નેતાઓ અને અભિનેતાઓએ પોતાના ઘરે ગણેશોત્સવની ઉજવણી કરી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, ટીના અંબાણી, કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી, ભાજપ નેતા પૂનમ મહાજન અને પોલીટીશીયન પ્રિયા દત્તથી લઈને ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુ અને તામિલ નાડુના મુખ્ય પ્રધાન ઈદાપદી કે પાલનીસ્વામીએ ગણેશોત્સ્વની ઉજવણી કરી હતી. ફોટો: ઓફિશિયલ ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ