જન્મ દિવસે આવો છે પીએમ મોદીનો અંદાજ, જુઓ ફોટોઝ

Updated: Sep 17, 2019, 12:38 IST | Bhavin
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે વતન ગુજરાતમાં છે. પીએમ મોદી મંગળવારે રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા. 

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે વતન ગુજરાતમાં છે. પીએમ મોદી મંગળવારે રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા. 

  1/22
 • પોતાના જન્મદિવસે પણ વડાપ્રધાન મોદી ટ્રેડમાર્ક કુર્તા પાયજામા અને મોદી જેકેટમાં દેખાયા. પીએમ મોદીએ સફેદ કુર્તા પાયજામા પર કેસરી મોદી જેકેટ પહેર્યુ હતું. 

  પોતાના જન્મદિવસે પણ વડાપ્રધાન મોદી ટ્રેડમાર્ક કુર્તા પાયજામા અને મોદી જેકેટમાં દેખાયા. પીએમ મોદીએ સફેદ કુર્તા પાયજામા પર કેસરી મોદી જેકેટ પહેર્યુ હતું. 

  2/22
 • પોતાના જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી. વડાપ્રધાન મોદીએ કેવડિયા કોલોનીમાં ઈકો ટુરિઝમ સાઈટની મુલાકાત લીધી હતી. 

  પોતાના જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી. વડાપ્રધાન મોદીએ કેવડિયા કોલોનીમાં ઈકો ટુરિઝમ સાઈટની મુલાકાત લીધી હતી. 

  3/22
 • કેવડિયા કોલોની ખાતે રિવર રાફ્ટિંગ શરૂ કરાયું છે. પીએમ મોદીએ તેનું પણ નિરીક્ષણ કરીને માહિતી મેળવી હતી. 

  કેવડિયા કોલોની ખાતે રિવર રાફ્ટિંગ શરૂ કરાયું છે. પીએમ મોદીએ તેનું પણ નિરીક્ષણ કરીને માહિતી મેળવી હતી. 

  4/22
 • ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા જ કેવડિયા કોલોની ખાતે રિવર રાફ્ટિંગ શરૂ કરાયું છે. આ દરમિયાન પીએમ ોદી સાથે સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. 

  ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા જ કેવડિયા કોલોની ખાતે રિવર રાફ્ટિંગ શરૂ કરાયું છે. આ દરમિયાન પીએમ ોદી સાથે સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. 

  5/22
 • પીએમ મોદીએ કેવડિયા કોલોની ખાતે ઈકો ટુરિઝમ સાઈટ અંગે માહિતી મેળવી હતી. 

  પીએમ મોદીએ કેવડિયા કોલોની ખાતે ઈકો ટુરિઝમ સાઈટ અંગે માહિતી મેળવી હતી. 

  6/22
 • નર્મદા જિલ્લાના કેવડિયા ટુરિસ્ટ પાર્કમાં જંગલ સફારીનો લહાવો લીધો હતો. 

  નર્મદા જિલ્લાના કેવડિયા ટુરિસ્ટ પાર્કમાં જંગલ સફારીનો લહાવો લીધો હતો. 

  7/22
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોલ્ફ કાર્ટમાં જંગલ સફારી કરી હતી. જેમાં સીએમ વિજય રૂપાણી અને ડે. સીએમ નીતિન પટેલ સાથે રહ્યા હતા. 

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોલ્ફ કાર્ટમાં જંગલ સફારી કરી હતી. જેમાં સીએમ વિજય રૂપાણી અને ડે. સીએમ નીતિન પટેલ સાથે રહ્યા હતા. 

  8/22
 • જંગલ સફારી દરમિયાન હરણને જોઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 

  જંગલ સફારી દરમિયાન હરણને જોઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 

  9/22
 • જંગલ સફારી બાદ વડાપ્રધાન મોદી કેવડિયામાં જ બનેલા કેક્ટસ ગાર્ડન પહોંચ્યા હતા. 

  જંગલ સફારી બાદ વડાપ્રધાન મોદી કેવડિયામાં જ બનેલા કેક્ટસ ગાર્ડન પહોંચ્યા હતા. 

  10/22
 • સરદાર સરોવર ડેમની પાછળ આ કેક્ટસ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. જ્યાં ટપકસિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

  સરદાર સરોવર ડેમની પાછળ આ કેક્ટસ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. જ્યાં ટપકસિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

  11/22
 • સરદાર સરોવર ડેમ આજે 138 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. ત્યારે પીએમ મોદીએ પણ જળપ્રપાતને જોવાનો આનંદ માણ્યો હતો. 

  સરદાર સરોવર ડેમ આજે 138 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. ત્યારે પીએમ મોદીએ પણ જળપ્રપાતને જોવાનો આનંદ માણ્યો હતો. 

  12/22
 • સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે નર્મદાના જળપ્રવાહ સામે પીએમ મોદીએ ફોટો પડાવ્યો. 

  સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે નર્મદાના જળપ્રવાહ સામે પીએમ મોદીએ ફોટો પડાવ્યો. 

  13/22
 • આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બટરફ્લાય પાર્કની મુલાકતે પણ પહોંચ્યા હતા. જ્યાં તેણે પતંગિયા ઉડાવ્યા હતા. 

  આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બટરફ્લાય પાર્કની મુલાકતે પણ પહોંચ્યા હતા. જ્યાં તેણે પતંગિયા ઉડાવ્યા હતા. 

  14/22
 • આ સાથે જ પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનેલી એક્તા નર્સરીની મુલાકાત લઈને પણ માહિતી મેળવી.

  આ સાથે જ પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનેલી એક્તા નર્સરીની મુલાકાત લઈને પણ માહિતી મેળવી.

  15/22
 • એક્તા નર્સરીમાં ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે. સાથે જ અહીં મુલાકાતે આવતા લોકોને તેનું ડેમોસ્ટ્રેશન પણ અપાય છે. 

  એક્તા નર્સરીમાં ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે. સાથે જ અહીં મુલાકાતે આવતા લોકોને તેનું ડેમોસ્ટ્રેશન પણ અપાય છે. 

  16/22
 • પીએમ મોદીએ અહીં બનતી વસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ વસ્તુઓ બનવવાની પ્રોસેસ અંગે પણ માહિતી મેળવી હતી. 

  પીએમ મોદીએ અહીં બનતી વસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ વસ્તુઓ બનવવાની પ્રોસેસ અંગે પણ માહિતી મેળવી હતી. 

  17/22
 • ઈકો ફ્રેન્ડ્લી પ્રોડક્ટ બનાવવાની મશીનરી પર હાથ અજમાવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. 

  ઈકો ફ્રેન્ડ્લી પ્રોડક્ટ બનાવવાની મશીનરી પર હાથ અજમાવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. 

  18/22
 • સરદાર સરોવર ડેમ ગુજરાતની જીવાદોરી છે. આ ડેમ પહેલીવાર ઐતિહાસિક 138 મીટરની સપાટીએ પહોંચ્યો છે. પીએમ મોદીએ નર્મદાના નીરના વધામણાં કર્યા હતા. 

  સરદાર સરોવર ડેમ ગુજરાતની જીવાદોરી છે. આ ડેમ પહેલીવાર ઐતિહાસિક 138 મીટરની સપાટીએ પહોંચ્યો છે. પીએમ મોદીએ નર્મદાના નીરના વધામણાં કર્યા હતા. 

  19/22
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમની ઐતિહાસિ સપાટીના ઉત્સવ 'નમામિ દેવી નર્મદે'ની ઉજવણી કરીને નર્મદાના નીરને વધાવ્યા હતા.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમની ઐતિહાસિ સપાટીના ઉત્સવ 'નમામિ દેવી નર્મદે'ની ઉજવણી કરીને નર્મદાના નીરને વધાવ્યા હતા.

  20/22
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 100 બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી ચૂંદડી-નારિયેળ અર્પણ કર્યા હતા.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 100 બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી ચૂંદડી-નારિયેળ અર્પણ કર્યા હતા.

  21/22
 • નર્મદાના નીરના વધામણાં કરી રહેલા વડાપ્રધાન મોદી

  નર્મદાના નીરના વધામણાં કરી રહેલા વડાપ્રધાન મોદી

  22/22
 • loading...

ફોટોઝ વિશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો જન્મદિવસ વતનમાં ઉજવી રહ્યા છે. વહેલીસવારથી જ પીએમ મોદી જુદા જુદા કાર્યક્રમોમાં વ્યસ્ત છે. ત્યારે જુઓ જન્મદિવસે કેવા અંદાજમાં દેખાયા છે પીએમ નરેન્દ્ર મોદી. (Image Courtesy:ANI Tweet)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK