વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, એક જ ક્લિકમાં

Apr 28, 2019, 19:56 IST
 • નવ રાજ્યોની 71 લોકસભા બેઠકો પર ચોથા ચરણનું મતદાન સોમવારે થઈ રહ્યું છે. જેમાં મહારાષ્ટ્રની 17, ઓરિસ્સાની 6, ઝારખંડની 3, મધ્યપ્રદેશન 6, પશ્ચિમ બંગાળની 8, ઉત્તર પ્રદેશની 13, બિહારની 5, રાજસ્થાનની 13 અને અનંતનાગ લોકસભાના એક ભાગનો સમાવેશ થાય છે. આ ચરણમાં અનેક દિગ્ગજોના ભવિષ્યનો નિર્ણય થશે.

  નવ રાજ્યોની 71 લોકસભા બેઠકો પર ચોથા ચરણનું મતદાન સોમવારે થઈ રહ્યું છે. જેમાં મહારાષ્ટ્રની 17, ઓરિસ્સાની 6, ઝારખંડની 3, મધ્યપ્રદેશન 6, પશ્ચિમ બંગાળની 8, ઉત્તર પ્રદેશની 13, બિહારની 5, રાજસ્થાનની 13 અને અનંતનાગ લોકસભાના એક ભાગનો સમાવેશ થાય છે. આ ચરણમાં અનેક દિગ્ગજોના ભવિષ્યનો નિર્ણય થશે.

  1/10
 • બોલીવુડના જાણીતા અભિનેતા સની દેઓલે હાલમાં જ ભાજપ  જોડાયા અને તેઓ લોકસભા ચૂંટણી પણ લડી રહ્યા છે. રવિવારે તેમણે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી. વડાપ્રધાન મોદીએ સની દેઓલ સાથેની તસવીર શેર કરી અને લખ્યું કે, 'સની દેઓલની જે વાતે મને પ્રભાવિત કરી છે તે છે તેમની વિનમ્રતા અને એક સારા ભારતને લઈને તેમનું પેશન. તેમને લઈને ખૂબ જ ખુશી તઈ. અમે ગુરદાસપુરથી તેમની જીતની આશા રાખી રહ્યા છે.' પીએમ મોદીએ સનીની ફિલ્મ ગદરના મશહૂર ડાયલૉગને પણ આ ટ્વીટમાં શેર કરતા કહ્યું કે, 'અમે બંને માનીએ છે કે હિંદુસ્તાન જિંદાબાદ થા, હૈ ઔર રહેગા.' 

  બોલીવુડના જાણીતા અભિનેતા સની દેઓલે હાલમાં જ ભાજપ  જોડાયા અને તેઓ લોકસભા ચૂંટણી પણ લડી રહ્યા છે. રવિવારે તેમણે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી. વડાપ્રધાન મોદીએ સની દેઓલ સાથેની તસવીર શેર કરી અને લખ્યું કે, 'સની દેઓલની જે વાતે મને પ્રભાવિત કરી છે તે છે તેમની વિનમ્રતા અને એક સારા ભારતને લઈને તેમનું પેશન. તેમને લઈને ખૂબ જ ખુશી તઈ. અમે ગુરદાસપુરથી તેમની જીતની આશા રાખી રહ્યા છે.' પીએમ મોદીએ સનીની ફિલ્મ ગદરના મશહૂર ડાયલૉગને પણ આ ટ્વીટમાં શેર કરતા કહ્યું કે, 'અમે બંને માનીએ છે કે હિંદુસ્તાન જિંદાબાદ થા, હૈ ઔર રહેગા.' 

  2/10
 • સ્મૃતિ ઈરાની આજે અમેઠીમાં પોતાના પ્રચાર કાર્યક્રમમાં હતા. એ વચ્ચે જ તેમને મુંશીગંજના પશ્ચિમ દુઆરા ગામમાં આગ લાગવાની સૂચના મળી. એ બાદ તેઓ સક્રિય થઈ થયા. તેઓ પોતાની ટીમ સાથે આગ બુઝાવવામાં લાગી ગયા. ત્યાં પહોંચ્યા અને આગ બુઝાવવામાં મદદ કરી. એ સમયે તેમણે ગ્રામીણોનું દુઃખ પણ જાણ્યું. કેંદ્રીય મંત્રીએ જિલ્લાધિકારીની સાથે ફાયર બ્રિગેડને ફોન કર્યો.

  સ્મૃતિ ઈરાની આજે અમેઠીમાં પોતાના પ્રચાર કાર્યક્રમમાં હતા. એ વચ્ચે જ તેમને મુંશીગંજના પશ્ચિમ દુઆરા ગામમાં આગ લાગવાની સૂચના મળી. એ બાદ તેઓ સક્રિય થઈ થયા. તેઓ પોતાની ટીમ સાથે આગ બુઝાવવામાં લાગી ગયા. ત્યાં પહોંચ્યા અને આગ બુઝાવવામાં મદદ કરી. એ સમયે તેમણે ગ્રામીણોનું દુઃખ પણ જાણ્યું. કેંદ્રીય મંત્રીએ જિલ્લાધિકારીની સાથે ફાયર બ્રિગેડને ફોન કર્યો.

  3/10
 • કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે રવિવારે રામગઢમાં રોડ શો કર્યો. અહીં તેમણે હજારીબાદ સંસદીય ક્ષેત્રથી કોંગ્રેસના ઉમેદવાર ગોપાસ સાહૂના સમર્થનમાં રોડ શો કર્યો. હાર્દિક પટેલ રોડ શો કરતા કરતા ગોલાથી ચિતરપુર પહોંચ્યા. ચિતરપુરમાં હાર્દિક પટેલનું કોંગ્રેસીઓએ જોરદાર રીતે સ્વાગત કર્યું. જ્યાં કોંગ્રેસીએમાં ઉત્સાહ જોવા મળ્યો.

  કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે રવિવારે રામગઢમાં રોડ શો કર્યો. અહીં તેમણે હજારીબાદ સંસદીય ક્ષેત્રથી કોંગ્રેસના ઉમેદવાર ગોપાસ સાહૂના સમર્થનમાં રોડ શો કર્યો. હાર્દિક પટેલ રોડ શો કરતા કરતા ગોલાથી ચિતરપુર પહોંચ્યા. ચિતરપુરમાં હાર્દિક પટેલનું કોંગ્રેસીઓએ જોરદાર રીતે સ્વાગત કર્યું. જ્યાં કોંગ્રેસીએમાં ઉત્સાહ જોવા મળ્યો.

  4/10
 • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને હત્યાના આરોપી કહેવા પર ભાજપના એક કાઉન્સિલરે રાહુલ ગાંધી સામે તેમને બદનામ કરવાનો કેસ દાખલ કરાવ્યો છે. 30 એપ્રિલે આ મામલાની સુનાવણી છે. અમદાવાદના ખાડિયા વોર્ડના કાઉન્સિલક ઈંદ્રવદન બ્રહ્મભટ્ટે પ્રકાશ પટેલના માધ્યમાં મેટ્રો કોર્ટમાં અરજી કરી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર ભાજપના અધ્યક્ષને બદનામ કરવાનો મામલો રજિસ્ટર કરાવ્યો છે.

  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને હત્યાના આરોપી કહેવા પર ભાજપના એક કાઉન્સિલરે રાહુલ ગાંધી સામે તેમને બદનામ કરવાનો કેસ દાખલ કરાવ્યો છે. 30 એપ્રિલે આ મામલાની સુનાવણી છે. અમદાવાદના ખાડિયા વોર્ડના કાઉન્સિલક ઈંદ્રવદન બ્રહ્મભટ્ટે પ્રકાશ પટેલના માધ્યમાં મેટ્રો કોર્ટમાં અરજી કરી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર ભાજપના અધ્યક્ષને બદનામ કરવાનો મામલો રજિસ્ટર કરાવ્યો છે.

  5/10
 • દિવસે-દિવસે ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે. ગરમીના અનેક શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ગરમીનો પારો વધીને 17 વર્ષના રેકોર્ડને પાર કરી રહ્યો છે. શનિવારે ગુજરાતના મોડાસાનો પારો 48 ડિગ્રી ઉપર પહોચ્યો હતો. આ સિવાય શહેરોમાં પણ ગરમીના કારણે પારો 45 ડિગ્રી પર પહોચ્યો છે. તંત્રએ અમદાવાદ, રાજકોટ અને અમરેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

  દિવસે-દિવસે ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે. ગરમીના અનેક શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ગરમીનો પારો વધીને 17 વર્ષના રેકોર્ડને પાર કરી રહ્યો છે. શનિવારે ગુજરાતના મોડાસાનો પારો 48 ડિગ્રી ઉપર પહોચ્યો હતો. આ સિવાય શહેરોમાં પણ ગરમીના કારણે પારો 45 ડિગ્રી પર પહોચ્યો છે. તંત્રએ અમદાવાદ, રાજકોટ અને અમરેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

  6/10
 • ટીવીની દુનિયાના સૌથી વધારે ચર્ચિત અને અમિતાભ બચ્ચનનો શૉ કૌન બનેગા કરોડપતિ જલ્દી શરૂ થવાનો છે પાછા બધા ઘડિયાળાના કાંટાને જોવા તૈયાર થઈ જાઓ. જાણકારી મુજબ શૉની શરૂઆત ઑગસ્ટ મહિનાથી થવાની છે. પરંતુ કેબીસીના ઑન એર થવાની સાથે સોનીનો એક શૉ ઑફ એર થશે, જેનું નામ છે લેડીઝ સ્પેશ્યલ. ત્રણ સહેલીઓના જીવનથી જોડાયેલી વાર્તાને દર્શાવનારા લેડીઝ સ્પેશ્યલના ઑફ એર બાદ જ 9 વાગ્યાથી ફરી એક વાર કેબીસીને હોસ્ટ કરતા અમિતાભ બચ્ચન જોવા મળશે.

  ટીવીની દુનિયાના સૌથી વધારે ચર્ચિત અને અમિતાભ બચ્ચનનો શૉ કૌન બનેગા કરોડપતિ જલ્દી શરૂ થવાનો છે પાછા બધા ઘડિયાળાના કાંટાને જોવા તૈયાર થઈ જાઓ. જાણકારી મુજબ શૉની શરૂઆત ઑગસ્ટ મહિનાથી થવાની છે. પરંતુ કેબીસીના ઑન એર થવાની સાથે સોનીનો એક શૉ ઑફ એર થશે, જેનું નામ છે લેડીઝ સ્પેશ્યલ. ત્રણ સહેલીઓના જીવનથી જોડાયેલી વાર્તાને દર્શાવનારા લેડીઝ સ્પેશ્યલના ઑફ એર બાદ જ 9 વાગ્યાથી ફરી એક વાર કેબીસીને હોસ્ટ કરતા અમિતાભ બચ્ચન જોવા મળશે.

  7/10
 • રાધિકા આપ્ટે માટે વર્ષ 2018 ખુબ જ સારું રહ્યું. તેની 2018માં આવેલી ફિલ્મ અંધાધુંધે ભારતીય બોક્સ ઑફિસ પર સારી કમાણી કરી હતી અને હવે તે ચીનમાં પણ કમાલ કરી રહી છે. સાથે જ તેની વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સ પણ ખૂબ જ હિટ રહી છે સેક્રેડ ગેમ્સમાં RAW એજન્ટ અંજલિ માથુરની ભૂમિકા ભજવનાર આ અભિનેત્રીએ તાજેતરમાં કહ્યું હતું કે કદાચ તે સીરિઝનો ભાગ હોય શકે છે. શક્યતાઓને તેણે નકારી નહોતી. જો કે સેક્રેડ ગેમ્સમાં રાધિકાના પાત્રને અંતમાં ગોળી મારવામાં આવે છે તેવું બતાવવામાં છે.

  રાધિકા આપ્ટે માટે વર્ષ 2018 ખુબ જ સારું રહ્યું. તેની 2018માં આવેલી ફિલ્મ અંધાધુંધે ભારતીય બોક્સ ઑફિસ પર સારી કમાણી કરી હતી અને હવે તે ચીનમાં પણ કમાલ કરી રહી છે. સાથે જ તેની વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સ પણ ખૂબ જ હિટ રહી છે સેક્રેડ ગેમ્સમાં RAW એજન્ટ અંજલિ માથુરની ભૂમિકા ભજવનાર આ અભિનેત્રીએ તાજેતરમાં કહ્યું હતું કે કદાચ તે સીરિઝનો ભાગ હોય શકે છે. શક્યતાઓને તેણે નકારી નહોતી. જો કે સેક્રેડ ગેમ્સમાં રાધિકાના પાત્રને અંતમાં ગોળી મારવામાં આવે છે તેવું બતાવવામાં છે.

  8/10
 • iplની 46મી મેચ દિલ્હીએ પોતાના નામે કરી છે. રોયલ ચેલેન્જર સામે રમાયેલા મુકાબલાને દિલ્હીએ 16 રને પોતાના નામે કર્યો છે. આ સાથે 16 પોઈન્ટ્સ સાથે ટોપ 4માં પોતાનુ સ્થાન નિશ્રિત કર્યું છે.

  iplની 46મી મેચ દિલ્હીએ પોતાના નામે કરી છે. રોયલ ચેલેન્જર સામે રમાયેલા મુકાબલાને દિલ્હીએ 16 રને પોતાના નામે કર્યો છે. આ સાથે 16 પોઈન્ટ્સ સાથે ટોપ 4માં પોતાનુ સ્થાન નિશ્રિત કર્યું છે.

  9/10
 • ipl 2019 ક્વાલિફાયના અંતિમ ચરણ પહોંચી ગયું છે. એક પછી એક બધી જ ટીમો ટોપ 4 માટે કમર કસી રહી છે. જયા એકતરફ ચેન્નાઈ ટોપ 4માં ક્વોલિફાય થઈ ચૂક્યું છે. આજે સુપર રવિવારમાં બીજો મુકાબલો મુંબઈ અને કોલકાતા વચ્ચે રમાઈ રહ્યો છે. મુંબઈ જો આજે મેચ જીતશે તો ટોપ 4 માટે ક્વોલિફાય કરશે.

  ipl 2019 ક્વાલિફાયના અંતિમ ચરણ પહોંચી ગયું છે. એક પછી એક બધી જ ટીમો ટોપ 4 માટે કમર કસી રહી છે. જયા એકતરફ ચેન્નાઈ ટોપ 4માં ક્વોલિફાય થઈ ચૂક્યું છે. આજે સુપર રવિવારમાં બીજો મુકાબલો મુંબઈ અને કોલકાતા વચ્ચે રમાઈ રહ્યો છે. મુંબઈ જો આજે મેચ જીતશે તો ટોપ 4 માટે ક્વોલિફાય કરશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આજના આખા દિવસમાં શું બન્યું? કઈ રહી આજના દિવસની મહત્વની ઘટનાઓ? વાંચો માત્ર એક જ ક્લિકમાં આજના દિવસના તમામ મુખ્ય સમાચારો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK