સોશિયલ મીડિયા પર છવાયું #jcbkikhudai, તમે પણ જુઓ આ મજેદાર memes

May 28, 2019, 20:23 IST
  • જરા આ તસવીરને જુઓ..જેમાં બતાવવામાં આવ્યું છે કે કારને પસાર થવા દેવા માટે જેસીબી ઉંચું થઈ ગયું છે. આવી તસવીરો જોઈને ઘણીવાર થાય કે લોકોના મનમાં આવા વિચારો આવે છે ક્યાંથી?

    જરા આ તસવીરને જુઓ..જેમાં બતાવવામાં આવ્યું છે કે કારને પસાર થવા દેવા માટે જેસીબી ઉંચું થઈ ગયું છે. આવી તસવીરો જોઈને ઘણીવાર થાય કે લોકોના મનમાં આવા વિચારો આવે છે ક્યાંથી?

    1/9
  • આ જુઓ જેસીબીની વધુ એક તસવીર. જેમાં કહેવામાં આવ્યું છે કે ભીડનો હિસ્સો નહીં ભીડનું કારણ બનો.  

    આ જુઓ જેસીબીની વધુ એક તસવીર. જેમાં કહેવામાં આવ્યું છે કે ભીડનો હિસ્સો નહીં ભીડનું કારણ બનો.

     

    2/9
  • જેસીબીની ખુદાઈ જોવી એ લાઈફ ગોલ છે. જે આ તસવીર પરથી સાબિત થાય છે.

    જેસીબીની ખુદાઈ જોવી એ લાઈફ ગોલ છે. જે આ તસવીર પરથી સાબિત થાય છે.

    3/9
  • સની લિયોની બાદ સંજય દત્તને પણ લાગ્યો જેસીબીનો રંગ!

    સની લિયોની બાદ સંજય દત્તને પણ લાગ્યો જેસીબીનો રંગ!

    4/9
  • સની લિયોની અને જેસીબીમાં કોણ છે ઈન્ડિયાની પસંદ!

    સની લિયોની અને જેસીબીમાં કોણ છે ઈન્ડિયાની પસંદ!

    5/9
  • જેસીબી વર્સિસ લક્ઝુરિયસ કારનો મુકાબલો હોય તો ચિત્ર કાંઈક આવું હોય.

    જેસીબી વર્સિસ લક્ઝુરિયસ કારનો મુકાબલો હોય તો ચિત્ર કાંઈક આવું હોય.

    6/9
  • જેસીબીની દિવાનગીનું આ ઉદાહરણ છેં.

    જેસીબીની દિવાનગીનું આ ઉદાહરણ છેં.

    7/9
  • ન્યૂ ઈન્ડિયાનું ફેવરિટ વાહન ક્યું છે.

    ન્યૂ ઈન્ડિયાનું ફેવરિટ વાહન ક્યું છે.

    8/9
  • જરા જુઓ આ કપલને..લાગે છે કે બેયને જેસીબીથી થતું ખોદકામ જોતા જોતા જ પ્રેમ થઈ ગયો!

    જરા જુઓ આ કપલને..લાગે છે કે બેયને જેસીબીથી થતું ખોદકામ જોતા જોતા જ પ્રેમ થઈ ગયો!

    9/9
  • loading...

ફોટોઝ વિશે

સની લિયોનીએ કરેલી એક પોસ્ટે સોશિયલ મીડિયા પર તોફાન લાવી દીધું છે. તસવીરમાં સની જેસીબી પર ઉભેલી જોવા મળી. અને આ તસવીર જોઈને યુઝર્સને પોતાનું બાળપણ યાદ આવી ગયું જ્યારે તેઓ જેસીબીથી થતું ખોદકામ જોવા માટે ઉભા રહી જતા. અને બસ પછી તો શું જોઈએ? પછી તો સોશિયલ મીડિયા પર છવાઈ ગયા મીમ્સ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK