Rajkot Rain: 24 કલાકમાં ખાબક્યો 8 ઈંચ વરસાદ, આવી પડી અસર

Jul 30, 2019, 10:21 IST
  • રાજકોટનો રેલનગર  અંડરબ્રિજ પણ પાણીમાં છે. અંડરબ્રિજમાં 7 ફૂટ પાણી ભારાય છે. વહેલી સવારે તેમાં કાર ફસાઈ ગઈ હતી.

    રાજકોટનો રેલનગર  અંડરબ્રિજ પણ પાણીમાં છે. અંડરબ્રિજમાં 7 ફૂટ પાણી ભારાય છે. વહેલી સવારે તેમાં કાર ફસાઈ ગઈ હતી.

    1/9
  • રાજકોટના પોપટપરા નાળામાં પાણી ભરાઈ જતા, વાહનવ્યવહારને અસર પડી છે. આખુ નાળુ જાણે તળાવ બની ચૂક્યુ છે.

    રાજકોટના પોપટપરા નાળામાં પાણી ભરાઈ જતા, વાહનવ્યવહારને અસર પડી છે. આખુ નાળુ જાણે તળાવ બની ચૂક્યુ છે.

    2/9
  • રાજકોટમાં મંગળવારે આખીરાત ધોધમાર વરસાદ પડ્યો. હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે.

    રાજકોટમાં મંગળવારે આખીરાત ધોધમાર વરસાદ પડ્યો. હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે.

    3/9
  • રાજકોટના પોપટપરા અંડરબ્રિજમાં પાણી ભરાવાના કારણે સ્કૂલ બસ તેમાં ફસાઈ હતી. જો કે બસમાં સવાર વિદ્યાર્થીઓને અંડરબ્રિજમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.

    રાજકોટના પોપટપરા અંડરબ્રિજમાં પાણી ભરાવાના કારણે સ્કૂલ બસ તેમાં ફસાઈ હતી. જો કે બસમાં સવાર વિદ્યાર્થીઓને અંડરબ્રિજમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.

    4/9
  • ધમધોકાર વરસાદને કારણે અડધું રાજકોટ પાણી પાણી થઈ ગયું છે, જેની જનજીવન પર પણ અસર પડી છે. 

    ધમધોકાર વરસાદને કારણે અડધું રાજકોટ પાણી પાણી થઈ ગયું છે, જેની જનજીવન પર પણ અસર પડી છે. 

    5/9
  • રાજકોટના અનેક રસ્તાઓ જાણે તળાવ બની ગયા છે. રાત્રે પડેલા વરસાદને કારણે રસ્તાઓ પર એકાદ ફૂટના પાણી ભરાયા છે. 

    રાજકોટના અનેક રસ્તાઓ જાણે તળાવ બની ગયા છે. રાત્રે પડેલા વરસાદને કારણે રસ્તાઓ પર એકાદ ફૂટના પાણી ભરાયા છે. 

    6/9
  • બીજી તરફ જામનગરમાં પણ મેઘ મહેર હવે કહેર બની રહી છે. જામનગરમાં સાંબેલાધાર વરસાદને કારણે ચારે તરફ પાણી પાણી ફેલાઈ ગયા છે.

    બીજી તરફ જામનગરમાં પણ મેઘ મહેર હવે કહેર બની રહી છે. જામનગરમાં સાંબેલાધાર વરસાદને કારણે ચારે તરફ પાણી પાણી ફેલાઈ ગયા છે.

    7/9
  • રાજકોટના કેટલાક વિસ્તારોમાં બબ્બે ફૂટ પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. 

    રાજકોટના કેટલાક વિસ્તારોમાં બબ્બે ફૂટ પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. 

    8/9
  • જો કે હજી આફત ટળી નથી. હજી આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. 

    જો કે હજી આફત ટળી નથી. હજી આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. 

    9/9
  • loading...

ફોટોઝ વિશે

હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. અત્યાર સુધી તો આ આાહી સાચી પડી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધમધોકાર વરસાદ પડી રહ્યો છે. (Image Courtesy:Bipin Tankariya)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK