પ્રિયંકા ગાંધીની યાત્રા બોટમાં અને નજર વોટમાં

Published: Mar 18, 2019, 16:35 IST | Shilpa Bhanushali
 • આ પહેલા દર્શન અને પૂજા પછી પ્રિયંકા સાથેની ભીડ શહેરથી લગભગ 20 કિમી દૂર મનૈયા ઘાટ પહોચી જ્યાં તેણે સ્થાનિક લોકોનું અબિનંદન કર્યું અને પોતાની આ યાત્રા માટે ક્રૂઝ બોટ પર સવાર થઈ.  

  આ પહેલા દર્શન અને પૂજા પછી પ્રિયંકા સાથેની ભીડ શહેરથી લગભગ 20 કિમી દૂર મનૈયા ઘાટ પહોચી જ્યાં તેણે સ્થાનિક લોકોનું અબિનંદન કર્યું અને પોતાની આ યાત્રા માટે ક્રૂઝ બોટ પર સવાર થઈ.

   
  1/6
 • ક્રૂઝ બોટ પર અલાહાબાદ વિશ્વવિદ્યાલયના કેટલાક વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ હાજર હતા.

  ક્રૂઝ બોટ પર અલાહાબાદ વિશ્વવિદ્યાલયના કેટલાક વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ હાજર હતા.

  2/6
 • પ્રવાસ દરમિયાન પ્રિયંકા લોકોની ભીડમાં ઊભી રહી. આ પહેલાં પણ પ્રિયંકા ગાંધીએ પ્રોટોકૉલ તોડીને સામાન્ય લોકોની જેમ ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો.  

  પ્રવાસ દરમિયાન પ્રિયંકા લોકોની ભીડમાં ઊભી રહી. આ પહેલાં પણ પ્રિયંકા ગાંધીએ પ્રોટોકૉલ તોડીને સામાન્ય લોકોની જેમ ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો.

   

  3/6
 • પ્રિયંકાનો કાર્યક્રમ મનૈયા ઘાટથી દુમદુમા ઘાટ જવાનો છે જ્યાં તે સ્થાનિક નેતાઓ અને લોકો સાથે મુલાકાત કરશે. ત્યાંથી તે સિરસા ઘાટ અને પછી સીતામઢી ઘાટ જશે.

  પ્રિયંકાનો કાર્યક્રમ મનૈયા ઘાટથી દુમદુમા ઘાટ જવાનો છે જ્યાં તે સ્થાનિક નેતાઓ અને લોકો સાથે મુલાકાત કરશે. ત્યાંથી તે સિરસા ઘાટ અને પછી સીતામઢી ઘાટ જશે.

  4/6
 • સિરસા ઘાટ અને સીતામઢી ઘાટ પર લોકો અને સ્થાનિક નેતાઓ સાથે મુલાકાત બાદ પ્રિયંકા વિંધ્યાચલ જશે. પ્રિયંકાનો પ્રવાસ પ્રયાગરાજથી વારાણસી ત્રણ દિવસમાં એટલે કે 20 તારીખે વારાણસીમાં પૂરી થશે.  

  સિરસા ઘાટ અને સીતામઢી ઘાટ પર લોકો અને સ્થાનિક નેતાઓ સાથે મુલાકાત બાદ પ્રિયંકા વિંધ્યાચલ જશે. પ્રિયંકાનો પ્રવાસ પ્રયાગરાજથી વારાણસી ત્રણ દિવસમાં એટલે કે 20 તારીખે વારાણસીમાં પૂરી થશે.

   
  5/6
 • દેશના રાજનૈતિક નક્શામાં મહત્વનું સ્થાન ધરાવતા ઉત્તરપ્રદેશમાં, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રિયંકાનો આ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

  દેશના રાજનૈતિક નક્શામાં મહત્વનું સ્થાન ધરાવતા ઉત્તરપ્રદેશમાં, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રિયંકાનો આ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકસભા ચુંટણીને લઇને પોતાની તૈયારીઓ શરૂ કરી લીધી છે. પ્રિયંકા ગાંધીએ ચુંટણી પ્રચારની શરૂઆત સોમવારે પ્રયાગરાજમાં હનુમાન દર્શન કરીને કરી હતી અને વિધિપૂર્વક ગંગા આરતી અને પૂજા કરી. ત્યાર પછી તેની ક્રૂઝ બોટથી તેમની પ્રયાગરાજથી વારાણસીની ત્રિદિવસીય યાત્રા શરૂ થઈ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK