Rathyatra: ગજરાજ, અખાડિયનો અને ટેબ્લોથી આવી રીતે શોભી રહી છે રથયાત્રા

Updated: Jul 04, 2019, 12:56 IST | Bhavin
  • ખાસ કરીને ગજરાજ રથયાત્રાનું આકર્ષણ બની રહ્યા છે. રથયાત્રામાં શણગારેલા ગજરાજ એક અલગ જ માહોલ બનાવી રહ્યા છે. 

    ખાસ કરીને ગજરાજ રથયાત્રાનું આકર્ષણ બની રહ્યા છે. રથયાત્રામાં શણગારેલા ગજરાજ એક અલગ જ માહોલ બનાવી રહ્યા છે. 

    1/28
  • રથયાત્રા દરમિયાન જુદા જુદા ટેબ્લોમાં શ્રાવણ મહિનાની પણ અસર દેખાઈ રહી છે. એક ટ્રક પર ભગવાન શિવનું શિવલિંગ પણ તૈયાર કરાયું છે.

    રથયાત્રા દરમિયાન જુદા જુદા ટેબ્લોમાં શ્રાવણ મહિનાની પણ અસર દેખાઈ રહી છે. એક ટ્રક પર ભગવાન શિવનું શિવલિંગ પણ તૈયાર કરાયું છે.

    2/28
  • ગજરાજ ઉપરાંત અખાડિયનો પણ રથયાત્રાનું મોટું આકર્ષણ છે. 

    ગજરાજ ઉપરાંત અખાડિયનો પણ રથયાત્રાનું મોટું આકર્ષણ છે. 

    3/28
  • રથયાત્રામાં જોડાયેલી ટ્રકમાંથી શ્રદ્ધાળુઓને પ્રસાદ અને છાશનું વિતરણ કરાઈ રહ્યું છે.

    રથયાત્રામાં જોડાયેલી ટ્રકમાંથી શ્રદ્ધાળુઓને પ્રસાદ અને છાશનું વિતરણ કરાઈ રહ્યું છે.

    4/28
  • ભગવાન જગન્નાથની રથયાત્રામાં સૌથી આગળ હોય છે ગજરાજ. રથયાત્રામાં ગજરાજની હાજરીનું ખૂબ જ મહત્વ છે. 

    ભગવાન જગન્નાથની રથયાત્રામાં સૌથી આગળ હોય છે ગજરાજ. રથયાત્રામાં ગજરાજની હાજરીનું ખૂબ જ મહત્વ છે. 

    5/28
  • તો રથયાત્રા દરમિયાન ટ્રક મંડળીઓ અને ટેબ્લો પણ જોડાય છે. આ વખતની રથયાત્રામાં પીએમ મોદી અને અમિત શાહના કટઆઉટ પણ દેખાઈ રહ્યા છે.

    તો રથયાત્રા દરમિયાન ટ્રક મંડળીઓ અને ટેબ્લો પણ જોડાય છે. આ વખતની રથયાત્રામાં પીએમ મોદી અને અમિત શાહના કટઆઉટ પણ દેખાઈ રહ્યા છે.

    6/28
  • આ ઉપરાંત એક ટ્રકમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની પ્રતીકાત્મક મૂર્તિઓ મૂકવામાં આવી, જેથી ભક્તો દર્શનનો લાભ લઈ શકે. 

    આ ઉપરાંત એક ટ્રકમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની પ્રતીકાત્મક મૂર્તિઓ મૂકવામાં આવી, જેથી ભક્તો દર્શનનો લાભ લઈ શકે. 

    7/28
  • મહાવતો પોત પોતાના ગજરાજને રથયાત્રા પહેલા ખાસ તૈયાર કરે છે. રથયાત્રા માટે હાથી પર ચિત્રકામ કરીને ગજરાજને શણગારવામાં આવે છે. 

    મહાવતો પોત પોતાના ગજરાજને રથયાત્રા પહેલા ખાસ તૈયાર કરે છે. રથયાત્રા માટે હાથી પર ચિત્રકામ કરીને ગજરાજને શણગારવામાં આવે છે. 

    8/28
  • ગજરાજ પર અંબાડીમાં બેસીને જગન્નાથ મંદિરના સાધુ સંતો રથયાત્રામાં ભગવાનની સાથે સાથે નીકળે છે. 

    ગજરાજ પર અંબાડીમાં બેસીને જગન્નાથ મંદિરના સાધુ સંતો રથયાત્રામાં ભગવાનની સાથે સાથે નીકળે છે. 

    9/28
  • લોકો પણ રથયાત્રામાં ગજરાજના દર્શન કરે છે. તસવીરમાં ગજરાજને પૈસા આપતા શ્રદ્ધાળુ દેખાઈ રહ્યા છે. 

    લોકો પણ રથયાત્રામાં ગજરાજના દર્શન કરે છે. તસવીરમાં ગજરાજને પૈસા આપતા શ્રદ્ધાળુ દેખાઈ રહ્યા છે. 

    10/28
  • ગજરાજ મુશ્કેલીમાં ન મુકાય અને લોકો માટે પણ મુશ્કેલી ન સર્જે તે માટે રથયાત્રા દરમિયાન ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. 

    ગજરાજ મુશ્કેલીમાં ન મુકાય અને લોકો માટે પણ મુશ્કેલી ન સર્જે તે માટે રથયાત્રા દરમિયાન ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. 

    11/28
  • તો અખાડિયનો પણ પોતાના કરતબોથી લોકોનો મંત્રમુગ્ધ કરી રહ્યા છે. 

    તો અખાડિયનો પણ પોતાના કરતબોથી લોકોનો મંત્રમુગ્ધ કરી રહ્યા છે. 

    12/28
  • રથયાત્રામાં મોટી સંખ્યામાં ટ્રકો પણ જોડાય છે. જેમાં શ્રદ્ધાળુઓ પ્રસાદ વહેંચવા માટે બિરાજે છે. 

    રથયાત્રામાં મોટી સંખ્યામાં ટ્રકો પણ જોડાય છે. જેમાં શ્રદ્ધાળુઓ પ્રસાદ વહેંચવા માટે બિરાજે છે. 

    13/28
  • અખાડિયનોા દિલ ધડક કરતબ જોવા માટે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભેગા થાય છે. 

    અખાડિયનોા દિલ ધડક કરતબ જોવા માટે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભેગા થાય છે. 

    14/28
  • આ વખતની રથયાત્રામાં મેટ્રો ટ્રેનના ટેબ્લોએ પણ આકર્ષણ જમાવ્યું છે. અમદાવાદમાં શરૂ થયેલી મેટ્રો ટ્રેનની ઝલક રથયાત્રામાં પણ દેખાઈ છે.

    આ વખતની રથયાત્રામાં મેટ્રો ટ્રેનના ટેબ્લોએ પણ આકર્ષણ જમાવ્યું છે. અમદાવાદમાં શરૂ થયેલી મેટ્રો ટ્રેનની ઝલક રથયાત્રામાં પણ દેખાઈ છે.

    15/28
  • તો રથયાત્રામાં વર્લ્ડ કપના ક્રિકેટ ફીવરની પણ અસર દેખાઈ રહી છે. એક ટ્રકમાં વર્લ્ડ કપની વિશાળ પ્રતિકૃતિ અને ટીમ ઈન્ડિયાના ડ્રેસમાં શ્રદ્ધાળુઓ જોડાયા છે. 

    તો રથયાત્રામાં વર્લ્ડ કપના ક્રિકેટ ફીવરની પણ અસર દેખાઈ રહી છે. એક ટ્રકમાં વર્લ્ડ કપની વિશાળ પ્રતિકૃતિ અને ટીમ ઈન્ડિયાના ડ્રેસમાં શ્રદ્ધાળુઓ જોડાયા છે. 

    16/28
  • અખાડામાં પણ સૌથી જોરદાર કરતબ મલખંભના હોય છે. તસવીરમાં એક યુવક મલખંભ પર કરતબ કરતો દેખાઈ રહ્યો છે. 

    અખાડામાં પણ સૌથી જોરદાર કરતબ મલખંભના હોય છે. તસવીરમાં એક યુવક મલખંભ પર કરતબ કરતો દેખાઈ રહ્યો છે. 

    17/28
  • એક લાંબા લાકડાના મલખંભ પર આ અખાડિયનો દિલધડક કરતબ બતાવી રહ્યા છે. 

    એક લાંબા લાકડાના મલખંભ પર આ અખાડિયનો દિલધડક કરતબ બતાવી રહ્યા છે. 

    18/28
  • રથયાત્રા દરમિયાન એક ટ્રકમાં ખાસ શહીદોને યાદ કરવામાં આવ્યા. રોજા પોળ યુવક મંડળ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. 

    રથયાત્રા દરમિયાન એક ટ્રકમાં ખાસ શહીદોને યાદ કરવામાં આવ્યા. રોજા પોળ યુવક મંડળ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. 

    19/28
  • તો રથયાત્રામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઝલક પણ દેખાઈ રહી છે. 

    તો રથયાત્રામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઝલક પણ દેખાઈ રહી છે. 

    20/28
  • શ્રદ્ધાળુઓ ગજરાજ સાથે મસ્તી કરતા નજરે પડી રહ્યા છે. 

    શ્રદ્ધાળુઓ ગજરાજ સાથે મસ્તી કરતા નજરે પડી રહ્યા છે. 

    21/28
  • રથયાત્રામાં ગજરાજને જોવા એ મોટું આકર્ષણ હોય છે. 

    રથયાત્રામાં ગજરાજને જોવા એ મોટું આકર્ષણ હોય છે. 

    22/28
  • અખાડિયનો પોતાના કરતબોથી લોકોનું મનોરંજન કરી રહ્યા છે. 

    અખાડિયનો પોતાના કરતબોથી લોકોનું મનોરંજન કરી રહ્યા છે. 

    23/28
  • ભગવાન જગન્નાથની રથયાત્રામાં શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ

    ભગવાન જગન્નાથની રથયાત્રામાં શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ

    24/28
  • અખાડાની મહત્વની વાત એ છે કે તેમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમર સુધીના તમામ લોકો પોતાના કરતબ બતાવે છે. 

    અખાડાની મહત્વની વાત એ છે કે તેમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમર સુધીના તમામ લોકો પોતાના કરતબ બતાવે છે. 

    25/28
  • લાઈનસર ચાલી રહેલા ગજરાજના લોકો કરી રહ્યા છે દર્શન 

    લાઈનસર ચાલી રહેલા ગજરાજના લોકો કરી રહ્યા છે દર્શન 

    26/28
  • રથયાત્રા દરમિયાન એક ટેબ્લોમાં પીએમ નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે.

    રથયાત્રા દરમિયાન એક ટેબ્લોમાં પીએમ નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે.

    27/28
  • રથયાત્રામાં જોડાયેલી ટ્રકોમાં નાના બાળકો પણ જુદી જુદી વેશભૂષામાં આનંદ લઈ રહ્યા છે.

    રથયાત્રામાં જોડાયેલી ટ્રકોમાં નાના બાળકો પણ જુદી જુદી વેશભૂષામાં આનંદ લઈ રહ્યા છે.

    28/28
  • loading...

ફોટોઝ વિશે

ભગવાન જગન્નાથ પોતે નગરચર્યાએ નીકળીને પોતાના ભક્તોને દર્શન આપી રહ્યા છે. આ રથયાત્રાને ગજરાજ, ભજનમંડળીઓ અને અખાડિયનો શોભાવી હ્યા છે. જુઓ ફોટોઝમાં કેવો છે રથયાત્રાનો માહોલ 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK