CWC બેઠકઃ સાબરમતી આશ્રમ પહોંચ્યો ગાંધી પરિવાર, જુઓ તસવીરો

Mar 12, 2019, 11:09 IST
  • કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં હાજરી આપવા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા છે. જ્યાં તેમણે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી.

    કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં હાજરી આપવા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા છે. જ્યાં તેમણે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી.

    1/7
  • સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સાથે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા મનમોહન સિંહ પણ હાજર છે.

    સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સાથે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા મનમોહન સિંહ પણ હાજર છે.

    2/7
  • કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી માતા અને ભાઈ સાથે ન બેસતા કાર્યકર્તાઓની વચ્ચે બેઠેલા જોવા મળ્યા.

    કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી માતા અને ભાઈ સાથે ન બેસતા કાર્યકર્તાઓની વચ્ચે બેઠેલા જોવા મળ્યા.

    3/7
  • રાહુલ ગાંધી સાબરમતી આશ્રમની મુલાકાત સમયે.  

    રાહુલ ગાંધી સાબરમતી આશ્રમની મુલાકાત સમયે.

     

    4/7
  • સાબરમતી આશ્રમમાં સૂતર કઈ રીતે કાંતવું તે નિહાળતા રાહુલ ગાંધી.

    સાબરમતી આશ્રમમાં સૂતર કઈ રીતે કાંતવું તે નિહાળતા રાહુલ ગાંધી.

    5/7
  • નેતા વિપક્ષ પરેશ ધાનાણી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે.

    નેતા વિપક્ષ પરેશ ધાનાણી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે.

    6/7
  • પ્રાર્થન સભા દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ.

    પ્રાર્થન સભા દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

58 વર્ષ પહેલી વાર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અમદાવાદમાં છે. જે પહેલા દાંડી માર્ચની એનિવર્સરી નિમિતે સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના ટોચના નેતાઓ હાજર રહ્યા.(તસવીર સૌજન્યઃ ANI)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK