આવો છે ક્યૂટ તૈમૂરનો નટખટ અંદાજ

Published: Nov 21, 2018, 09:36 IST | Sheetal Patel
 • કરીના કપૂર ખાન પુત્ર તૈમૂર સાથે બાન્દ્રા પ્લેસ્કૂલમાં જોવા મળી હતી. આ જુઓ ફોટોઝ

  કરીના કપૂર ખાન પુત્ર તૈમૂર સાથે બાન્દ્રા પ્લેસ્કૂલમાં જોવા મળી હતી. આ જુઓ ફોટોઝ

  1/7
 • કરીના કપૂર ખાન પુત્ર તૈમૂર સાથે બાન્દ્રામાં તેના પ્લે સ્કુલની બહાર દેખાઈ હતી. મમ્મી કરીના તેના દીકરાને સંભાળવામાં વ્યસ્ત હતી, ત્યારે પાપારાઝીને પોઝ આપી રહ્યો હતો. ફોટોઝ કર્ટ્સી : યોગેન શાહ

  કરીના કપૂર ખાન પુત્ર તૈમૂર સાથે બાન્દ્રામાં તેના પ્લે સ્કુલની બહાર દેખાઈ હતી. મમ્મી કરીના તેના દીકરાને સંભાળવામાં વ્યસ્ત હતી, ત્યારે પાપારાઝીને પોઝ આપી રહ્યો હતો.

  ફોટોઝ કર્ટ્સી : યોગેન શાહ

  2/7
 • એમાં કોઈ શક નથી કે તૈમૂર અલી ખાનના ફેન ફોલોઈંગ એમના સુપરસ્ટાર્સ પેરેન્ટ્સ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન કરતા વધારે છે.

  એમાં કોઈ શક નથી કે તૈમૂર અલી ખાનના ફેન ફોલોઈંગ એમના સુપરસ્ટાર્સ પેરેન્ટ્સ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન કરતા વધારે છે.

  3/7
 • કરીના કપૂર ખાન જેને લોકો મૉર્ડન ડે બૉલિવુડ દિવા કહે છે તેનું કહેવું છે કે મને નથી લાગતું કે હું કોઈ દિવા છું, હું એક સામાન્ય માણસ છું.

  કરીના કપૂર ખાન જેને લોકો મૉર્ડન ડે બૉલિવુડ દિવા કહે છે તેનું કહેવું છે કે મને નથી લાગતું કે હું કોઈ દિવા છું, હું એક સામાન્ય માણસ છું.

  4/7
 • કરીના વધુમાં જણાવે છે કે ગ્લેમરસ બનવું મારા માટે બહું નેચરલ છે. મને નથી ખબર એવું શા માટે છે, પણ મને ગમે છે જ્યારે લોકો મને દિવા કે ફૅશન આઈકન તરીકે જુએ છે.

  કરીના વધુમાં જણાવે છે કે ગ્લેમરસ બનવું મારા માટે બહું નેચરલ છે. મને નથી ખબર એવું શા માટે છે, પણ મને ગમે છે જ્યારે લોકો મને દિવા કે ફૅશન આઈકન તરીકે જુએ છે.

  5/7
 • કરીના કહે છે કે એક્ટર્સ તરીકે અમે લોકોના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. લોકો અમને રોલ મૉડલ તરીકે જુએ છે. ત્યારે અમારી જવાબદારી બને છે કે અમે લોકો માટે યોગ્ય ઉદાહરણ પ્રસ્થાપિત કરીએ.

  કરીના કહે છે કે એક્ટર્સ તરીકે અમે લોકોના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. લોકો અમને રોલ મૉડલ તરીકે જુએ છે. ત્યારે અમારી જવાબદારી બને છે કે અમે લોકો માટે યોગ્ય ઉદાહરણ પ્રસ્થાપિત કરીએ.

  6/7
 • કરીનાએ કહ્યું કે જો હું અમુક રીતે કામ કરવામાં કમ્ફર્ટેબલ છું તો હું તે રીતે જ કામ કરૂં છું. મેં હંમેશા એ જ ફૉલો કર્યું છે જેમાં હું વિશ્વાસ રાખું છુ અને આ જ બાબત મને લોકોથી અલગ બનાવે છે.

  કરીનાએ કહ્યું કે જો હું અમુક રીતે કામ કરવામાં કમ્ફર્ટેબલ છું તો હું તે રીતે જ કામ કરૂં છું. મેં હંમેશા એ જ ફૉલો કર્યું છે જેમાં હું વિશ્વાસ રાખું છુ અને આ જ બાબત મને લોકોથી અલગ બનાવે છે.

  7/7
 • loading...

ફોટોઝ વિશે

કરીના કપૂર ખાન પુત્ર તૈમૂર સાથે બાન્દ્રા પ્લેસ્કૂલમાં જોવા મળી હતી. આ જુઓ ફોટોઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK