Happy New Year 2019: દુનિયાભરમાં આવી રીતે થઈ ઉજવણી, જુઓ તસ્વીરો

Dec 31, 2018, 20:52 IST
  • ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષનું આગમન સૌથી પહેલા થયું અને તે પણ ખુબ જ ધમાકેજાર રીતે. આખું શહેર જાણે દુલ્હન હોય તેમ સજાવવામાં આવ્યું અને ચારે તરફ બસ રોશની જ રોશની જોવા મળી. (તસ્વીર સૌજન્યઃ Kerriinthecity ટ્વીટર)

    ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષનું આગમન સૌથી પહેલા થયું અને તે પણ ખુબ જ ધમાકેજાર રીતે. આખું શહેર જાણે દુલ્હન હોય તેમ સજાવવામાં આવ્યું અને ચારે તરફ બસ રોશની જ રોશની જોવા મળી.

    (તસ્વીર સૌજન્યઃ Kerriinthecity ટ્વીટર)

    1/4
  • ઑસ્ટ્રેલિયામાં ધમાકેદાર રીતે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું. સિડની હાર્બર પર પણ ઝાકમઝોળ જોવા મળી. (તસ્વીર સૌજન્યઃ Ultra Pics ટ્વીટર)

    ઑસ્ટ્રેલિયામાં ધમાકેદાર રીતે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું. સિડની હાર્બર પર પણ ઝાકમઝોળ જોવા મળી.
    (તસ્વીર સૌજન્યઃ Ultra Pics ટ્વીટર)

    2/4
  • સિડનીમાં રંગબેરંગી લાઈટ્સ અને ભવ્ય આતિશબાજી સાથે નવા વર્ષને વધાવવામાં આવ્યું (તસ્વીર સૌજન્યઃ Ultra Pics ટ્વીટર)

    સિડનીમાં રંગબેરંગી લાઈટ્સ અને ભવ્ય આતિશબાજી સાથે નવા વર્ષને વધાવવામાં આવ્યું
    (તસ્વીર સૌજન્યઃ Ultra Pics ટ્વીટર)

    3/4
  • ઑકલેન્ડમાં ભારતીય સમય પ્રમાણે સાંજે સાડા ચાર વાગ્યે જ ન્યૂયરનું સેલિબ્રેશન સ્ટાર્ટ થઈ ગયું. જે સમયે પારંપરિક અંદાજમાં ભવ્ય આતિશ બાજી કરવામાં આવી. (તસ્વીર સૌજન્યઃ Steve Randall ટ્વીટર)

    ઑકલેન્ડમાં ભારતીય સમય પ્રમાણે સાંજે સાડા ચાર વાગ્યે જ ન્યૂયરનું સેલિબ્રેશન સ્ટાર્ટ થઈ ગયું. જે સમયે પારંપરિક અંદાજમાં ભવ્ય આતિશ બાજી કરવામાં આવી.

    (તસ્વીર સૌજન્યઃ Steve Randall ટ્વીટર)

    4/4
  • loading...

ફોટોઝ વિશે

દુનિયાભરમાં નવા વર્ષને વધાવવા માટે અનેરો થનગનાટ જોવા મળ્યો. આતિશબાજીથી નવા વર્ષને વધાવવામાં આવ્યું. તો જુઓ કેવી રીતે થયો નવા વર્ષનો આગાઝ(તસવીર સૌજન્યઃ ટ્વીટર)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK