Happy Birthday : વિજય રૂપાણીની રાજકીય કારર્કિદી જુઓ તસવીરોમાં

Aug 02, 2019, 07:32 IST
  • બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે આપણા લોકલાડિલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રંગુનમાં જન્યા હતા. તેમનો જન્મ 2 ઑગસ્ટ 1956ના દિવસે રંગૂનમાં થયો હતો. 1960માં તેમનો પરિવાર બર્મામાં રાજનૈતિક અસ્થિરતાના કારણે તેઓ રાજકોટ આવી ગયા હતા.

    બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે આપણા લોકલાડિલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રંગુનમાં જન્યા હતા. તેમનો જન્મ 2 ઑગસ્ટ 1956ના દિવસે રંગૂનમાં થયો હતો. 1960માં તેમનો પરિવાર બર્મામાં રાજનૈતિક અસ્થિરતાના કારણે તેઓ રાજકોટ આવી ગયા હતા.

    1/16
  • રૂપાણીએ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજમાંથી B.A. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી LLB કર્યું છે. વિદ્યાર્થીકાળમાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને RSSના એક્ટિવ સભ્ય હતા.

    રૂપાણીએ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજમાંથી B.A. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી LLB કર્યું છે. વિદ્યાર્થીકાળમાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને RSSના એક્ટિવ સભ્ય હતા.

    2/16
  • વિજયભાઇ રૂપાણી ધર્મેન્દ્રસિંહજી કૉલેજના સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી રહી ચુક્યા છે.

    વિજયભાઇ રૂપાણી ધર્મેન્દ્રસિંહજી કૉલેજના સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી રહી ચુક્યા છે.

    3/16
  • મહત્વનું છે કે જ્યારે ભારતમાં કટોકટી સર્જાઇ તે સમયે વિજયભાઇ રૂપીણી 11 મહિના જેલમાં પણ રહ્યા હતા.

    મહત્વનું છે કે જ્યારે ભારતમાં કટોકટી સર્જાઇ તે સમયે વિજયભાઇ રૂપીણી 11 મહિના જેલમાં પણ રહ્યા હતા.

    4/16
  • તો બીજીવાર વર્ષ 1976માં વિજય રૂપાણીને M.I.S.A એક્ટ હેઠળ જેલ પણ થઈ હતી.

    તો બીજીવાર વર્ષ 1976માં વિજય રૂપાણીને M.I.S.A એક્ટ હેઠળ જેલ પણ થઈ હતી.

    5/16
  • 1987માં વિજય રૂપાણી રાજકોટમાં કોર્પોરેટર તરીકે ચુંટાયા અને ડ્રેનેજ કમિટીના ચેરમેન બન્યા.

    1987માં વિજય રૂપાણી રાજકોટમાં કોર્પોરેટર તરીકે ચુંટાયા અને ડ્રેનેજ કમિટીના ચેરમેન બન્યા.

    6/16
  • 1988 થી 1996 સુધી વિજય રૂપાણી રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ કામગીરી બજાવી ચુક્યા છે.

    1988 થી 1996 સુધી વિજય રૂપાણી રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ કામગીરી બજાવી ચુક્યા છે.

    7/16
  • વિજય રૂપાણી સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જના પ્રેસિડેન્ટ પણ રહી ચુક્યા છે.

    વિજય રૂપાણી સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જના પ્રેસિડેન્ટ પણ રહી ચુક્યા છે.

    8/16
  • 1996 થી 1997 દરમિયાન તેઓ રાજકોટના મૅયર રહ્યા.

    1996 થી 1997 દરમિયાન તેઓ રાજકોટના મૅયર રહ્યા.

    9/16
  • 1998 થી 2002 સુધી તેઓ સરકારની મેનિફેસ્ટો ઈમ્પલીમેન્ટેશન કમિટીના ચેરમેન રહ્યા.

    1998 થી 2002 સુધી તેઓ સરકારની મેનિફેસ્ટો ઈમ્પલીમેન્ટેશન કમિટીના ચેરમેન રહ્યા.

    10/16
  • 2006માં તેઓ ગુજરાતના ટુરિઝમ કોર્પોરેશનના ચેરમેન બન્યા.

    2006માં તેઓ ગુજરાતના ટુરિઝમ કોર્પોરેશનના ચેરમેન બન્યા.

    11/16
  • 2006 થી 2012 દરમિયાન તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા.

    2006 થી 2012 દરમિયાન તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા.

    12/16
  • 2013માં તેઓ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન બન્યા.

    2013માં તેઓ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન બન્યા.

    13/16
  • 2015માં વિજય રૂપાણી ધારાસભ્ય બન્યા અને મંત્રી મંડળમાં પણ તેમને સ્થાન મળ્યું.

    2015માં વિજય રૂપાણી ધારાસભ્ય બન્યા અને મંત્રી મંડળમાં પણ તેમને સ્થાન મળ્યું.

    14/16
  • રાજકોટમાં અને ગુજરાત ક્ષેત્રે સરાહનીય કામગિરી કર્યા બાદ વિજયભાઇ રૂપાણીને નવી જવાબદારી સોપવામાં આવી અને તેઓ 2016માં તેમને ગુજરાત ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

    રાજકોટમાં અને ગુજરાત ક્ષેત્રે સરાહનીય કામગિરી કર્યા બાદ વિજયભાઇ રૂપાણીને નવી જવાબદારી સોપવામાં આવી અને તેઓ 2016માં તેમને ગુજરાત ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

    15/16
  • આપણા લોકલાડિયા વિજયભાઇ 7 ઑગસ્ટ 2016 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને લોકોએ તેમને વધાવી લીધા.

    આપણા લોકલાડિયા વિજયભાઇ 7 ઑગસ્ટ 2016 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને લોકોએ તેમને વધાવી લીધા.

    16/16
  • loading...

ફોટોઝ વિશે

આજે છે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મદિવસ. રંગૂનમાં જન્મેલા રૂપાણી આજે મુખ્યમંત્રી છે. જુઓ તેમની રાજકીય સફર તસવીરો સાથે.
(તસવીર સૌજન્યઃ vijayrupani.in)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK