કોરોનાવાઇરસના ભરડાએ 2020નું વર્ષ તો કોરણે મુકાવી દીધું. હવે તો કોરોનાને નાથવાના વેક્સિન્સ પણ બનવા માંડ્યા છે, લોકોને માસ્ક અને સેનિટાઇઝરની ટેવ પડી ગઇ છે, હાથ ધોવાની સૂચના હવે આપવી નથી પડતી ત્યારે નજર કરીએ લૉકડાઉનને કારણે દેશના માણસોથી ધમધમતા સ્થળોએ કેવી શાંતિ હતી.