International Men's Day 19 નવેમ્બરના દિવસે ઉજવવા માં આવે છે. ભારતમાં પહેલીવાર 2007માં 19 નવેમ્બરના આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પુરુષોનું માનસિક સ્વાસ્થ્ય, પુરુષત્વના સકારાત્મક ગુણોની નોંધ, સમાજમાં રહેતા પુરુષ રોલ મૉડલ્સને ધ્યાનમાં લાવવા, લૈંગિક સમાનતા વગેરે છે, પણ સોશિયલ મીડિયા પર યૂઝર્સ આને ભેદભાવ તરીકે જોઇ રહ્યા છે. તો અહીં જુઓ કેટલાક રસપ્રદ મીમ્સ...