આટલું શાનદાર, દમામદાર છે દિલ્હીમાં બનેલું ગરવી ગુજરાત ભવન, જુઓ ફોટોઝ

Updated: Sep 02, 2019, 17:39 IST | Bhavin
 • બીજી સપ્ટેમ્બરથી નવી દિલ્હીમાં રોડ દેશના મોડલ સ્ટેટ ગુજરાતના ગુજરાત ભવનનું ઉદઘાટન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન કર્યું છે.

  બીજી સપ્ટેમ્બરથી નવી દિલ્હીમાં રોડ દેશના મોડલ સ્ટેટ ગુજરાતના ગુજરાત ભવનનું ઉદઘાટન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન કર્યું છે.

  1/12
 • 25મી સપ્ટેમ્બર 2017ના રોજ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અકબર રોડ પર "ગરવી ગુજરાત ભવન"નો શિલાન્યાસ કર્યો હતો. શિલાન્યાસ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. "ગરવી ગુજરાત ભવન" દિલ્હીમાં બીજું ગુજરાત ભવન છે. એક ગુજરાતી ભવન કૌટિલ્ય માર્ગ પર આવેલું છે.

  25મી સપ્ટેમ્બર 2017ના રોજ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અકબર રોડ પર "ગરવી ગુજરાત ભવન"નો શિલાન્યાસ કર્યો હતો. શિલાન્યાસ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. "ગરવી ગુજરાત ભવન" દિલ્હીમાં બીજું ગુજરાત ભવન છે. એક ગુજરાતી ભવન કૌટિલ્ય માર્ગ પર આવેલું છે.

  2/12
 • 25-બી અકબર રોડ પર બનેલા ગુજરાત ભવનનું નિર્માણ આધુનિક રીતે થયું છે. જેમાં ઇકો ફ્રેન્ડલી સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

  25-બી અકબર રોડ પર બનેલા ગુજરાત ભવનનું નિર્માણ આધુનિક રીતે થયું છે. જેમાં ઇકો ફ્રેન્ડલી સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

  3/12
 • 7 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ ભવનના નિર્માણ માટે રૂ. 131 કરોડ ફાળવવામાં આવ્યા હતા. જોકે સારી વાત એ છે કે ગુજરાત ભવનનું નિર્માણ તેનાથી પણ ઓછા ખર્ચમાં થયું છે.

  7 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ ભવનના નિર્માણ માટે રૂ. 131 કરોડ ફાળવવામાં આવ્યા હતા. જોકે સારી વાત એ છે કે ગુજરાત ભવનનું નિર્માણ તેનાથી પણ ઓછા ખર્ચમાં થયું છે.

  4/12
 • ગુજરાત ભવનનું આખું બિલ્ડિંગ ગુજરાતની પરંપરા અને આધુનિકતાની થીમ પર કરાયું છે. સાત માળના આ ભવનને જોતા જ આંખો ઠરી જાય તેવી ડિઝાીન છે.

  ગુજરાત ભવનનું આખું બિલ્ડિંગ ગુજરાતની પરંપરા અને આધુનિકતાની થીમ પર કરાયું છે. સાત માળના આ ભવનને જોતા જ આંખો ઠરી જાય તેવી ડિઝાીન છે.

  5/12
 • ખાસ તો ગુજરાત ભવનમાં હરિયાળી અને વોટર હાર્વેસ્ટિંગ પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે.

  ખાસ તો ગુજરાત ભવનમાં હરિયાળી અને વોટર હાર્વેસ્ટિંગ પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે.

  6/12
 •  25-બી અકબર રોડ પર બનેલા ગરવી ગુજરાત ભવનનું નિર્માણ બે વર્ષથી પણ ઓછા સમયમાં થયું છે. ભવનનું નિર્માણ NBCCએ કર્યું છે. ભવનની અંદર કુલ 79 રૂમ સાથે VIP પબ્લિક લોન્જ અને મલ્ટિપર્પઝ હોલ પણ છે.

   25-બી અકબર રોડ પર બનેલા ગરવી ગુજરાત ભવનનું નિર્માણ બે વર્ષથી પણ ઓછા સમયમાં થયું છે. ભવનનું નિર્માણ NBCCએ કર્યું છે. ભવનની અંદર કુલ 79 રૂમ સાથે VIP પબ્લિક લોન્જ અને મલ્ટિપર્પઝ હોલ પણ છે.

  7/12
 • આ મલ્ટીપર્પઝ હોલમાં એક સાથે 200 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. આ સાથે જ ડાઇનિગ હોલમાં એક સાથે 75 લોકો જમી શકે તેવી વ્યવસ્થા છે.

  આ મલ્ટીપર્પઝ હોલમાં એક સાથે 200 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. આ સાથે જ ડાઇનિગ હોલમાં એક સાથે 75 લોકો જમી શકે તેવી વ્યવસ્થા છે.

  8/12
 • નવા ગુજરાત ભવનમાં રોકાતા મહેમાનો ગુજરાતી વ્યંજનોનો સ્વાદ માણી શકશે. અહીં ગુજરાતીની ઓળખ સમાન ઢોકળા, ફાફડા, ખમણ, થેપલા કે ખાંડવીનો સ્વાદ ચાખવા મળશે. હાલમાં કૌટિલ્ય માર્ગ પર આવેલી ગુજરાત ભવન 1400 વર્ગ મીટરમાં ફેલાયેલું છે. આ ભવન અનેક વર્ષથી કાર્યરત છે. પરંતુ જરૂરિયાત વધતા બે વર્ષ પહેલા ગુજરાત ભવનનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું.

  નવા ગુજરાત ભવનમાં રોકાતા મહેમાનો ગુજરાતી વ્યંજનોનો સ્વાદ માણી શકશે. અહીં ગુજરાતીની ઓળખ સમાન ઢોકળા, ફાફડા, ખમણ, થેપલા કે ખાંડવીનો સ્વાદ ચાખવા મળશે.

  હાલમાં કૌટિલ્ય માર્ગ પર આવેલી ગુજરાત ભવન 1400 વર્ગ મીટરમાં ફેલાયેલું છે. આ ભવન અનેક વર્ષથી કાર્યરત છે. પરંતુ જરૂરિયાત વધતા બે વર્ષ પહેલા ગુજરાત ભવનનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું.

  9/12
 • ગુજરાત ભવન માટે જમીન કેન્દ્ર સરકારે ફાળવી હતી જ્યારે તેનો નિર્માણ ખર્ચ ગુજરાત સરકારે ભોગવ્યો છે.

  ગુજરાત ભવન માટે જમીન કેન્દ્ર સરકારે ફાળવી હતી જ્યારે તેનો નિર્માણ ખર્ચ ગુજરાત સરકારે ભોગવ્યો છે.

  10/12
 • આધુનિક સુવિધા સાથે બનાવાયેલા આ ભવનનું નિર્માણ આગ્રા અને ધૌલપુરના પથ્થરોમાંથી કરવામાં આવ્યું છે.

  આધુનિક સુવિધા સાથે બનાવાયેલા આ ભવનનું નિર્માણ આગ્રા અને ધૌલપુરના પથ્થરોમાંથી કરવામાં આવ્યું છે.

  11/12
 • આ નવા ભવનમાં 19 સ્યૂટ, 79 રૂમ, બિઝનેસ હોલ, કોન્ફરન્સ હોલ, મલ્ટિપર્પઝ હોલ, મીટિંગ રૂમ, 4 લોન્જ, લાઇબ્રેરી, યોગા સેન્ટર, જિમ્નેશિયમ, રેસ્ટોરાં, ડાઇનિંગ હોલ અને અન્ય સુવિધા છે.

  આ નવા ભવનમાં 19 સ્યૂટ, 79 રૂમ, બિઝનેસ હોલ, કોન્ફરન્સ હોલ, મલ્ટિપર્પઝ હોલ, મીટિંગ રૂમ, 4 લોન્જ, લાઇબ્રેરી, યોગા સેન્ટર, જિમ્નેશિયમ, રેસ્ટોરાં, ડાઇનિંગ હોલ અને અન્ય સુવિધા છે.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

દેશની રાજધાની નવી દિલ્હીમાં ગરવી ગુજરાત ભવન તૈયાર કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ગરવી ગુજરાત ભવનનું ઉદઘાટન કરવાના છે. ત્યારે અમે લાવ્યા છીએ તેની અંદરની તસવીરો, જેને જોઈને તમે કહેશો વાહ ! (Image Courtesy:Nirav Joshi)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK