નવરાત્રિઃ સ્ટેજ પર કંઈક આ રીતે ખીલી કિંજલ દવે

Oct 18, 2018, 09:33 IST
  • ખેલૈયાઓને થનગનાટ કરાવવાની સાથે સાથે કિંજલ દવેએ પણ સ્ટેજ પર ગરબાના કેટલાક સ્ટેપ્સ કર્યા.

    ખેલૈયાઓને થનગનાટ કરાવવાની સાથે સાથે કિંજલ દવેએ પણ સ્ટેજ પર ગરબાના કેટલાક સ્ટેપ્સ કર્યા.

    2/8
  • લાલ ચણિયાચોળીમાં ઓપતી કિંજલ દવેની ક્યૂટ સ્માઈલે પણ ખેલૈયાઓને દિવાના કરી દીધા.

    લાલ ચણિયાચોળીમાં ઓપતી કિંજલ દવેની ક્યૂટ સ્માઈલે પણ ખેલૈયાઓને દિવાના કરી દીધા.

    3/8
  • 5/8
  • 6/8
  • 7/8
  • 8/8
  • 9/8
  • 10/8
  • loading...

ફોટોઝ વિશે

નવરાત્રિના નોરતા દરમિયાન 'ચાર ચાર બંગડી' ફેમ કિંજલ દવેએ અમદાવાદના ખેલૈયાઓને મન મૂકીને ડોલાવ્યા. ક્યારેક અમે ગુજરાતી લહેરી લાલા તો ક્યારેક ચાર ચાર બંગડી ગીત પર ખેલૈયાઓએ પણ નવરાત્રિ માણી. આ નવરાત્રિના નોરતા દરમિયાન કિંજલ દવે પણ સ્ક્રીન પર જાણે ખીલી હતી. Image courtesy: Kinjal dave's instagram account

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK