Corona Effect: પુંચ્છ વિનાની મગરી જેવા શહેર મુંબઇમાં શું થંભ્યું, શું નહીં?

Updated: Mar 18, 2020, 22:12 IST | Chirantana Bhatt
  • મહારાષ્ટ્રમાં કુલ 41 કેસિઝ પૉઝિટીવ આપ્યા છે જેમાં 3 વિદેશીઓ હતા અને મુંબઇમાં કુલ 15 કેસ પૉઝિટીવ આવ્યા છે. તસવીરમાં તમે જોઇ શકો છો કે ભક્તો માહિમનાં સેઇન્ટ માઇકલ્સ ચર્ચમાં બહાર ઊભા ઊભા જ પોતાની પ્રેયર્સ ઑફર કરી રહ્યા છે.

    મહારાષ્ટ્રમાં કુલ 41 કેસિઝ પૉઝિટીવ આપ્યા છે જેમાં 3 વિદેશીઓ હતા અને મુંબઇમાં કુલ 15 કેસ પૉઝિટીવ આવ્યા છે. તસવીરમાં તમે જોઇ શકો છો કે ભક્તો માહિમનાં સેઇન્ટ માઇકલ્સ ચર્ચમાં બહાર ઊભા ઊભા જ પોતાની પ્રેયર્સ ઑફર કરી રહ્યા છે.

    1/18
  • મંગળવારે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એવી ચિમકી આપી હતી કે લોકો વગર કારણ મુસાફરી કરવાનું બંધ નહીં કરે તો બસ અને ટ્રેઇન્સ બંધ કરવી પડશે, તેમણે ઉમેર્યું હતું કે સરકારી ઑફિસો બંધ નહીં રહે.

    મંગળવારે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એવી ચિમકી આપી હતી કે લોકો વગર કારણ મુસાફરી કરવાનું બંધ નહીં કરે તો બસ અને ટ્રેઇન્સ બંધ કરવી પડશે, તેમણે ઉમેર્યું હતું કે સરકારી ઑફિસો બંધ નહીં રહે.

    2/18
  • કેટલાક લોકોને વર્ક ફ્રોમ હોમની સવલત નથી હોતી અને આ લોકો જ દેશના સાચા સિપાહી છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

    કેટલાક લોકોને વર્ક ફ્રોમ હોમની સવલત નથી હોતી અને આ લોકો જ દેશના સાચા સિપાહી છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

    3/18
  • જૂહુ બીચ આટલો ખાલી તો ક્યારેય નહોતો લાગ્યો, ખરું ને! લોકો ભેગા ન થાય તે માટે પોલીસ અહીં પ્રવેશ પર બંધી ફરમાવી છે.

    જૂહુ બીચ આટલો ખાલી તો ક્યારેય નહોતો લાગ્યો, ખરું ને! લોકો ભેગા ન થાય તે માટે પોલીસ અહીં પ્રવેશ પર બંધી ફરમાવી છે.

    4/18
  • આર્ચબિશપ ઑફ મુંબઈ, કાર્ડિનલ ઑસવાલ્ડ ગ્રેસિએસે અધિકૃત વિધાન આપ્યું હતું તથા માહિમનાં સેન્ટ માઇકલ્સ ચર્ચમાં નોવેના સર્વિસ આગામી સૂચના સુધી બંધ રખાઇ છે.

    આર્ચબિશપ ઑફ મુંબઈ, કાર્ડિનલ ઑસવાલ્ડ ગ્રેસિએસે અધિકૃત વિધાન આપ્યું હતું તથા માહિમનાં સેન્ટ માઇકલ્સ ચર્ચમાં નોવેના સર્વિસ આગામી સૂચના સુધી બંધ રખાઇ છે.

    5/18
  • દાદર ટીટીનાં રેસ્ટોરન્ટમાં સલમાતી ખાતર સ્ટાફ પણ માસ્ક પહેરીને સજ્જ છે, એ વાત અલગ છે કે મોટે ભાગે કસ્ટમર્સથી ઉભરાતી રહેતી રેસ્ટોરન્ટ્સ આજકાલ ખાલીખમ જોવા મળે છે.

    દાદર ટીટીનાં રેસ્ટોરન્ટમાં સલમાતી ખાતર સ્ટાફ પણ માસ્ક પહેરીને સજ્જ છે, એ વાત અલગ છે કે મોટે ભાગે કસ્ટમર્સથી ઉભરાતી રહેતી રેસ્ટોરન્ટ્સ આજકાલ ખાલીખમ જોવા મળે છે.

    6/18
  • મેનક્વિન સાડીમાં સજ્જ છે એ ખરું, કોઇ સાડી લેવા નહીં આવે તે ય ખરું પણ તેનો અર્થ એમ નથી કે સલામતી ન રાખવી. દાદરનાં સ્ટોરમાં માસ્ક ચઢાવીને કામમાં વ્યસ્ત સ્ટોર સ્ટાફ.

    મેનક્વિન સાડીમાં સજ્જ છે એ ખરું, કોઇ સાડી લેવા નહીં આવે તે ય ખરું પણ તેનો અર્થ એમ નથી કે સલામતી ન રાખવી. દાદરનાં સ્ટોરમાં માસ્ક ચઢાવીને કામમાં વ્યસ્ત સ્ટોર સ્ટાફ.

    7/18
  • ઘરમાં બેસીને તો થાક્યા, જરા હાથ-પગ હલાવવા પડશેનો વિચાર કરીને દાદરમાં બહાર નિકળેલા દાદી પણ માસ્ક તો પહેરીને નિકળ્યા.

    ઘરમાં બેસીને તો થાક્યા, જરા હાથ-પગ હલાવવા પડશેનો વિચાર કરીને દાદરમાં બહાર નિકળેલા દાદી પણ માસ્ક તો પહેરીને નિકળ્યા.

    8/18
  • સલામતી પહેલાં પછી વ્યાપાર પણ વ્યાપાર કરવો તો પડે જ, આ જ મુંબઇનો સ્પિરીટ આ પેટિયું રળતા લોકોમાં દેખાઇ આવે છે. આ મઝગાંવ ફિશ માર્કેટની તસવીર છે.

    સલામતી પહેલાં પછી વ્યાપાર પણ વ્યાપાર કરવો તો પડે જ, આ જ મુંબઇનો સ્પિરીટ આ પેટિયું રળતા લોકોમાં દેખાઇ આવે છે. આ મઝગાંવ ફિશ માર્કેટની તસવીર છે.

    9/18
  • પબ્ઝ અને ડાન્સબાર બંધ કરાશે, રેસ્ટોરન્ટ્સ પણ બંધ રહી શકશે, ઘરેથી કામ પણ કરવું પડશે પણ ભુખ તો નહીં અટકે અને આ સમજીને જ જાણે શાકભાજીના વેપારીઓ મ્હોં ઢાંકીને કામ કરવામાં વ્યસ્ત

    પબ્ઝ અને ડાન્સબાર બંધ કરાશે, રેસ્ટોરન્ટ્સ પણ બંધ રહી શકશે, ઘરેથી કામ પણ કરવું પડશે પણ ભુખ તો નહીં અટકે અને આ સમજીને જ જાણે શાકભાજીના વેપારીઓ મ્હોં ઢાંકીને કામ કરવામાં વ્યસ્ત

    10/18
  • બધાંને વર્ક ફ્રોમ હોમ હોઇ શકે પણ ગૃહિણીઓને તો રસોડામાં માથાકુટ વધી છે એટલે જ માસ્ક પહેરીને શાક લેવા જવું પડે છે.

    બધાંને વર્ક ફ્રોમ હોમ હોઇ શકે પણ ગૃહિણીઓને તો રસોડામાં માથાકુટ વધી છે એટલે જ માસ્ક પહેરીને શાક લેવા જવું પડે છે.

    11/18
  • કોરોનાવાઇરસનાં સમાચાર વાંચવા છાપાં પણ તો જોઇશે, જુઓ અહીં પણ અટક્યા વગર કામ ચાલી રહ્યું છે.

    કોરોનાવાઇરસનાં સમાચાર વાંચવા છાપાં પણ તો જોઇશે, જુઓ અહીં પણ અટક્યા વગર કામ ચાલી રહ્યું છે.

    12/18
  • જુઓ અહીં પણ તો ચાલુ છે કામ, જેથી નાગરિકોને તકલીફ ન પડે.

    જુઓ અહીં પણ તો ચાલુ છે કામ, જેથી નાગરિકોને તકલીફ ન પડે.

    13/18
  • આજકાલ તો માસ્ક જ ફેશન બનીને રહી ગયાં છે ત્યારે ફેશન સ્ટ્રીટ ઓછી ઘરાકીમાં બંધ થવાનું પસંદ કરે તે સ્વાભાવિક છે.

    આજકાલ તો માસ્ક જ ફેશન બનીને રહી ગયાં છે ત્યારે ફેશન સ્ટ્રીટ ઓછી ઘરાકીમાં બંધ થવાનું પસંદ કરે તે સ્વાભાવિક છે.

    14/18
  • તમને જમાડીશું પણ પુરી સલામતી સાથે, મેનુ અપાઇ રહ્યું છે પણ વેઇટરનાં ચહેરાનું કાયમી સ્મિત છુપાયું છે માસ્ક પાછળ. 

    તમને જમાડીશું પણ પુરી સલામતી સાથે, મેનુ અપાઇ રહ્યું છે પણ વેઇટરનાં ચહેરાનું કાયમી સ્મિત છુપાયું છે માસ્ક પાછળ. 

    15/18
  • બાંન્દ્રાની તાજ લેન્ડ્સ એન્ડમાં આવનારા મહેમાનોની પણ થઇ રહી છે તપાસ.

    બાંન્દ્રાની તાજ લેન્ડ્સ એન્ડમાં આવનારા મહેમાનોની પણ થઇ રહી છે તપાસ.

    16/18
  • કોરોના હોય પણ આ ટ્રિમિંગ અટકાવવું કંઇ પોસાય નહીં, ચાલો કામે લગાડીએ કાતરને. 

    કોરોના હોય પણ આ ટ્રિમિંગ અટકાવવું કંઇ પોસાય નહીં, ચાલો કામે લગાડીએ કાતરને. 

    17/18
  • જ્યાં દિવસનાં ગમે તે સમયે ભીડ જોવા મળે છે એવા શાહરૂખ ખાનનાં બંગલા મન્નતની બહાર આ સંજોગોમાં કાળું ચકલું ય નથી ફરકી રહ્યું. 

    જ્યાં દિવસનાં ગમે તે સમયે ભીડ જોવા મળે છે એવા શાહરૂખ ખાનનાં બંગલા મન્નતની બહાર આ સંજોગોમાં કાળું ચકલું ય નથી ફરકી રહ્યું. 

    18/18
  • loading...

ફોટોઝ વિશે

મુંબઇમાં કોરોનાવાઇરસને કારણે જાણે કાયમ દોડતું રહેતું આ શહેર શાંત પડી ગયું છે, બાળકોનાં ટોળેટોળાં સાંજ પડે રમતાં નથી તો રસ્તાઓ પર ટ્રાફિક બહુ લાંબો સમય હેરાન નથી કરતો. જો કે આ તો મુંબઇ છે એને કશું ય લાંબો સમય હંફાવી નથી શકતું, પુર હોય કે પછી આતંકી હુમલા મુંબઇની ગાડી ક્યારેય થંભી નથી જતી. જોઇએ મુંબઇમાં કોરોનાનાં કહેરને કારણે જીવન કેટલું બદલાયું છે. (ફોટોગ્રાફ્સ - પ્રદીપ ધીવર, સુરેશ કારકેરા, સમીર માર્કંડે, બિપીન કોકાટે)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK