દેશનો મહા તહેવારઃ મતદાર જાગૃતિ માટે દિવ્યાંગોએ કરી અપીલ

Apr 13, 2019, 11:50 IST
  • લોકશાહીના મહાપર્વમાં મતદાનનું મહત્વ સમજાવવા માટે અનેક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ઓખા ગુવાહાટી એક્સપ્રેસને આખી મતદાર જાગૃતિના સંદેશા સાથે સજાવવામાં આવી છે અને મતદાનની અપીલ કરવામાં આવી છે.

    લોકશાહીના મહાપર્વમાં મતદાનનું મહત્વ સમજાવવા માટે અનેક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ઓખા ગુવાહાટી એક્સપ્રેસને આખી મતદાર જાગૃતિના સંદેશા સાથે સજાવવામાં આવી છે અને મતદાનની અપીલ કરવામાં આવી છે.

    1/7
  • ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ જ્યારે રાજકોટ જંક્શનપર આવી ત્યારે કલેક્ટર ડૉ. રાહુલ ગુપ્તા, રેલવેના અધિકારીઓ, નિવાસી અધિક કલેક્ટર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના મહાનુભાવો હાજર રહ્યા.

    ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ જ્યારે રાજકોટ જંક્શનપર આવી ત્યારે કલેક્ટર ડૉ. રાહુલ ગુપ્તા, રેલવેના અધિકારીઓ, નિવાસી અધિક કલેક્ટર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના મહાનુભાવો હાજર રહ્યા.

    2/7
  • મતદાર જાગૃતિના આ મહાઅભિયાનમાં દિવ્યાંગો પણ જોડાયા. પ્રયાસ સંસ્થાના 16 દિવ્યાંગ બાળકોએ 'મતદાન કરો'ના બેનસ સાથે આ ટ્રેનનું સ્વાગત કર્યું હતું.

    મતદાર જાગૃતિના આ મહાઅભિયાનમાં દિવ્યાંગો પણ જોડાયા. પ્રયાસ સંસ્થાના 16 દિવ્યાંગ બાળકોએ 'મતદાન કરો'ના બેનસ સાથે આ ટ્રેનનું સ્વાગત કર્યું હતું.

    3/7
  • ટ્રેનના સ્વાગત માટે ખાસ બેન્ડ પણ રાખવામાં આવ્યું હતું. ફીઝિકલી હેન્ડીકેપ્ડ સૌરભ ગઢવીએ ડ્રમ વગાડી ટ્રેનને મતદાર જાગૃતિના સંદેશાના બિરદાવ્યો હતો.

    ટ્રેનના સ્વાગત માટે ખાસ બેન્ડ પણ રાખવામાં આવ્યું હતું. ફીઝિકલી હેન્ડીકેપ્ડ સૌરભ ગઢવીએ ડ્રમ વગાડી ટ્રેનને મતદાર જાગૃતિના સંદેશાના બિરદાવ્યો હતો.

    4/7
  • ઓખા ગુવાહાટી ટ્રેનને રાજકોટના કલેક્ટર ડૉક્ટર રાહુલ ગુપ્તાએ મતદાર જાગૃતિના સંદેશા વાળી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.

    ઓખા ગુવાહાટી ટ્રેનને રાજકોટના કલેક્ટર ડૉક્ટર રાહુલ ગુપ્તાએ મતદાર જાગૃતિના સંદેશા વાળી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.

    5/7
  • મતદાન કરવું દરેક નાગરિકની ફરજ છે. જેના સંદેશ સાથે આ ટ્રેન દરેક મુસાફરોને ચોક્કસ મતદાન કરવાની અપીલ કરી રહી છે.

    મતદાન કરવું દરેક નાગરિકની ફરજ છે. જેના સંદેશ સાથે આ ટ્રેન દરેક મુસાફરોને ચોક્કસ મતદાન કરવાની અપીલ કરી રહી છે.

    6/7
  • વધુમાં વધુ મતદાન કરાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર પણ પ્રયાસ કરી રહ્યું છે. અને નાગરિકોમાં મતદાનને લઈને જાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

    વધુમાં વધુ મતદાન કરાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર પણ પ્રયાસ કરી રહ્યું છે. અને નાગરિકોમાં મતદાનને લઈને જાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે મતદાતાઓને જાગૃત કરવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. મતદાર જાગૃતિના સંદેશા સાથે રાજકોટ પહોંચેલી ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સાથે દિવ્યાંગોએ પણ મતદાન માટે અપીલ કરી.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK