ત્યારે અને અત્યારેઃ શું તમે ઓળખી શકશો આ મહિલા રાજકારણીઓને?

Published: Mar 28, 2019, 16:56 IST | Falguni Lakhani
 • મોડેલમાંથી રાજકારણી બનેલા આ મહિલાનો જન્મ દિલ્હીમાં થયો હતો અને તે 3 બહેનોમાં સૌથી મોટા છે. તે બોલિયાં અને સાવન મેં લગ ગઈ આગ જેવા આલ્બમમાં પણ જોવા મળ્યા હતા. ક્યોંકિ સાસ ભી કભી બહુ થીમાં ગુજરાતી પરિવારની લાડકી વહુનું પાત્ર ભજવીને તેઓ જાણીતા થયા હતા.

  મોડેલમાંથી રાજકારણી બનેલા આ મહિલાનો જન્મ દિલ્હીમાં થયો હતો અને તે 3 બહેનોમાં સૌથી મોટા છે. તે બોલિયાં અને સાવન મેં લગ ગઈ આગ જેવા આલ્બમમાં પણ જોવા મળ્યા હતા. ક્યોંકિ સાસ ભી કભી બહુ થીમાં ગુજરાતી પરિવારની લાડકી વહુનું પાત્ર ભજવીને તેઓ જાણીતા થયા હતા.

  1/20
 • સ્મૃતિ ઝુબિન ઈરાની, જેમનો જન્મ સ્મૃતિ મલ્હોત્રા તરીકે થયો હતો. તેઓ હાલ કેન્દ્રમાં કાપડ મંત્રાલય સંભાળે છે. 2019 લોકસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે મેદાનમાં ઉતરી રહ્યા છે.

  સ્મૃતિ ઝુબિન ઈરાની, જેમનો જન્મ સ્મૃતિ મલ્હોત્રા તરીકે થયો હતો. તેઓ હાલ કેન્દ્રમાં કાપડ મંત્રાલય સંભાળે છે. 2019 લોકસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે મેદાનમાં ઉતરી રહ્યા છે.

  2/20
 • ભારતના સૌથી સફળ મંત્રીઓમાંથી એક છે લાલ સાડીમાં જોવા મળી રહેલા આ મહિલા. કેન્દ્રીય મંત્રી બનતા પહેલા આ મહિલા સુપ્રીમ કોર્ટમાં વકીલ રહી ચુક્યા છે. તેઓ સંસ્કૃત અટક્યા વગર બોલી જાણે છે. તસવીરમાં તેમની સામે તેમના પતિ છે, જેઓ દેશના સૌથી નાના ગવર્નરમાંથી એક છે. આ મહિલાને મળવા માટે ક્લિક કરો નેક્સ્ટ સ્લાઈડ પર (તસવીર સૌજન્યઃ ટ્વિટર)

  ભારતના સૌથી સફળ મંત્રીઓમાંથી એક છે લાલ સાડીમાં જોવા મળી રહેલા આ મહિલા. કેન્દ્રીય મંત્રી બનતા પહેલા આ મહિલા સુપ્રીમ કોર્ટમાં વકીલ રહી ચુક્યા છે. તેઓ સંસ્કૃત અટક્યા વગર બોલી જાણે છે. તસવીરમાં તેમની સામે તેમના પતિ છે, જેઓ દેશના સૌથી નાના ગવર્નરમાંથી એક છે. આ મહિલાને મળવા માટે ક્લિક કરો નેક્સ્ટ સ્લાઈડ પર
  (તસવીર સૌજન્યઃ ટ્વિટર)

  3/20
 • વિદેશમંત્રી સુષમા સ્વરાજ. સુષમા સ્વરાજની ડિપ્લોમસીના અનેક ચાહકો છે. એક ટ્વીટથી તેમના સુધી પહોંચી શકાય છે. મુશ્કેલીમાં ફસાયેલા ભારતીયોની મદદ કરવા સુષ'મા' હંમેશા તૈયાર હોય છે.

  વિદેશમંત્રી સુષમા સ્વરાજ. સુષમા સ્વરાજની ડિપ્લોમસીના અનેક ચાહકો છે. એક ટ્વીટથી તેમના સુધી પહોંચી શકાય છે. મુશ્કેલીમાં ફસાયેલા ભારતીયોની મદદ કરવા સુષ'મા' હંમેશા તૈયાર હોય છે.

  4/20
 • તસવીરમાં જોવા મળતી આ યુવા નેતા નખશીખ મુંબઈકર છે. શહેરના રાજકારણમાં સક્રીય પરિવારમાં જન્મેલી આ યુવતી તસવીરમાં તેના પિતા સાથે જોવા મળી રહી છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

  તસવીરમાં જોવા મળતી આ યુવા નેતા નખશીખ મુંબઈકર છે. શહેરના રાજકારણમાં સક્રીય પરિવારમાં જન્મેલી આ યુવતી તસવીરમાં તેના પિતા સાથે જોવા મળી રહી છે.
  (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

  5/20
 • પૂનમ મહાજન. નૉર્થ સેન્ટ્રલ મુંબઈથી સાંસદ પૂનમ પિતાના વારસાને આગળ વધારી રહી છે. તેમના પિતા પ્રમોદ મહાજન જાણીતા રાજકારણી હતા.

  પૂનમ મહાજન. નૉર્થ સેન્ટ્રલ મુંબઈથી સાંસદ પૂનમ પિતાના વારસાને આગળ વધારી રહી છે. તેમના પિતા પ્રમોદ મહાજન જાણીતા રાજકારણી હતા.

  6/20
 • તસવીરમાં જોવા મળતી આ ખૂબસુરત મહિલાએ દેશના એક પક્ષની મજબૂત બનાવવામાં અગત્યનો ફાળો આપ્યો છે.

  તસવીરમાં જોવા મળતી આ ખૂબસુરત મહિલાએ દેશના એક પક્ષની મજબૂત બનાવવામાં અગત્યનો ફાળો આપ્યો છે.

  7/20
 • ઈટલીના એક નાના ગામમાં જન્મેલા સોનિયા ગાંધીએ 1968માં રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યા હતા. તેઓ 15 વર્ષ સુધી કોંગ્રેસના અધ્યક્ષ રહી ચુક્યા છે.

  ઈટલીના એક નાના ગામમાં જન્મેલા સોનિયા ગાંધીએ 1968માં રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યા હતા. તેઓ 15 વર્ષ સુધી કોંગ્રેસના અધ્યક્ષ રહી ચુક્યા છે.

  8/20
 • સિવિલ સર્વન્ટ પિતાને ત્યાં તમિલનાડુમાં જન્મેલા આ નેતા અર્થશાસ્ત્રમાં આગળ વધ્યા. કોંગ્રેસ તરફી ઝુકાવ ધરાવતા પરિવારમાં લગ્ન કરવા છતાં તેઓ ભાજુમાં જોડાયા અને હાલ તેઓ દેશના સૌથી શક્તિશાળી મંત્રીઓમાંથી એક છે. (તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ)

  સિવિલ સર્વન્ટ પિતાને ત્યાં તમિલનાડુમાં જન્મેલા આ નેતા અર્થશાસ્ત્રમાં આગળ વધ્યા. કોંગ્રેસ તરફી ઝુકાવ ધરાવતા પરિવારમાં લગ્ન કરવા છતાં તેઓ ભાજુમાં જોડાયા અને હાલ તેઓ દેશના સૌથી શક્તિશાળી મંત્રીઓમાંથી એક છે.
  (તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ)

  9/20
 • નિર્મલા સીતારમન, આપણા રક્ષામંત્રી. તેઓ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પણ રહી ચુક્યા છે. અને હાલ દેશની રક્ષાની કમાન તેમના હાથમાં છે.

  નિર્મલા સીતારમન, આપણા રક્ષામંત્રી. તેઓ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પણ રહી ચુક્યા છે. અને હાલ દેશની રક્ષાની કમાન તેમના હાથમાં છે.

  10/20
 • પરિવાર દેશની સૌથી જૂની પાર્ટીમાંથી એક સાથે જોડાયેલું હોવા છતા આ મહિલાને વિરોધી પાર્ટીને પસંદ કરી. તેઓ એનિમલ રાઈટ એક્ટિવિસ્ટ પણ છે. (તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ)

  પરિવાર દેશની સૌથી જૂની પાર્ટીમાંથી એક સાથે જોડાયેલું હોવા છતા આ મહિલાને વિરોધી પાર્ટીને પસંદ કરી. તેઓ એનિમલ રાઈટ એક્ટિવિસ્ટ પણ છે.
  (તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ)

  11/20
 • મેનકા ગાંધી મોગી સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સંભાળી રહ્યા છે. તેઓ સ્વર્ગસ્થ સંજય ગાંધીના પત્ની છે. કોંગ્રેસી પરિવારમાંથી આવતા હોવા છતા તેઓ ભાજપની સાથે છે.

  મેનકા ગાંધી મોગી સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સંભાળી રહ્યા છે. તેઓ સ્વર્ગસ્થ સંજય ગાંધીના પત્ની છે. કોંગ્રેસી પરિવારમાંથી આવતા હોવા છતા તેઓ ભાજપની સાથે છે.

  12/20
 • દ્રઢ મનોબળ ધરાવતા આ મહિલા રાજકારણનો જાણીતો ચહેરો છે. તેમણે એક રાજ્યના રાજકારણની સિકલ જ ફેરવી નાખી. (તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ)

  દ્રઢ મનોબળ ધરાવતા આ મહિલા રાજકારણનો જાણીતો ચહેરો છે. તેમણે એક રાજ્યના રાજકારણની સિકલ જ ફેરવી નાખી.
  (તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ)

  13/20
 • પશ્ચિમ બંગાળના આઠમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી. તેમણે પોતાના રાજકીય સફરની શરૂઆત કોંગ્રેસથી કરી હતી. કેન્દ્રીય મંત્રીના પદ પર પણ રહ્યા. બંગાળના આ લોખંડી મહિલાએ લગ્ન નથી કર્યા.

  પશ્ચિમ બંગાળના આઠમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી. તેમણે પોતાના રાજકીય સફરની શરૂઆત કોંગ્રેસથી કરી હતી. કેન્દ્રીય મંત્રીના પદ પર પણ રહ્યા. બંગાળના આ લોખંડી મહિલાએ લગ્ન નથી કર્યા.

  14/20
 • દલિતો માટેનો ચહેરો બની જનાર આ મહિલાએ દેશના સૌથી મહત્વના રાજ્યની ધુરા સંભાળી છે. જેમને પોતાના જ પિતા તરફથી પુત્રી હોવાના કારણે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો એવા આ મહિલા એક સફળ વકીલ બન્યા અને ત્યારબાદ રાષ્ટ્રીય નેતા. (તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ)

  દલિતો માટેનો ચહેરો બની જનાર આ મહિલાએ દેશના સૌથી મહત્વના રાજ્યની ધુરા સંભાળી છે. જેમને પોતાના જ પિતા તરફથી પુત્રી હોવાના કારણે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો એવા આ મહિલા એક સફળ વકીલ બન્યા અને ત્યારબાદ રાષ્ટ્રીય નેતા.
  (તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ)

  15/20
 • માયાવતી ચાર વાર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. તેઓ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષા છે. સાથે રાજ્યસભાના સભ્ય પણ.

  માયાવતી ચાર વાર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. તેઓ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષા છે. સાથે રાજ્યસભાના સભ્ય પણ.

  16/20
 • આ મહિલા દેશના સર્વોચ્ચ પદ પર રહી ચુક્યા છે. તેમણે પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી મેળવી છે. (તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ)    

  આ મહિલા દેશના સર્વોચ્ચ પદ પર રહી ચુક્યા છે. તેમણે પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી મેળવી છે.
  (તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ)    

  17/20
 • પ્રતિભા રાવ પાટિલ દેશના બારમાં રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓ 2007માં UPAના સહયોગથી આ પદ પર આવ્યા હતા. આ પહેલા તેઓ કેન્દ્રીય કક્ષાએ કામ કરી ચુક્યા છે. તેઓ રાજસ્થાનના રાજ્યપાલ પણ હતા.

  પ્રતિભા રાવ પાટિલ દેશના બારમાં રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓ 2007માં UPAના સહયોગથી આ પદ પર આવ્યા હતા. આ પહેલા તેઓ કેન્દ્રીય કક્ષાએ કામ કરી ચુક્યા છે. તેઓ રાજસ્થાનના રાજ્યપાલ પણ હતા.

  18/20
 • તસવીરમાં દેખાતા આ ખૂબસૂરત મહિલા દેશના સૌથી અશાંત રાજ્યોમાંથી એકને સંભાળી ચુક્યા છે. આ તસવીર 1996માં લેવામાં આવી છે. (તસવીર સૌજન્યઃ AFP)

  તસવીરમાં દેખાતા આ ખૂબસૂરત મહિલા દેશના સૌથી અશાંત રાજ્યોમાંથી એકને સંભાળી ચુક્યા છે. આ તસવીર 1996માં લેવામાં આવી છે.
  (તસવીર સૌજન્યઃ AFP)

  19/20
 • મુફ્તિ મોહમ્મદ સય્યદના પુત્રી મહેબૂબા મુફ્તી જમ્મૂ કશ્મીરના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. તેઓ જમ્મૂ કશ્મીરના પહેલા મહિલા મુખ્યમંત્રી છે.

  મુફ્તિ મોહમ્મદ સય્યદના પુત્રી મહેબૂબા મુફ્તી જમ્મૂ કશ્મીરના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. તેઓ જમ્મૂ કશ્મીરના પહેલા મહિલા મુખ્યમંત્રી છે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

આજે તેઓ રાજકારણમાં ડંકો વગાડી રહ્યા છે. પરંતુ તમને ખબર છે પહેલા તેઓ કેવા દેખાતા હતા? અહીં જુઓ દેશના જાણીતા મહિલા રાજકારણીઓની પહેલાની અને અત્યારની તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK