એક સમયે આવા લાગતા હતા વડાપ્રધાન મોદી, પોતે જ શૅર કર્યા ફોટોઝ

Updated: Dec 26, 2019, 13:59 IST | Adhirajsinh Jadeja
 • વડાપ્રધાન મોદી 2014માં ચૂંટણી જીતીને દિલ્હી ગયા, ત્યારથી અવારનવાર ગુજરાત આવતા રહે છે. પરંતુ લાગે છે કે વડાપ્રધાને વતન યાદ આવી રહ્યું છે.  (Image Courtesy: PM Narendra Modi Facebook)

  વડાપ્રધાન મોદી 2014માં ચૂંટણી જીતીને દિલ્હી ગયા, ત્યારથી અવારનવાર ગુજરાત આવતા રહે છે. પરંતુ લાગે છે કે વડાપ્રધાને વતન યાદ આવી રહ્યું છે. 

  (Image Courtesy: PM Narendra Modi Facebook)

  1/15
 • પીએમ મોદીએ પોતાનો જન્મદિવસ વતન ગુજરાતમાં ઉજવ્યો. ગુજરાત આવીને તેમને પોતાના જૂના દિવસો યાદ આવી ગયા. વડાપ્રધાન મોદીએ ફેસબુક પર પોતાના રૅર ફોટોઝ શૅર કર્યા છે.  (Image Courtesy: PM Narendra Modi Facebook)

  પીએમ મોદીએ પોતાનો જન્મદિવસ વતન ગુજરાતમાં ઉજવ્યો. ગુજરાત આવીને તેમને પોતાના જૂના દિવસો યાદ આવી ગયા. વડાપ્રધાન મોદીએ ફેસબુક પર પોતાના રૅર ફોટોઝ શૅર કર્યા છે. 

  (Image Courtesy: PM Narendra Modi Facebook)

  2/15
 • પીએમ મોદી ગુજરાત સહિત દેશ આખો ખૂંદી વળ્યા છે. તે સમયે તેઓ જુદા જુદા ગામમાં જઈ લોકો સાથે બેઠકો કરતા હતા. કદાચ આ એવી જ કોઈ બેઠકનો ફોટો છે. (Image Courtesy: PM Narendra Modi Facebook)

  પીએમ મોદી ગુજરાત સહિત દેશ આખો ખૂંદી વળ્યા છે. તે સમયે તેઓ જુદા જુદા ગામમાં જઈ લોકો સાથે બેઠકો કરતા હતા. કદાચ આ એવી જ કોઈ બેઠકનો ફોટો છે. (Image Courtesy: PM Narendra Modi Facebook)

  3/15
 • પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક એ.પી.જે. અબ્દુલ કલામ સાથે બાળકોને મળી રહેલા નરેન્દ્ર મોદી. (Image Courtesy: PM Narendra Modi Facebook)

  પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક એ.પી.જે. અબ્દુલ કલામ સાથે બાળકોને મળી રહેલા નરેન્દ્ર મોદી. (Image Courtesy: PM Narendra Modi Facebook)

  4/15
 • વડાપ્રધાન મોદીની સફેદ દાઢી તેમનો ટ્રેડમાર્ક બની ચૂકી છે. પરંતુ યુવાનીમાં દાઢી વગર તેઓ કંઈક આવા લાગતા હતા. (Image Courtesy: Nai Dunia)

  વડાપ્રધાન મોદીની સફેદ દાઢી તેમનો ટ્રેડમાર્ક બની ચૂકી છે. પરંતુ યુવાનીમાં દાઢી વગર તેઓ કંઈક આવા લાગતા હતા. (Image Courtesy: Nai Dunia)

  5/15
 • રાજકીય ગુરુ લાલકૃષ્ણ અડવાણી સાથે નરેન્દ્ર મોદી. પીએમ મોદીએ અડવાણી માટે રથયાત્રા સહિત સફળ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. (Image Courtesy: Nai Dunia)

  રાજકીય ગુરુ લાલકૃષ્ણ અડવાણી સાથે નરેન્દ્ર મોદી. પીએમ મોદીએ અડવાણી માટે રથયાત્રા સહિત સફળ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. (Image Courtesy: Nai Dunia)

  6/15
 • વડાપ્રધાન મોદીના ફોટોગ્રાફ અને તેમની ફોટો સેન્સની ખૂબ જ ચર્ચા થતી રહે છે. કદાચ તેઓ પહેલેથી જ ફોટોઝનો શોખ ધરાવે છે. (Image Courtesy: Nai Dunia)

  વડાપ્રધાન મોદીના ફોટોગ્રાફ અને તેમની ફોટો સેન્સની ખૂબ જ ચર્ચા થતી રહે છે. કદાચ તેઓ પહેલેથી જ ફોટોઝનો શોખ ધરાવે છે. (Image Courtesy: Nai Dunia)

  7/15
 • શિવસેનાના પૂર્વ પ્રમુખ બાલ ઠાકરેને મળી રહેલા નરેન્દ્ર મોદી (Image Courtesy: Nai Dunia)

  શિવસેનાના પૂર્વ પ્રમુખ બાલ ઠાકરેને મળી રહેલા નરેન્દ્ર મોદી (Image Courtesy: Nai Dunia)

  8/15
 • વડાપ્રધાન મોદીએ પોતાની જિંદગીના કેટલાક વર્ષો હિમાલયમાં ગાળ્યા છે. તો તેઓ સંઘના પ્રચારક તરીકે પણ દેશભરમાં ફરી ચૂક્યા છે. (Image Courtesy: Nai Dunia)

  વડાપ્રધાન મોદીએ પોતાની જિંદગીના કેટલાક વર્ષો હિમાલયમાં ગાળ્યા છે. તો તેઓ સંઘના પ્રચારક તરીકે પણ દેશભરમાં ફરી ચૂક્યા છે. (Image Courtesy: Nai Dunia)

  9/15
 • કુદરતની વચ્ચે રહેવું પીએમ મોદીને પહેલેથી જ ગમે છે. (Image Courtesy: Nai Dunia)

  કુદરતની વચ્ચે રહેવું પીએમ મોદીને પહેલેથી જ ગમે છે. (Image Courtesy: Nai Dunia)

  10/15
 • પીએમ મોદીના હિમાલય વાસ દરમિયાનનો એક ફોટો (Image Courtesy: Nai Dunia)

  પીએમ મોદીના હિમાલય વાસ દરમિયાનનો એક ફોટો (Image Courtesy: Nai Dunia)

  11/15
 • વડાપ્રધાન મોદીની સફેદ દાઢી તેમનો ટ્રેડમાર્ક બની ચૂકી છે. પરંતુ યુવાનીમાં દાઢી વગર તેઓ કંઈક આવા લાગતા હતા. (Image Courtesy: Nai Dunia)

  વડાપ્રધાન મોદીની સફેદ દાઢી તેમનો ટ્રેડમાર્ક બની ચૂકી છે. પરંતુ યુવાનીમાં દાઢી વગર તેઓ કંઈક આવા લાગતા હતા. (Image Courtesy: Nai Dunia)

  12/15
 • જમ્મુ કાશ્મીરના પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી (Image Courtesy: Nai Dunia)

  જમ્મુ કાશ્મીરના પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી (Image Courtesy: Nai Dunia)

  13/15
 • નરેન્દ્ર મોદી સંઘના પ્રચારક તરીકે અને ભાજપના મહાસચિવ તરીકે રાજકીય કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂક્યા છે. (Image Courtesy: Nai Dunia)

  નરેન્દ્ર મોદી સંઘના પ્રચારક તરીકે અને ભાજપના મહાસચિવ તરીકે રાજકીય કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂક્યા છે. (Image Courtesy: Nai Dunia)

  14/15
 • વડાપ્રધાન મોદીના રૅર ફોટોઝ નામે કેટલાક ફોટા સોશિયલ મીડિયા ફરતા રહે છે. જો કે આજે તો પીએમ મોદીએ પોતાના સત્તાવાર ફેસબુક અકાઉન્ટ પરથી જ ચાર ફોટોઝ શૅર કર્યા છે. (Image Courtesy: Nai Dunia)

  વડાપ્રધાન મોદીના રૅર ફોટોઝ નામે કેટલાક ફોટા સોશિયલ મીડિયા ફરતા રહે છે. જો કે આજે તો પીએમ મોદીએ પોતાના સત્તાવાર ફેસબુક અકાઉન્ટ પરથી જ ચાર ફોટોઝ શૅર કર્યા છે. (Image Courtesy: Nai Dunia)

  15/15
 • loading...

ફોટોઝ વિશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો જન્મદિવસ વતન ગુજરાતમાં ઉજવ્યો. ત્યારે લાગે છે કે પીએમ મોદીને પણ વતન ખૂબ જ યાદ આવ્યું છે. પીએમ મોદીએ પોતાના ફેસબુક પર રૅર ફોટોઝ શૅર કર્યા છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK