટી ફિલ્મો મિનર્વામાં ભવ્ય પ્રીમિયર આયોજિત કરતી હતી. 

  5/16
 • શેઠ ગોકુલદાસ તેજપાલ ઓડિટોરિયમ એ દક્ષિણ મુંબઈના ક્રાંતિ મેદાનના ગોવલિયા ટેન્ક નજીક આવેલું એક ઓડિટોરિયમ છે. ઓડિટોરીયમ મોટે ભાગે ગુજરાતી અને કચ્છી ભાષા બોલતા સમુદાય માટે સેવા પૂરી પાડે છે.

  શેઠ ગોકુલદાસ તેજપાલ ઓડિટોરિયમ એ દક્ષિણ મુંબઈના ક્રાંતિ મેદાનના ગોવલિયા ટેન્ક નજીક આવેલું એક ઓડિટોરિયમ છે. ઓડિટોરીયમ મોટે ભાગે ગુજરાતી અને કચ્છી ભાષા બોલતા સમુદાય માટે સેવા પૂરી પાડે છે.

  6/16
 • સિટીલાઇટ થિએટર મુંબઈના સૌથી જૂના થિએટરોમાંનું એક છે. તે ગોપી ટેંકની સામે માટુંગામાં સ્થિત છે. થિએટર 1942થી ખુલ્લું રહ્યું છે. તે મરાઠી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવા માટે પણ જાણીતું છે. તે મરાઠી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવા, મરાઠી સિનેમામાં આવનારી ફિલ્મો અને ક્લાસિક હિટનું પ્રદર્શન કરવા માટે પણ જાણીતું છે.

  સિટીલાઇટ થિએટર મુંબઈના સૌથી જૂના થિએટરોમાંનું એક છે. તે ગોપી ટેંકની સામે માટુંગામાં સ્થિત છે. થિએટર 1942થી ખુલ્લું રહ્યું છે. તે મરાઠી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવા માટે પણ જાણીતું છે. તે મરાઠી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવા, મરાઠી સિનેમામાં આવનારી ફિલ્મો અને ક્લાસિક હિટનું પ્રદર્શન કરવા માટે પણ જાણીતું છે.

  7/16
 • ન્યૂ એમ્પાયર છત્રપતિ શિવાજી ટર્મિનસની નજીક આવેલા દક્ષિણ મુંબઈમાં સિનેમા હોલ હતું. સતત થતા નુકસાનના કારણે 21 માર્ચ 2014માં સિનેમાહોલ બંધ થઈ ગયું હતું. 

  ન્યૂ એમ્પાયર છત્રપતિ શિવાજી ટર્મિનસની નજીક આવેલા દક્ષિણ મુંબઈમાં સિનેમા હોલ હતું. સતત થતા નુકસાનના કારણે 21 માર્ચ 2014માં સિનેમાહોલ બંધ થઈ ગયું હતું. 

  8/16
 • રવિન્દ્ર નાટ્ય મંદિર દાદરમાં સ્થિત છે. આ એક મોટું ઓડિટોરિયમ છે જેમા 911 લોકો બેસી શકે છે એટલું મોટુ વિશાળ છે. જે નાટક, સંગીત અને સાંસ્કૃતિક પ્રદર્શનની શ્રેણી છે.

  રવિન્દ્ર નાટ્ય મંદિર દાદરમાં સ્થિત છે. આ એક મોટું ઓડિટોરિયમ છે જેમા 911 લોકો બેસી શકે છે એટલું મોટુ વિશાળ છે. જે નાટક, સંગીત અને સાંસ્કૃતિક પ્રદર્શનની શ્રેણી છે.

  9/16
 • આજે સિનેમાઘરોમાં સારી ફેસેલિટી હોય છે સૂઈને પણ જોઈ શકાય છે મૂવી, પણ 1990ના દાયકા સુધી જૂના સમય દરમિયાન ખુરશી અથવા સોફા પર બેસી દર્શકો મૂવીનો આનંદ લેતા હતા. 

  આજે સિનેમાઘરોમાં સારી ફેસેલિટી હોય છે સૂઈને પણ જોઈ શકાય છે મૂવી, પણ 1990ના દાયકા સુધી જૂના સમય દરમિયાન ખુરશી અથવા સોફા પર બેસી દર્શકો મૂવીનો આનંદ લેતા હતા. 

  10/16
 • કેપિટોલ સિનેમા મુંબઈના સૌથી જૂના થિએટર્સમાંથી એક છે. આ થિએટર્સ શિવાજી ટર્મનિસના સામે સ્થિત છે. થિએટર મૂળરૂપે ટિવોલી તરીકે ઓળખાતા આર્ટસ માટે બનાવવામાં આવ્યું હતું. પછી 1928માં મૂવી થિએટરમાં રૂપાંતરિત કરવામાં આવ્યું.

  કેપિટોલ સિનેમા મુંબઈના સૌથી જૂના થિએટર્સમાંથી એક છે. આ થિએટર્સ શિવાજી ટર્મનિસના સામે સ્થિત છે. થિએટર મૂળરૂપે ટિવોલી તરીકે ઓળખાતા આર્ટસ માટે બનાવવામાં આવ્યું હતું. પછી 1928માં મૂવી થિએટરમાં રૂપાંતરિત કરવામાં આવ્યું.

  11/16
 • દક્ષિણ મુંબઈમાં ઑલ ઈન્ડિયા રેડિયોના આકાશવાણી થિએટરે અમોલ પાલેકર અને હ્રષિકેશ મુખર્જીની કૉમેડીનું પ્રદર્શન કર્યું હતું.  

  દક્ષિણ મુંબઈમાં ઑલ ઈન્ડિયા રેડિયોના આકાશવાણી થિએટરે અમોલ પાલેકર અને હ્રષિકેશ મુખર્જીની કૉમેડીનું પ્રદર્શન કર્યું હતું.  

  12/16
 • તાડદેવમાં ગંગા જમુના થિએટર ત્યારે એક પ્રસિદ્ધ સિનેમાહોલ હતો. અહીંયા એક મૉલ માટે રસ્તો બનાવવા માટે બંધ કરવામાં આવ્યો હતો અને એક વિશાળ કાર પાર્કિંગ સુવિધા સાથે મલ્ટીપ્લેક્સ બનાવવામાં આવ્યું હતું.

  તાડદેવમાં ગંગા જમુના થિએટર ત્યારે એક પ્રસિદ્ધ સિનેમાહોલ હતો. અહીંયા એક મૉલ માટે રસ્તો બનાવવા માટે બંધ કરવામાં આવ્યો હતો અને એક વિશાળ કાર પાર્કિંગ સુવિધા સાથે મલ્ટીપ્લેક્સ બનાવવામાં આવ્યું હતું.

  13/16
 • મરાઠા મંદિર જે મુંબઈમાં સ્થિત છે. તે 16 ઑક્ટોબર 1958ના રોજ ખુલ્યુ અને તેની પાસે 1000 લોકો બેસી શકે એટલી સીટ્સ છે. આ થિએટર એટલે ફૅમસ પણ છે કે 1995માં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેની રિલીઝ થયા બાદ 19 ફેબ્રુઆરી 2015 સુધી 1009 સપ્તાહ સુધી આ ફિલ્મની સ્ક્રીનિંગ માટે પણ પ્રસિદ્ધ છે. 

  મરાઠા મંદિર જે મુંબઈમાં સ્થિત છે. તે 16 ઑક્ટોબર 1958ના રોજ ખુલ્યુ અને તેની પાસે 1000 લોકો બેસી શકે એટલી સીટ્સ છે. આ થિએટર એટલે ફૅમસ પણ છે કે 1995માં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેની રિલીઝ થયા બાદ 19 ફેબ્રુઆરી 2015 સુધી 1009 સપ્તાહ સુધી આ ફિલ્મની સ્ક્રીનિંગ માટે પણ પ્રસિદ્ધ છે. 

  14/16
 • સ્ટર્લિંગ 1969માં ડૉક્ટર ડોલિટલ, એક  હૉલીવુડ સંગીતની સાથે ખોલવામાં આવી હતી. સ્ટર્લિંગ ટેક્નોલૉજીના સંદર્ભમાં અગ્રણી હતી, તે ભારતમાં સૌપ્રથમ સિનેમા છે જે ડોલ્બી સાઉન્ડ અને ઝેનન પ્રોજેક્ટ્સ રજૂ કરે છે. તે 2007માં મલ્ટિપ્લેક્સ તરીકે ફરીથી ખોલવામાં આવ્યું હતું.

  સ્ટર્લિંગ 1969માં ડૉક્ટર ડોલિટલ, એક  હૉલીવુડ સંગીતની સાથે ખોલવામાં આવી હતી. સ્ટર્લિંગ ટેક્નોલૉજીના સંદર્ભમાં અગ્રણી હતી, તે ભારતમાં સૌપ્રથમ સિનેમા છે જે ડોલ્બી સાઉન્ડ અને ઝેનન પ્રોજેક્ટ્સ રજૂ કરે છે. તે 2007માં મલ્ટિપ્લેક્સ તરીકે ફરીથી ખોલવામાં આવ્યું હતું.

  15/16
 • સહકાર પ્લાઝા થિએટર ચેમ્બુરમાં સ્થિત છે. તે મોટેભાગે બૉલીવુડ ફિલ્મો અને કેટલાક રિજનલ ફિલ્મો દર્શાવે છે. આ પ્લાઝા ઘાટકોપર અને ચેમ્બુરના રહેવાસીઓ માટે ઘણું પોપ્યુલર હતું અને લોકો વારંવાર આ પ્લાઝામાં ફિલ્મ જોવા આવતા હતા.

  સહકાર પ્લાઝા થિએટર ચેમ્બુરમાં સ્થિત છે. તે મોટેભાગે બૉલીવુડ ફિલ્મો અને કેટલાક રિજનલ ફિલ્મો દર્શાવે છે. આ પ્લાઝા ઘાટકોપર અને ચેમ્બુરના રહેવાસીઓ માટે ઘણું પોપ્યુલર હતું અને લોકો વારંવાર આ પ્લાઝામાં ફિલ્મ જોવા આવતા હતા.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

શું તમે મુંબઈમાં સિટીલાઇટ, કેપિટલ અને પ્લાઝા વિશે સાંભળ્યું છે?તો શું તમને યાદ છે વર્ષો પહેલા કેવી દેખાતી હતી મુંબઈ નગરી? આજે અમે તમને બતાવીશુ મુંબઈ થિએટર્સના વિન્ટેજ ફોટોઝ જે ઘણા વર્ષો પહેલા ઘણી લોકપ્રિય હતી અને ત્યારે લોકોને ફિલ્મ જોવાનો ઘણો આનંદ આવતો હતો, તો ચલો તમે પણ કરો થિએટર્સના બ્લેક એન્ડ વાઈટ તસવીરો પર એક નજર 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK