3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Jan 29, 2019, 14:59 IST | Sheetal Patel
 • અયોધ્યા મામલે કેન્દ્ર સરકારે મહત્વનું પગલું લીધું છે. કેન્દ્ર સરકાર આ મામલે સુપ્રીમ કોર્ટ પહોંચી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને હિન્દુ પક્ષકારોની જમીન રામજન્મભૂમિ ન્યાસને આપવા માગ કરી છે.

  અયોધ્યા મામલે કેન્દ્ર સરકારે મહત્વનું પગલું લીધું છે. કેન્દ્ર સરકાર આ મામલે સુપ્રીમ કોર્ટ પહોંચી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને હિન્દુ પક્ષકારોની જમીન રામજન્મભૂમિ ન્યાસને આપવા માગ કરી છે.

  1/9
 • વાજપેયી સરકારમાં ડિફેન્સ મિનિસ્ટર રહી ચૂકેલા જ્યોર્જ ફર્નાન્ડિસનું સવારે 7 વાગે નિધન થયું છે. લાંબા સમયથી ફર્નાન્ડિઝ બીમાર હતા. તેઓ અલ્ઝાઈમરથી પીડાતા હતા. સ્વાઈન ફ્લૂના કારણે જ્યોર્જ ફર્નાન્ડિસનું નિધન થયું છે.

  વાજપેયી સરકારમાં ડિફેન્સ મિનિસ્ટર રહી ચૂકેલા જ્યોર્જ ફર્નાન્ડિસનું સવારે 7 વાગે નિધન થયું છે. લાંબા સમયથી ફર્નાન્ડિઝ બીમાર હતા. તેઓ અલ્ઝાઈમરથી પીડાતા હતા. સ્વાઈન ફ્લૂના કારણે જ્યોર્જ ફર્નાન્ડિસનું નિધન થયું છે.

  2/9
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બાળખોને એક્ઝામ ફોબિયાથી બચવાની ટિપ્સ આપી છે. ચર્ચામાં નવમા ધોરણથી 12મા ધોરણના વિદ્યાર્થીઓ, 25 વર્ષથી ઓછી ઉંમરના સ્નાતક તેમજ સ્નાતકોત્તર વિદ્યાર્થીઓ, માતા-પિતાઓ અને શિક્ષકો પણ હિસ્સો લેશે. દિલ્હીના તાલકાટોરા સ્ટેડિયમમાં આયોજિત 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ દેશભરના ઘણા રાજકીય વિદ્યાલયોમાં પણ જોવા મળશે. તેને લઈને ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન સ્કૂલે શિક્ષણ વિભાગને આદેશ જાહેર કરી દીધા છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બાળખોને એક્ઝામ ફોબિયાથી બચવાની ટિપ્સ આપી છે. ચર્ચામાં નવમા ધોરણથી 12મા ધોરણના વિદ્યાર્થીઓ, 25 વર્ષથી ઓછી ઉંમરના સ્નાતક તેમજ સ્નાતકોત્તર વિદ્યાર્થીઓ, માતા-પિતાઓ અને શિક્ષકો પણ હિસ્સો લેશે. દિલ્હીના તાલકાટોરા સ્ટેડિયમમાં આયોજિત 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ દેશભરના ઘણા રાજકીય વિદ્યાલયોમાં પણ જોવા મળશે. તેને લઈને ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન સ્કૂલે શિક્ષણ વિભાગને આદેશ જાહેર કરી દીધા છે.

  3/9
 • RSS નેતા ઈન્દ્રેશ કુમારે કૉંગ્રેસી નેતા સિધુ, એક્ટર આમિર ખાન અને નસીરુદ્દીન શાહને ગદ્દાર જણાવતા ત્રણેવને રાજપૂત રાજા જયચંદ અને બંગાળના નવાજ ચીફ મીર જાફરથી તુલના કરી છે. સોમવારે અલીગઢમાં એક કાર્યક્રમ બાદ મીડિયાથી વાત કરતા કહ્યું કે એમણે કહ્યં કે ભારતને અજમલ કસાબ જેવા મુસ્લિમ યુવાનોની જરૂરત નથી, પરંતુ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ જેવા લોકોની જરૂરત છે.

  RSS નેતા ઈન્દ્રેશ કુમારે કૉંગ્રેસી નેતા સિધુ, એક્ટર આમિર ખાન અને નસીરુદ્દીન શાહને ગદ્દાર જણાવતા ત્રણેવને રાજપૂત રાજા જયચંદ અને બંગાળના નવાજ ચીફ મીર જાફરથી તુલના કરી છે. સોમવારે અલીગઢમાં એક કાર્યક્રમ બાદ મીડિયાથી વાત કરતા કહ્યું કે એમણે કહ્યં કે ભારતને અજમલ કસાબ જેવા મુસ્લિમ યુવાનોની જરૂરત નથી, પરંતુ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ જેવા લોકોની જરૂરત છે.

  4/9
 • શંકરસિંહ વાઘેલાએ 27 જાન્યુઆરીએ મોટા સમાચાર આવશે એવો સંદેશો આપીને એમણે સ્પષ્ટ કર્યું કે તેણો વિધિવત રીતે NCPમાં જોડાઈ રહ્યા છે. વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસ સામે અસંતોષ જાહેર કરીને શંકરસિંહ વાઘેલાએ સક્રિય રાજકારણમાંથી સંન્યાસ જાહેર કર્યો હતો. જોકે તે સમયે પણ વાઘેલાએ આનંદીબહેન પર આડકતરું નિશાન સાધતા સ્પષ્ટ કર્યું હતું કે ‘ગુજરાતના રાજકારણમાંથી બા રિટાયર થઈ શકે છે, પરંતુ બાપુ ક્યારેય રિટાયર તેમ નથી.

  શંકરસિંહ વાઘેલાએ 27 જાન્યુઆરીએ મોટા સમાચાર આવશે એવો સંદેશો આપીને એમણે સ્પષ્ટ કર્યું કે તેણો વિધિવત રીતે NCPમાં જોડાઈ રહ્યા છે. વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસ સામે અસંતોષ જાહેર કરીને શંકરસિંહ વાઘેલાએ સક્રિય રાજકારણમાંથી સંન્યાસ જાહેર કર્યો હતો. જોકે તે સમયે પણ વાઘેલાએ આનંદીબહેન પર આડકતરું નિશાન સાધતા સ્પષ્ટ કર્યું હતું કે ‘ગુજરાતના રાજકારણમાંથી બા રિટાયર થઈ શકે છે, પરંતુ બાપુ ક્યારેય રિટાયર તેમ નથી.

  5/9
 • રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નંબર-13માં ખાલી પડેલી એક બેઠક સહિત રાજ્યમાં વિવિધ પાલિકાઓ અને નગરપાલિકાઓમાં રવિવારે પેટા-ચૂંટણી યોજાઈ હતી. પેટા ચૂંટણીમાં મોટા ભાગની જગ્યાએ ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. રાજકોટમાં વોર્ડ નંબર-13માં ભાજપના ઉમેદવારની જીત થઈ છે. આ બેઠક પર નાટ્યાત્મક રીતે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ચૂંટણી એકતરફી બની ગઈ હતી. 

  રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નંબર-13માં ખાલી પડેલી એક બેઠક સહિત રાજ્યમાં વિવિધ પાલિકાઓ અને નગરપાલિકાઓમાં રવિવારે પેટા-ચૂંટણી યોજાઈ હતી. પેટા ચૂંટણીમાં મોટા ભાગની જગ્યાએ ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. રાજકોટમાં વોર્ડ નંબર-13માં ભાજપના ઉમેદવારની જીત થઈ છે. આ બેઠક પર નાટ્યાત્મક રીતે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ચૂંટણી એકતરફી બની ગઈ હતી. 

  6/9
 • સૌરાષ્ટ્રમાં જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી વિશે કરેલા વિવાદીત નિવેદનને લઇ વિરોધમાં આવી રહ્યો છે. રાજકોટમાં મહિલા કૉંગ્રેસે જીતુ વાઘાણીના પૂતળાનું દહન કરવામાં આવ્યું. જેમાં કૉંગ્રેસની ત્રણ મહિલા પણ દાઝી ગઈ. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ. તેમજ જીતુ વાઘાણી માફી માગે તેવા સુત્રોચ્ચાર કર્યા હતા.

  સૌરાષ્ટ્રમાં જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી વિશે કરેલા વિવાદીત નિવેદનને લઇ વિરોધમાં આવી રહ્યો છે. રાજકોટમાં મહિલા કૉંગ્રેસે જીતુ વાઘાણીના પૂતળાનું દહન કરવામાં આવ્યું. જેમાં કૉંગ્રેસની ત્રણ મહિલા પણ દાઝી ગઈ. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ. તેમજ જીતુ વાઘાણી માફી માગે તેવા સુત્રોચ્ચાર કર્યા હતા.

  7/9
 • માલિકના ઘરે ઘરકામ કરવા ગયેલી સગીરાના આપઘાતના ચકચારભર્યા સમાચાર સામે આવ્યા છે. આ ઘટના વાસણા વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની સગીરા ૨૬ જાન્યુઆરીના રોજ તેના ઘર નજીકના નીલકંઠ ફ્લેટમાં રહેતા ચિરાગ શાહના ઘરે ઘરકામ કરવા ગઈ હતી. તે સમયે ચિરાગ શાહની પત્ની અને બે પુત્રી લગ્નપ્રસંગે ગયા હતા. દરમિયાન ચિરાગ શાહે સગીરાના ઘરે ફોન કરીને તે બેભાન થઈ ગઈ હોવાનુ જણાવ્યું હતું. આથી પરિવારજનોએ જઈને જોયું તો સગીરાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું.

  માલિકના ઘરે ઘરકામ કરવા ગયેલી સગીરાના આપઘાતના ચકચારભર્યા સમાચાર સામે આવ્યા છે. આ ઘટના વાસણા વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની સગીરા ૨૬ જાન્યુઆરીના રોજ તેના ઘર નજીકના નીલકંઠ ફ્લેટમાં રહેતા ચિરાગ શાહના ઘરે ઘરકામ કરવા ગઈ હતી. તે સમયે ચિરાગ શાહની પત્ની અને બે પુત્રી લગ્નપ્રસંગે ગયા હતા. દરમિયાન ચિરાગ શાહે સગીરાના ઘરે ફોન કરીને તે બેભાન થઈ ગઈ હોવાનુ જણાવ્યું હતું. આથી પરિવારજનોએ જઈને જોયું તો સગીરાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું.

  8/9
 • 18 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી ક્વોલિફાયર રમાશે. બાતમાં સુપર 12 રાઉન્ડ રમાશે. પૂર્વ ચેમ્પિયન શ્રીલંકા અને બાંગ્લાદેશ નીચા રેન્કિંગના કારણે ક્વોલિફાય કરવામાં નિષ્ફલ રહ્યા છે. આ બંને ટીમોએ ક્વોલિફાયર રાઉન્ડ રમવો પડશે. ICCએ 2020માં ઓસ્ટ્રેલિયામાં રમાનાર સાતમા ટી 20 વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર કર્યું છે. ટી 20 વર્લ્ડ કપ પહેલી વખત ઓસ્ટ્રેલિયામાં રમાવા જઈ રહ્યો છે. 5 અઠવાડિયા સુધી ચાલનારી આ ટુર્નામેન્ટ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2020 સુધી ચાલશે.

  18 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી ક્વોલિફાયર રમાશે. બાતમાં સુપર 12 રાઉન્ડ રમાશે. પૂર્વ ચેમ્પિયન શ્રીલંકા અને બાંગ્લાદેશ નીચા રેન્કિંગના કારણે ક્વોલિફાય કરવામાં નિષ્ફલ રહ્યા છે. આ બંને ટીમોએ ક્વોલિફાયર રાઉન્ડ રમવો પડશે. ICCએ 2020માં ઓસ્ટ્રેલિયામાં રમાનાર સાતમા ટી 20 વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર કર્યું છે. ટી 20 વર્લ્ડ કપ પહેલી વખત ઓસ્ટ્રેલિયામાં રમાવા જઈ રહ્યો છે. 5 અઠવાડિયા સુધી ચાલનારી આ ટુર્નામેન્ટ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2020 સુધી ચાલશે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK