મુંબઇકર બચાવશે મુશ્કેલીમાં એકબીજાનો જીવ, બીએમસી આપશે પ્રશિક્ષણ

Published: 12th November, 2020 20:27 IST | Shilpa Bhanushali
 • મુંબઇ શહેરમાં દરવર્ષે સેંકડો લોકો આગ લાગવાની ઘટનાઓમાં અને બિલ્ડિંગ પડવાની ઘટનાઓમાં પોતાનો જીવ ગુમાવે છે. આ ઘટનાઓમાં થનારી જાનહાનિને અટકાવવા માટે હવે બીએમસીએ નાગરિકોને આપત્તિ સમયે જીવ બચાવવાનું પ્રશિક્ષણ આપવાનો નિર્ણય લીધો છે.

  મુંબઇ શહેરમાં દરવર્ષે સેંકડો લોકો આગ લાગવાની ઘટનાઓમાં અને બિલ્ડિંગ પડવાની ઘટનાઓમાં પોતાનો જીવ ગુમાવે છે. આ ઘટનાઓમાં થનારી જાનહાનિને અટકાવવા માટે હવે બીએમસીએ નાગરિકોને આપત્તિ સમયે જીવ બચાવવાનું પ્રશિક્ષણ આપવાનો નિર્ણય લીધો છે.

  1/5
 • એકબીજાનો જીવ બચાવશે મુંબઇકર બીએમસીએ મુંબઇ શહેરમાં તે દરેક જગ્યાનો સર્વે કરવાનો નિર્ણય લીધો. જે સ્થળે આગ લાગવાની શક્યતા ઘણી વધારે છે અને તે વિસ્તાર જ્યાં નાદુરસ્ત ઇમારતો છે જે ક્યારે પણ દુર્ઘટનાગ્રસ્ત થઈ શકે છે. 

  એકબીજાનો જીવ બચાવશે મુંબઇકર
  બીએમસીએ મુંબઇ શહેરમાં તે દરેક જગ્યાનો સર્વે કરવાનો નિર્ણય લીધો. જે સ્થળે આગ લાગવાની શક્યતા ઘણી વધારે છે અને તે વિસ્તાર જ્યાં નાદુરસ્ત ઇમારતો છે જે ક્યારે પણ દુર્ઘટનાગ્રસ્ત થઈ શકે છે. 

  2/5
 • આ જગ્યાએ બીએમસીએ પોતાના બધાં 24 વૉર્ડમાં સર્વે રિપોર્ટ બનાવવા માટે કહ્યું. જેથી જરૂરપડ્યે તેમનો ઉપયોગ કરી શકાય.

  આ જગ્યાએ બીએમસીએ પોતાના બધાં 24 વૉર્ડમાં સર્વે રિપોર્ટ બનાવવા માટે કહ્યું. જેથી જરૂરપડ્યે તેમનો ઉપયોગ કરી શકાય.

  3/5
 • આપત્તિમાં થશે ફાયદો મોટાભાગે જોવા મળે છે કે ઇમારતોમાં લોકો દુર્ઘટના સમયે ક્યાંથી આવે છે અને નીકળવાનો કોઇ રસ્તો નથી બચતો આવી સ્થિતિમાં બીએમસી મુંબઇના નાગરિકોને તૈયાર કરવા માગે છે. બીએમસીના એડિશનલ કમિશ્નર સુરેશ કાકાણીએ જણાવ્યું કે સર્વે રિપોર્ટ પૂરો થયા પછી નાગરિકોને પ્રશિક્ષણ આપવાનું કામ શરૂ કરવામાં આવશે. કાકાણીએ જણાવ્યું કે જ્યાં સુધી સ્થાનિક પ્રશાસનની મદદ ઘટનાસ્થળે પહોંચશે ત્યાં સુધી પ્રશિક્ષિત કરાયેવા નાગરિકો ફસાયેલા લોકોને ઘણાં ઉપયોગી થઈ શકે છે.

  આપત્તિમાં થશે ફાયદો
  મોટાભાગે જોવા મળે છે કે ઇમારતોમાં લોકો દુર્ઘટના સમયે ક્યાંથી આવે છે અને નીકળવાનો કોઇ રસ્તો નથી બચતો આવી સ્થિતિમાં બીએમસી મુંબઇના નાગરિકોને તૈયાર કરવા માગે છે. બીએમસીના એડિશનલ કમિશ્નર સુરેશ કાકાણીએ જણાવ્યું કે સર્વે રિપોર્ટ પૂરો થયા પછી નાગરિકોને પ્રશિક્ષણ આપવાનું કામ શરૂ કરવામાં આવશે. કાકાણીએ જણાવ્યું કે જ્યાં સુધી સ્થાનિક પ્રશાસનની મદદ ઘટનાસ્થળે પહોંચશે ત્યાં સુધી પ્રશિક્ષિત કરાયેવા નાગરિકો ફસાયેલા લોકોને ઘણાં ઉપયોગી થઈ શકે છે.

  4/5
 • સેંકડો લોકોના આગને કારણે નિધન આંકડાઓ પ્રમાણે વર્ષ 2012થી લઈને વર્ષ 2018 દરમિયાન 29140 આગ લાગવાની ઘટનાઓ થઈ છે. જેમાં 300 લોકોના મોત થઈ ગયા છે અને 925 લોકો ઇજાગ્રસ્ત થાય છે. જ્યારે લોકોના જીવ બચાવવા દરમિયાન અગ્નિશામક વિભાગના 120 અધિકારી અને કર્મચારી ઇજાગ્રસ્ત થયા છે.

  સેંકડો લોકોના આગને કારણે નિધન
  આંકડાઓ પ્રમાણે વર્ષ 2012થી લઈને વર્ષ 2018 દરમિયાન 29140 આગ લાગવાની ઘટનાઓ થઈ છે. જેમાં 300 લોકોના મોત થઈ ગયા છે અને 925 લોકો ઇજાગ્રસ્ત થાય છે. જ્યારે લોકોના જીવ બચાવવા દરમિયાન અગ્નિશામક વિભાગના 120 અધિકારી અને કર્મચારી ઇજાગ્રસ્ત થયા છે.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

વિશ્વમાં મુંબઇ શહેરની પોતાની એક આગવી ઓળખ છે. તેમ છતાં મુંબઇ શહેરમાં દરવર્ષે સેંકડો લોકો આગ લાગવાની ઘટનાઓમાં અને બિલ્ડિંગ પડવાની ઘટનાઓમાં પોતાનો જીવ ગુમાવે છે. આ ઘટનાઓમાં થનારી જાનહાનિને અટકાવવા માટે હવે બીએમસીએ નાગરિકોને આપત્તિ સમયે જીવ બચાવવાનું પ્રશિક્ષણ આપવાનો નિર્ણય લીધો છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK