આ રીતે કરી રાજકોટવાસીઓએ જન્માષ્ટમીની ઉજવણી

Updated: Aug 25, 2019, 16:38 IST | Vikas Kalal
 • જનમાષ્ટમી નિમિત્તે દેશભરમાં દહીં હાંડીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં મટકી ફોડીને કૃષ્ણનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો

  જનમાષ્ટમી નિમિત્તે દેશભરમાં દહીં હાંડીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં મટકી ફોડીને કૃષ્ણનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો

  1/13
 • રાજકોટના એરપોર્ટ વિસ્તારમાં રામેશ્વર ચોક પાસે મટકી ફોડવામાં આવી હતી.

  રાજકોટના એરપોર્ટ વિસ્તારમાં રામેશ્વર ચોક પાસે મટકી ફોડવામાં આવી હતી.

  2/13
 • આર સી ગ્રુપે મટકી ફોડીને કૃષ્ણના જન્મ દિવસની ઉજવણી કરી હતી.

  આર સી ગ્રુપે મટકી ફોડીને કૃષ્ણના જન્મ દિવસની ઉજવણી કરી હતી.

  3/13
 • આ ક્ષણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને તહેવારની ઉજવણી કરી હતી.


  આ ક્ષણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને તહેવારની ઉજવણી કરી હતી.

  4/13
 • રાજકોટના હનુમાન મઢી ચોક પાસે મુરલીધર યુવા ગ્રુપના ગોવિંદાઓએ મટકી ફોડી હતી.


  રાજકોટના હનુમાન મઢી ચોક પાસે મુરલીધર યુવા ગ્રુપના ગોવિંદાઓએ મટકી ફોડી હતી.

  5/13
 • કૃષ્ણપ્રેમીઓએ મુરલી મનોહરના પારણાને ફૂલોથી શણગાર્યો હતો.

  કૃષ્ણપ્રેમીઓએ મુરલી મનોહરના પારણાને ફૂલોથી શણગાર્યો હતો.

  6/13
 • સુભાષનગર પાસે જન્માષ્ટમી નિમિત્તિ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

  સુભાષનગર પાસે જન્માષ્ટમી નિમિત્તિ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

  7/13
 • ધ્રુવનગર યુવા ગ્રુપે મટકી ફોડીને ઉજવણી કરી. 

  ધ્રુવનગર યુવા ગ્રુપે મટકી ફોડીને ઉજવણી કરી. 

  8/13
 • તહેવાર કોઈ પણ હોય, આપણે ગુજરાતીઓ ગરબા વગર તો કેવી રીતે રહીએ !


  તહેવાર કોઈ પણ હોય, આપણે ગુજરાતીઓ ગરબા વગર તો કેવી રીતે રહીએ !

  9/13
 • ઈન્દિરા સર્કલ ચોકમાં મટકી ફોડ માટે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. રામેશ્વર ગ્રુપ દ્વારા અહી મટકી ફોડવામાં આવી.


  ઈન્દિરા સર્કલ ચોકમાં મટકી ફોડ માટે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. રામેશ્વર ગ્રુપ દ્વારા અહી મટકી ફોડવામાં આવી.

  10/13
 • કૃષ્ણના જન્મને વધાવવા માટે લોકોએ ગુલાલની છોળો ઉડાડી હતી

  કૃષ્ણના જન્મને વધાવવા માટે લોકોએ ગુલાલની છોળો ઉડાડી હતી

  11/13
 • યુનિવર્સિટી રોડ પર અને જે ઓવર બ્રિજ વચ્ચે પણ રામેશ્વર ગ્રુપે મટકી ફોડીને ઉજવણી કરી

  યુનિવર્સિટી રોડ પર અને જે ઓવર બ્રિજ વચ્ચે પણ રામેશ્વર ગ્રુપે મટકી ફોડીને ઉજવણી કરી

  12/13
 • રાજકોટમાં જનમાષ્ટમીનો મહિમાં અનોખો છે. લોકો મનમુકીને તહેવારની ઉજવણી કરે છે.

  રાજકોટમાં જનમાષ્ટમીનો મહિમાં અનોખો છે. લોકો મનમુકીને તહેવારની ઉજવણી કરે છે.

  13/13
 • loading...

ફોટોઝ વિશે

નંદ ઘેર આનંદ, ભયો જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલકી... આ નાદ સાતે દેશભરમાં ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. તો રંગીલું રાજકોટ પણ જન્માષ્ટમીના રંગે રંગાયું. રાજકોટમાં અલગ અલગ જગ્યાઓએ મટકી ફોડીને જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. જુઓ ફોટોઝ (PC : Bipin Tankaria)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK