પહેલા જ દિવસે મોડી પડી અત્યાધુનિક અમદાવાદ-મુંબઇ તેજસ એક્સપ્રેસ, જુઓ તસવીરો

Updated: Feb 28, 2020, 17:06 IST | Shilpa Bhanushali
 • આ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે ટિકિટ બુકિંગ ફક્ત ઑનલાઇન જ કરાવી શકાશે, આ બુકિંગ તમે આઇઆરસીટીસીની વેબસાઇટ, ગૂગલ, આઇબીબો, રેલ યાત્રી પેટીએમ, ફોનપે, મેક માય ટ્રિપ, વગેરે એપ દ્વારા કરાવી શકો છો. 

  આ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે ટિકિટ બુકિંગ ફક્ત ઑનલાઇન જ કરાવી શકાશે, આ બુકિંગ તમે આઇઆરસીટીસીની વેબસાઇટ, ગૂગલ, આઇબીબો, રેલ યાત્રી પેટીએમ, ફોનપે, મેક માય ટ્રિપ, વગેરે એપ દ્વારા કરાવી શકો છો. 

  1/7
 • સંપૂર્ણપણે વાતાનુકૂલિત તેજસ રેલમાં એક્ઝિક્યૂટિવ ક્લાસ ચેર કારની બે બોગી અને અન્ય ચેરની આઠ બોગી છે જેમાં 78 લોકોના બેસવાની વ્યવસ્થા છે. 

  સંપૂર્ણપણે વાતાનુકૂલિત તેજસ રેલમાં એક્ઝિક્યૂટિવ ક્લાસ ચેર કારની બે બોગી અને અન્ય ચેરની આઠ બોગી છે જેમાં 78 લોકોના બેસવાની વ્યવસ્થા છે. 

  2/7
 • ટ્રેનમાં હાજર હોસ્ટેસ છોકરા-છોકરીઓના ડ્રેસમાં તમને ગુજરાતી વેશભૂષાની ઝલક જોવા મળશે. બધા હોસ્ટેસ પીળા કુર્તા અને બ્લૂ પેન્ટમાં દેખાશે.

  ટ્રેનમાં હાજર હોસ્ટેસ છોકરા-છોકરીઓના ડ્રેસમાં તમને ગુજરાતી વેશભૂષાની ઝલક જોવા મળશે. બધા હોસ્ટેસ પીળા કુર્તા અને બ્લૂ પેન્ટમાં દેખાશે.

  3/7
 • આ ટ્રેનના ભાડાંમાં પાંચ વર્ષથી વધારે ઉંમરવાળા બાળકોને કોઇ છૂટ નહીં આપવામાં આવે. પ્રવાસ કરવા માટે તેમને ફૂલ ટિકિટ જ લેવી પડશે અને તેમને આખી સીટ આપવામાં આવશે. જ્યારે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકને સંપૂર્ણ છૂટ આપવામાં આવશે, તેને કોઇપણ પ્રકારનું ભાડું નહીં આપવું પડે અને તેને સીટ પણ નહીં આપવામાં આવે.

  આ ટ્રેનના ભાડાંમાં પાંચ વર્ષથી વધારે ઉંમરવાળા બાળકોને કોઇ છૂટ નહીં આપવામાં આવે. પ્રવાસ કરવા માટે તેમને ફૂલ ટિકિટ જ લેવી પડશે અને તેમને આખી સીટ આપવામાં આવશે. જ્યારે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકને સંપૂર્ણ છૂટ આપવામાં આવશે, તેને કોઇપણ પ્રકારનું ભાડું નહીં આપવું પડે અને તેને સીટ પણ નહીં આપવામાં આવે.

  4/7
 • ટ્રેનમાં વાઇફાઇની સાથે-સાથે કેટરિંગનો મેન્યૂ જાણીતાં શેફ પાસેથી બનાવડાવવામાં આવ્યું છે. પ્રવાસીઓને ગુજરાતી અને મરાઠી વાનગીઓ પરોસવામાં આવશે. જેમાં કોમ્બી રસ્સો, ભાખરવાડી, કોંકણી ચિકન, ગુજરાતી કઢી, અને ખાખરા સામેલ છે. 

  ટ્રેનમાં વાઇફાઇની સાથે-સાથે કેટરિંગનો મેન્યૂ જાણીતાં શેફ પાસેથી બનાવડાવવામાં આવ્યું છે. પ્રવાસીઓને ગુજરાતી અને મરાઠી વાનગીઓ પરોસવામાં આવશે. જેમાં કોમ્બી રસ્સો, ભાખરવાડી, કોંકણી ચિકન, ગુજરાતી કઢી, અને ખાખરા સામેલ છે. 

  5/7
 • દરેક સીટ પર લાગેલું હશે એલસીડી. દરેક કોચમાં ઇન્ટિગ્રેટેજ બ્રેલ ડિસ્પ્લે, ડિજિટલ ડેસ્ટિનેશન બોર્ડ્સ અને ઇલેક્ટ્રોનિક રિઝર્વેશન ચાર્ટ પણ છે. 

  દરેક સીટ પર લાગેલું હશે એલસીડી. દરેક કોચમાં ઇન્ટિગ્રેટેજ બ્રેલ ડિસ્પ્લે, ડિજિટલ ડેસ્ટિનેશન બોર્ડ્સ અને ઇલેક્ટ્રોનિક રિઝર્વેશન ચાર્ટ પણ છે. 

  6/7
 • અમદાવાદથી મુંબઇ માટે આ ટ્રેન સવારે 6 વાગીને 4 મિનિટે નીકળશે અને બપોરે 1 વાગીને 10 મિનિટે મુંબઇ પહોંચશે. ટ્રેન નાંદેડ, વડોદરા, ભરૂચ, સૂરત, વાપી અને બોરીવલી સ્ટેશને થોભશે. રિટર્નમાં મુંબઇથી અમદાવાદ માટે આ ટ્રેન બપોરે 3 વાગીને 40 મિનિટે રવાના થશે અને રાતે 9 વાગીને 55 મિનિટે પહોંચાડશે.

  અમદાવાદથી મુંબઇ માટે આ ટ્રેન સવારે 6 વાગીને 4 મિનિટે નીકળશે અને બપોરે 1 વાગીને 10 મિનિટે મુંબઇ પહોંચશે. ટ્રેન નાંદેડ, વડોદરા, ભરૂચ, સૂરત, વાપી અને બોરીવલી સ્ટેશને થોભશે. રિટર્નમાં મુંબઇથી અમદાવાદ માટે આ ટ્રેન બપોરે 3 વાગીને 40 મિનિટે રવાના થશે અને રાતે 9 વાગીને 55 મિનિટે પહોંચાડશે.

  7/7
 • loading...

ફોટોઝ વિશે

અમદાવાદ મુંબઇ તેજસ એક્સપ્રેસને આજે રેલ મંત્રી પીયૂષ ગોયેલએ લીલી ઝંડી બતાવી રવાના કરી. આધુનિક સુવિધાઓથી લેસ આ ટ્રેન પોતાની ખાસિયતો માટે પહેલાથી લોકોની વચ્ચે ચર્ચાન્વિત છે. અત્યાધુનિક તેજસ 160 કિમી. પ્રતિ કલાકની ઝડપે દોડશે... જુઓ તસવીરો...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK