રાજકોટ પર મેઘો થયો મહેરબાન, ચાર કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ

Aug 02, 2019, 18:05 IST
  • સૌરાષ્ટ્રના રાજકોટમાં ચાર કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે.

    સૌરાષ્ટ્રના રાજકોટમાં ચાર કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે.

    1/10
  • હવે સૌરાષ્ટ્ર પર મેઘરાજા વરસી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે.

    હવે સૌરાષ્ટ્ર પર મેઘરાજા વરસી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે.

    2/10
  • વરસાદના કારણે પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે, જેથી આજી-2 ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે.

    વરસાદના કારણે પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે, જેથી આજી-2 ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે.

    3/10
  • વરસાદના લીધે મહિલા કોલેજ પાસે આવેલા અંડર બ્રિજના બે દરવાજા બંધ કરવામાં આવ્યા છે.

    વરસાદના લીધે મહિલા કોલેજ પાસે આવેલા અંડર બ્રિજના બે દરવાજા બંધ કરવામાં આવ્યા છે.

    4/10
  • રાજકોટના 80 ફૂટ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ઘરમાં ભરાઈ ગયા છે.

    રાજકોટના 80 ફૂટ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ઘરમાં ભરાઈ ગયા છે.

    5/10
  • રાજકોટના 80 ફૂટ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ઘરમાં ભરાઈ ગયા છે.

    રાજકોટના 80 ફૂટ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ઘરમાં ભરાઈ ગયા છે.

    6/10
  • રાજકોટના 80 ફૂટ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ઘરમાં ભરાઈ ગયા છે.

    રાજકોટના 80 ફૂટ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ઘરમાં ભરાઈ ગયા છે.

    7/10
  • શહેરના રૈયા ચોકડીથી ઈન્દિરા સર્કલ વચ્ચે વાહનોની લાંબી કતારો લાગી છે.

    શહેરના રૈયા ચોકડીથી ઈન્દિરા સર્કલ વચ્ચે વાહનોની લાંબી કતારો લાગી છે.

    8/10
  • શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ જતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

    શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ જતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

    9/10
  • હજુ પણ આગામી દિવસોમાં શહેરમાં વરસાદ પડી શકે છે.

    હજુ પણ આગામી દિવસોમાં શહેરમાં વરસાદ પડી શકે છે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

લાંબા વિરામ બાદ રાજકોટમાં મેઘરાજા મહેરબાન થયા છે. છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે.

તસવીર સૌજન્યઃ બીપિન ટંકારિયા

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK