કાંકરિયા કાર્નિવલ 2019:ફોટોઝમાં માણો રંગબેરંગી નજારો

Published: Dec 27, 2018, 17:55 IST | Bhavin
 • 25 ડિસેમ્બરે મુખ્યપ્રધાન વિજય રૂપાણી કાંકરિયા કાર્નિવલ પહોંચ્યા હતા. વિજય રૂપાણી સહિતના મહાનુભાવોએ કાંકરિયા કાર્નિવલ ખુલ્લો મુક્યો. સાથે જ સીએમ રૂપાણીએ એ.સી ટ્રેન, ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, માય બાઈક, જિમ્નેશિયમ, કાયાકિંગ, જેટ સ્કી, ગોલ્ફ કાર્ટ, બેટરી ઓપરેટેડ વાહનોનું લોકાર્પણ કર્યું.

  25 ડિસેમ્બરે મુખ્યપ્રધાન વિજય રૂપાણી કાંકરિયા કાર્નિવલ પહોંચ્યા હતા. વિજય રૂપાણી સહિતના મહાનુભાવોએ કાંકરિયા કાર્નિવલ ખુલ્લો મુક્યો. સાથે જ સીએમ રૂપાણીએ એ.સી ટ્રેન, ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, માય બાઈક, જિમ્નેશિયમ, કાયાકિંગ, જેટ સ્કી, ગોલ્ફ કાર્ટ, બેટરી ઓપરેટેડ વાહનોનું લોકાર્પણ કર્યું.

  1/7
 • અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા તળાવ કલરફુલ લાગી રહ્યું છે. કાર્નિવલને કારણે કાંકરિયા તળાવમાં કરાયેલી લાઈટિંગને પગલે તળાવનો નજારો અત્યંત સુંદર દેખાઈ રહ્યો છે. 

  અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા તળાવ કલરફુલ લાગી રહ્યું છે. કાર્નિવલને કારણે કાંકરિયા તળાવમાં કરાયેલી લાઈટિંગને પગલે તળાવનો નજારો અત્યંત સુંદર દેખાઈ રહ્યો છે. 

  2/7
 • સાત દિવસ સુધી ચાલનારા આ કાંકરિયા કાર્નિવલમાં રોજેરોજ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. બુધવારે સાંજે સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું. 

  સાત દિવસ સુધી ચાલનારા આ કાંકરિયા કાર્નિવલમાં રોજેરોજ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. બુધવારે સાંજે સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું. 

  3/7
 • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કાંકરિયા કાર્નિવલ ખુલ્લો મુક્યા બાદ કાંકરિયાની મુલાકાત પણ લીધી. તો હાજર અમદાવાદના નાગરિકોને સંબોધન પણ કર્યું હતું.

  મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કાંકરિયા કાર્નિવલ ખુલ્લો મુક્યા બાદ કાંકરિયાની મુલાકાત પણ લીધી. તો હાજર અમદાવાદના નાગરિકોને સંબોધન પણ કર્યું હતું.

  4/7
 • ઉદઘાટન કાર્યક્રમમાં કચ્છની કોયલ ગીતા રબારીએ ચાર ચાંદ લગાવી દીધા. પોતાના સુરમયી ગીતોની રજૂઆત સાથે ગીતા રબારીએ શ્રોતાઓને ડોલાવી દીધા.

  ઉદઘાટન કાર્યક્રમમાં કચ્છની કોયલ ગીતા રબારીએ ચાર ચાંદ લગાવી દીધા. પોતાના સુરમયી ગીતોની રજૂઆત સાથે ગીતા રબારીએ શ્રોતાઓને ડોલાવી દીધા.

  5/7
 • અમદાવાદના મેયર બીજલ પટેલે દ્વારા બાલનગરી નું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું

  અમદાવાદના મેયર બીજલ પટેલે દ્વારા બાલનગરી નું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું

  6/7
 • પહેલા જ દિવસથી કાંકરિયામાં લોકોની ભીડ ઉમટી રહી છે. ઉદઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો પહોંચ્યા હતા.

  પહેલા જ દિવસથી કાંકરિયામાં લોકોની ભીડ ઉમટી રહી છે. ઉદઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો પહોંચ્યા હતા.

  7/7
 • loading...

ફોટોઝ વિશે

કાંકરિયા કાર્નિવલ 2018ની શરૂઆત થઈ ચૂકી છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને નાતાલના દિવસથી દર વર્ષે અમદાવાદના કાંકરિયા તળાવના કિનારે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે રંગારંગ કાર્યક્રમ અને આતશબાજી જોવા માટે લોકો કાંકરિયાના કિનારે ઉમટે છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK