ગુજરાતમાં આવો છે ચોમાસાના માહોલ, વરસી રહ્યું છે આભ, જુઓ ફોટોઝ

Updated: Jun 18, 2019, 15:57 IST | Bhavin
 • ગુજરાતમાં ચોમાસું બેસી ચૂક્યુ છે. અને આજે સવારથી જ આખા ગુજરાતમાં વરસાદ ખાબકી રહ્યો છે. 

  ગુજરાતમાં ચોમાસું બેસી ચૂક્યુ છે. અને આજે સવારથી જ આખા ગુજરાતમાં વરસાદ ખાબકી રહ્યો છે. 

  1/16
 • ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે. 

  ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે. 

  2/16
 • ક્યાંક ઝરમર ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. અમદાવાદમાં વરસાદ સવારથી જ શરૂ થયો હતો.

  ક્યાંક ઝરમર ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. અમદાવાદમાં વરસાદ સવારથી જ શરૂ થયો હતો.

  3/16
 • રાજકોટમાં પણ વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો. 

  રાજકોટમાં પણ વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો. 

  4/16
 • રાજકોટમાં પણ સતત વાદળછાયું વાતાવરણ રહ્યું છે. વાદળ થવાને કારણે રાજકોટમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. 

  રાજકોટમાં પણ સતત વાદળછાયું વાતાવરણ રહ્યું છે. વાદળ થવાને કારણે રાજકોટમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. 

  5/16
 • રાજકોટમાં વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો. 

  રાજકોટમાં વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો. 

  6/16
 • તો સૌરાષ્ટ્ર પંથકમાં પણ વરસાદી વાતાવરણ જામી ચૂક્યુ છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, રાજકોટ અને અમરેલી જિલ્લામાં વરસાદ નોંધાયો છે.

  તો સૌરાષ્ટ્ર પંથકમાં પણ વરસાદી વાતાવરણ જામી ચૂક્યુ છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, રાજકોટ અને અમરેલી જિલ્લામાં વરસાદ નોંધાયો છે.

  7/16
 • અમરેલી અને રાજુલામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને રાજુલાના જૂની માડરડી, કોટડીમાં, જાફરાબાદના લાર, પીછડીમાં વરસાદ પડ્યો છે.

  અમરેલી અને રાજુલામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને રાજુલાના જૂની માડરડી, કોટડીમાં, જાફરાબાદના લાર, પીછડીમાં વરસાદ પડ્યો છે.

  8/16
 • રાજકોટના રેલનગર અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.

  રાજકોટના રેલનગર અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.

  9/16
 • વરસાદથી રાજકોટના રાજમાર્ગો પણ પાણી ફરી વળ્યા.

  વરસાદથી રાજકોટના રાજમાર્ગો પણ પાણી ફરી વળ્યા.

  10/16
 • વરસાદી માહોલમાં બજારો પણ બંધ જોવા મળી.

  વરસાદી માહોલમાં બજારો પણ બંધ જોવા મળી.

  11/16
 • શહેરના મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ભરાયા.

  શહેરના મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ભરાયા.

  12/16
 • શહેરમાં આકાશ ગોરંભાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.

  શહેરમાં આકાશ ગોરંભાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.

  13/16
 • વાયુ વાવાઝોડાની અસરથી વરસાદ પડી રહ્યો છે.

  વાયુ વાવાઝોડાની અસરથી વરસાદ પડી રહ્યો છે.

  14/16
 • સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદ પડવાની આગાહી છે.

  સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદ પડવાની આગાહી છે.

  15/16
 • આગામી કેટલાક દિવસો સુધી આવો જ માહોલ રહી શકે છે.

  આગામી કેટલાક દિવસો સુધી આવો જ માહોલ રહી શકે છે.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

સમગ્ર ગુજરાતમાં ચોમાસું જાણે શરૂ થઈ ચુક્યુ છે. આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદી વાતાવરણ પણ લોકો એન્જોય કરી રહ્યા છે. જુઓ વરસાદના માહોલના ફોટોઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK