જુઓ ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પાર્રિકરની કેટલીક યાદગાર પળો

Mar 17, 2019, 21:15 IST
  • 2014માં જ્યારે લોકસભા ચુંટણી આવી ત્યારે ભાજપ તરફથી વડાપ્રધાન માટેના દાવેદાર તરીકે નરેન્દ્ર મોદીનું નામ સૌથી પહેલા મનોહર પર્રીકરને મુક્યું હતું

    2014માં જ્યારે લોકસભા ચુંટણી આવી ત્યારે ભાજપ તરફથી વડાપ્રધાન માટેના દાવેદાર તરીકે નરેન્દ્ર મોદીનું નામ સૌથી પહેલા મનોહર પર્રીકરને મુક્યું હતું

    1/8
  • મનોહર પર્રીકર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીક ગણાતા અને વિશ્વાશું ગણાતા હતા.

    મનોહર પર્રીકર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીક ગણાતા અને વિશ્વાશું ગણાતા હતા.

    2/8
  • મનોહર પર્રીકર રમત ક્ષેત્રમાં પણ રૂચી ધરાવતા હતા. તે જ્યારે પણ સમય મળે ત્યારે અચુક પણે રમતમાં પોતાનો હાથ અજમાવતા હતા.

    મનોહર પર્રીકર રમત ક્ષેત્રમાં પણ રૂચી ધરાવતા હતા. તે જ્યારે પણ સમય મળે ત્યારે અચુક પણે રમતમાં પોતાનો હાથ અજમાવતા હતા.

    3/8
  • મનોહર પર્રીકરે હંમેશા ડાઉન ટુ અર્થ અને કોમન મેન તરીકે પોતાનું જીવન વિતાવ્યું છે.

    મનોહર પર્રીકરે હંમેશા ડાઉન ટુ અર્થ અને કોમન મેન તરીકે પોતાનું જીવન વિતાવ્યું છે.

    4/8
  • મનોહર પર્રીકર પહેલા ગોવામાં ભાજપ લુપ્ત થઇ ગઇ હતી. મનોહર પર્રીકરે ત્રણવાર ગોવાના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.

    મનોહર પર્રીકર પહેલા ગોવામાં ભાજપ લુપ્ત થઇ ગઇ હતી. મનોહર પર્રીકરે ત્રણવાર ગોવાના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.

    5/8
  • ગોવામાં ભાજપને વિજય બનાવવામાં મનોહર પર્રીકરનો મહત્વનો ફાળો હતો.

    ગોવામાં ભાજપને વિજય બનાવવામાં મનોહર પર્રીકરનો મહત્વનો ફાળો હતો.

    6/8
  • મનોહર પર્રીકર ચુંટણી વખતે સામાન્ય વ્યક્તિની જેમ લાઇનમાં ઉભા રહીને વોટ આપ્યો હતો.

    મનોહર પર્રીકર ચુંટણી વખતે સામાન્ય વ્યક્તિની જેમ લાઇનમાં ઉભા રહીને વોટ આપ્યો હતો.

    7/8
  • મનોહર પર્રીકર એક ઇમાનદાર નેતા અને કાર્યનિષ્ઠ નેતા તરીકે તેમની હંમેશા પ્રશંષા થઇ છે.તેમણે કહ્યું હતું કે હું ગોવા માટે છેલ્લા શ્વાસ સુધી કામ કરતો રહીશ અને તેમનું આ વચન ખરેખર સાચું પડ્યું. તબિયત નાજુક હોવા છતાં તેઓ ગોવા વિધાનસભામાં બજેટ સત્ર જાહેર કર્યું હતું

    મનોહર પર્રીકર એક ઇમાનદાર નેતા અને કાર્યનિષ્ઠ નેતા તરીકે તેમની હંમેશા પ્રશંષા થઇ છે.તેમણે કહ્યું હતું કે હું ગોવા માટે છેલ્લા શ્વાસ સુધી કામ કરતો રહીશ અને તેમનું આ વચન ખરેખર સાચું પડ્યું. તબિયત નાજુક હોવા છતાં તેઓ ગોવા વિધાનસભામાં બજેટ સત્ર જાહેર કર્યું હતું

    8/8
  • loading...

ફોટોઝ વિશે

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે. લાંબી બિમારી બાદ મનોહર પર્રીકરે આજે 63 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. મનોહર પર્રીકર છેલ્લા એક વર્ષથી પૈનક્રિયાટિક કેન્સરથી ઝઝુમી રહ્યા હતા.મનોહર પર્રીકર સૌથી પહેલા 14 ફેબ્રુઆરી 2018ના રોજ બીમાર પડ્યા હતા

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK