PM મોદી બન્યા અન્ય દેશોમાં સૌથી વધુ અવૉર્ડ પામનાર વ્યક્તિ, મળ્યા છે આ અવૉર્ડ

Aug 26, 2019, 11:27 IST
 • વડાપ્રધાન મોદીને યૂએઈ, સંયુક્ત રાષ્ટ્ર અને દક્ષિણ કોરિયા, સઊદી અરબ, પેલેસ્ટાઈન, અફગાનિસ્તાન સહિતના દેશો પુરસ્કાર આપી ચુક્યા છે. જ્યારે પૂર્વ વડાપ્રધાન ઈંદિરા ગાંધી અને મનમોહન સિંહને માત્ર એક-એક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે.

  વડાપ્રધાન મોદીને યૂએઈ, સંયુક્ત રાષ્ટ્ર અને દક્ષિણ કોરિયા, સઊદી અરબ, પેલેસ્ટાઈન, અફગાનિસ્તાન સહિતના દેશો પુરસ્કાર આપી ચુક્યા છે. જ્યારે પૂર્વ વડાપ્રધાન ઈંદિરા ગાંધી અને મનમોહન સિંહને માત્ર એક-એક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે.

  1/11
 • ઑર્ડર ઑફ જાયદ વડાપ્રધાન મોદીનું શનિવારે યૂએઈના સૌથી મોટા નાગરિક પુરસ્કાર ઑર્ડર ઑફ જાયદથી સન્માન કરવામાં આવ્યું. તેમને આ સન્માન યૂએઈના ક્રાઉન પ્રિન્સ, મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને આપ્યો.

  ઑર્ડર ઑફ જાયદ
  વડાપ્રધાન મોદીનું શનિવારે યૂએઈના સૌથી મોટા નાગરિક પુરસ્કાર ઑર્ડર ઑફ જાયદથી સન્માન કરવામાં આવ્યું. તેમને આ સન્માન યૂએઈના ક્રાઉન પ્રિન્સ, મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને આપ્યો.

  2/11
 • આમિર અમાનુલ્લાહ ખાન પુરસ્કાર 2016માં વડાપ્રધાન મોદી અફઘાનિસ્તાનના પ્રવાસ પર હતા. ઐતિહાસિક અફઘાનિસ્તાન-ભારત મૈત્રી બંધના ઉદ્ધાટન બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તેમને ચાર જૂને અફઘાનિસ્તારના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા હતા.

  આમિર અમાનુલ્લાહ ખાન પુરસ્કાર
  2016માં વડાપ્રધાન મોદી અફઘાનિસ્તાનના પ્રવાસ પર હતા. ઐતિહાસિક અફઘાનિસ્તાન-ભારત મૈત્રી બંધના ઉદ્ધાટન બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તેમને ચાર જૂને અફઘાનિસ્તારના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા હતા.

  3/11
 • કિંગ અબ્દુલ અજીજ સૈશ પુરસ્કાર વડાપ્રધાન મોદીએ 3 એપ્રિલ 2016ના દિવસે સઊદી અરબના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવૉર્ડ ઓબામા, ડેવિડ કેમરૂન, પુતિન, શિંઝો આબેને મળી ચુક્યું છે.

  કિંગ અબ્દુલ અજીજ સૈશ પુરસ્કાર
  વડાપ્રધાન મોદીએ 3 એપ્રિલ 2016ના દિવસે સઊદી અરબના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવૉર્ડ ઓબામા, ડેવિડ કેમરૂન, પુતિન, શિંઝો આબેને મળી ચુક્યું છે.

  4/11
 • ગ્રાંડ કૉલર પુરસ્કાર વડાપ્રધાન મોદીને ફેબ્રુઆરી 2018માં પેલેસ્ટાઈનમાં ગ્રાંડ કૉલર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જે પેલેસ્ટાઈનનો વિદેશ મહેમાનોને આપવામાં આવતો સૌથી ઉચ્ચ પુરસ્કાર છે.

  ગ્રાંડ કૉલર પુરસ્કાર
  વડાપ્રધાન મોદીને ફેબ્રુઆરી 2018માં પેલેસ્ટાઈનમાં ગ્રાંડ કૉલર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જે પેલેસ્ટાઈનનો વિદેશ મહેમાનોને આપવામાં આવતો સૌથી ઉચ્ચ પુરસ્કાર છે.

  5/11
 • નિશાન ઈઝ્ઝુદ્દીન જૂન 2019માં માલદિવ્સે વડાપ્રધાન મોદીને પોતાના સૌથી મોટા સન્માન નિશાન ઈઝ્ઝુદ્દીનથી સન્માનિત કર્યા હતા.

  નિશાન ઈઝ્ઝુદ્દીન
  જૂન 2019માં માલદિવ્સે વડાપ્રધાન મોદીને પોતાના સૌથી મોટા સન્માન નિશાન ઈઝ્ઝુદ્દીનથી સન્માનિત કર્યા હતા.

  6/11
 • સિયોલ શાંતિ પુરસ્કાર ભારત અને અમીર અને ગરીબો વચ્ચે સામાજિક અને આર્થિક અંતરને ઓછો કરવા માટે વડાપ્રધાન મોદીએ કરેલા સરાહનીય કામ માટે તેમને ઓક્ટોબર 2018માં સિયોલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ સન્માન મેળવનારા વડાપ્રધાન મોદી પહેલા ભારતીય છે.

  સિયોલ શાંતિ પુરસ્કાર
  ભારત અને અમીર અને ગરીબો વચ્ચે સામાજિક અને આર્થિક અંતરને ઓછો કરવા માટે વડાપ્રધાન મોદીએ કરેલા સરાહનીય કામ માટે તેમને ઓક્ટોબર 2018માં સિયોલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ સન્માન મેળવનારા વડાપ્રધાન મોદી પહેલા ભારતીય છે.

  7/11
 • ફિલિપ કોટલર પુરસ્કાર વડાપ્રધાન મોદીને 14 જાન્યુઆરી 2019ના નવી દિલ્હી પહેલીવાર ફિલિપ કોટલર પ્રેસિડેંસિયલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન ફિલિપ કોટલર કે જેઓ નૉર્થવેસ્ટર્ન યૂનિ.માં કેલૉગ સ્કૂલ ઑફ મેનેજમેન્ટમાં માર્કેટિંગમાં પ્રોફેસર છે. તેમના જ સન્માનમાં આ પુરસ્કાર દેશના સૌથી લોકપ્રિય નેતાને આપવામાં આવે છે.

  ફિલિપ કોટલર પુરસ્કાર
  વડાપ્રધાન મોદીને 14 જાન્યુઆરી 2019ના નવી દિલ્હી પહેલીવાર ફિલિપ કોટલર પ્રેસિડેંસિયલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન ફિલિપ કોટલર કે જેઓ નૉર્થવેસ્ટર્ન યૂનિ.માં કેલૉગ સ્કૂલ ઑફ મેનેજમેન્ટમાં માર્કેટિંગમાં પ્રોફેસર છે. તેમના જ સન્માનમાં આ પુરસ્કાર દેશના સૌથી લોકપ્રિય નેતાને આપવામાં આવે છે.

  8/11
 • ચેંપિયન્સ ઑફ ધ અર્થ 2018માં સંયુક્ત રાષ્ટ્રએ સપ્ટેમ્બર 2018માં પીએમ મોદીને તેમનું સૌથી મોટું પર્યાવરણ સન્માન ચેંપિયન્સ ઑફ ધ અર્થ આપ્યું હતું.

  ચેંપિયન્સ ઑફ ધ અર્થ
  2018માં સંયુક્ત રાષ્ટ્રએ સપ્ટેમ્બર 2018માં પીએમ મોદીને તેમનું સૌથી મોટું પર્યાવરણ સન્માન ચેંપિયન્સ ઑફ ધ અર્થ આપ્યું હતું.

  9/11
 • સેંટ એંડ્ર્યૂ પુરસ્કાર 2019માં રશિયાએ વડાપ્રધાન મોદીને પોતાના સૌથી ઉચ્ચ સન્માનથી નવાજ્યા હતા.

  સેંટ એંડ્ર્યૂ પુરસ્કાર
  2019માં રશિયાએ વડાપ્રધાન મોદીને પોતાના સૌથી ઉચ્ચ સન્માનથી નવાજ્યા હતા.

  10/11
 • ધ કિંગ હમાદ ઑર્ડર ઑફ ધ રેનેસાં વડાપ્ધા મોદીને 24 ઑગસ્ટ 2019ના દિવસે બહેરીનમાં ધ કિંહ હમાદ ઑર્ડર ઑફ ધ રેનેસાં પુરસ્કાર આપવામાં આવ્યો. જે બહેરીનનું ત્રીજું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.

  ધ કિંગ હમાદ ઑર્ડર ઑફ ધ રેનેસાં
  વડાપ્ધા મોદીને 24 ઑગસ્ટ 2019ના દિવસે બહેરીનમાં ધ કિંહ હમાદ ઑર્ડર ઑફ ધ રેનેસાં પુરસ્કાર આપવામાં આવ્યો. જે બહેરીનનું ત્રીજું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

વડાપ્રધાન મોદી છેલ્લા પાંચ વર્ષમાં આંતરરાષ્ટ્રીય નેતા બનીને સામે આવ્યા છે. અને હવે તેઓ અન્ય દેશોમાં સૌથી વધુ પુરસ્કાર મેળવાનારા વ્યક્તિ બની ગયા છે. ચાલો કરીએ તેમને મળેલા સન્માનો પર એક નજર.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK