ગણતંત્ર દિવસ 2019ઃ આવી હતી રાજ્યકક્ષાની ઉજવણી, CM રહ્યા હાજર

Jan 26, 2019, 16:51 IST
  • ગણતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી માટે સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓ.પી. કોહલી શુક્રવારે રાત્રે જ પાલનપુર પહોંચ્યા હતા. જ્યાં પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. 

    ગણતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી માટે સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓ.પી. કોહલી શુક્રવારે રાત્રે જ પાલનપુર પહોંચ્યા હતા. જ્યાં પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. 

    1/8
  • પાલનપુરમાં રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મેદાનમાં પરેડ પણ યોજાઈ હતી. 

    પાલનપુરમાં રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મેદાનમાં પરેડ પણ યોજાઈ હતી. 

    2/8
  • પરેડ પહેલા રાજ્યપાલ ઓ. પી. કોહલીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. સીએમ વિજય રૂપાણીની હાજરીમાં ધ્વજવંદન કરાયું હતું. 

    પરેડ પહેલા રાજ્યપાલ ઓ. પી. કોહલીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. સીએમ વિજય રૂપાણીની હાજરીમાં ધ્વજવંદન કરાયું હતું. 

    3/8
  • ધ્વજવંદન બાદ રાજ્ય પોલીસ દળના જવાનોએ પરેડ કરીને રાજ્યપાલશ્રીને સલામી આપી હતી. 

    ધ્વજવંદન બાદ રાજ્ય પોલીસ દળના જવાનોએ પરેડ કરીને રાજ્યપાલશ્રીને સલામી આપી હતી. 

    4/8
  • રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન જાંબાઝ જવાનોએ બાઈક પર કરતબ પણ બતાવ્યા હતા. 

    રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન જાંબાઝ જવાનોએ બાઈક પર કરતબ પણ બતાવ્યા હતા. 

    5/8
  • સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલની હાજરીમાં બાઈકસવાર જવાનોએ દિલધડક કરતબ બતાવ્યા હતો. 

    સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલની હાજરીમાં બાઈકસવાર જવાનોએ દિલધડક કરતબ બતાવ્યા હતો. 

    6/8
  • સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓ. પી. કોહલીએ પરેડની સલામી ઝીલી હતી. 

    સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓ. પી. કોહલીએ પરેડની સલામી ઝીલી હતી. 

    7/8
  • પરેડ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ જ સીએમ વિજય રૂપાણી પણ હાજર લોકોને મળવા તેમની વચ્ચે પહોંચ્યા હતા. 

    પરેડ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ જ સીએમ વિજય રૂપાણી પણ હાજર લોકોને મળવા તેમની વચ્ચે પહોંચ્યા હતા. 

    8/8
  • loading...

ફોટોઝ વિશે

દેશના 70માં ગણતંત્ર દિવસની ઠેરઠેર ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ પાલનપુર ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે પાલનપુરમાં રાજ્યના રાજ્યપાલ ઓ. પી. કોહલીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજ વંદન કરાયું. આ સમયે તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી પણ હાજર રહ્યા હતા. (તસવીર સૌજન્યઃસીએમ વિજય રૂપાણી ટ્વિટર)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK