શ્લોકા મહેતાના સ્વાગતમાં શણગારાયું એન્ટિલિયા

Updated: Mar 09, 2019, 14:35 IST | Vikas Kalal
  • જીયો સેન્ટરમાં આજે બિઝનેસ મુકેશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે થવા જઈ રહ્યા છે. શ્લોકાના સ્વાગત માટે એન્ટિલિયાને ખાસ સજાવવામાં આવી રહ્યું છે.

    જીયો સેન્ટરમાં આજે બિઝનેસ મુકેશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે થવા જઈ રહ્યા છે. શ્લોકાના સ્વાગત માટે એન્ટિલિયાને ખાસ સજાવવામાં આવી રહ્યું છે.

    1/5
  • એન્ટિલિયાને ગુલાબી અને સફેદ ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે. ખાસ પ્રકારના ફૂલોના આર્ટ બનાવવામાં આવી રહ્યા છે.

    એન્ટિલિયાને ગુલાબી અને સફેદ ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે. ખાસ પ્રકારના ફૂલોના આર્ટ બનાવવામાં આવી રહ્યા છે.

    2/5
  • 7 માર્ચથી લગ્નના પ્રસંગની શરુઆત થઈ ચુકી છે અને જિયા સેન્ટર ખાતે મ્યુઝિકલ ફાઉન્ટેનનું ઉદ્ધાટન કર્યું હતુ અને સંગીત સંધ્યા પણ મનાવવામાં આવી રહી છે.

    7 માર્ચથી લગ્નના પ્રસંગની શરુઆત થઈ ચુકી છે અને જિયા સેન્ટર ખાતે મ્યુઝિકલ ફાઉન્ટેનનું ઉદ્ધાટન કર્યું હતુ અને સંગીત સંધ્યા પણ મનાવવામાં આવી રહી છે.

    3/5
  • એન્ટિલિયાની અંદર ખાસ પ્રકારે શણગારવામાં આવી રહ્યું છે.

    એન્ટિલિયાની અંદર ખાસ પ્રકારે શણગારવામાં આવી રહ્યું છે.

    4/5
  •  આકાશ અંબાણીના લગ્ને પહેલા અંબાણી પરિવાર દ્વારા 2,000 બાળકોને જમાણવાર કરાવ્યો હતો. આ જમણવાર 7 દિવસ સુધી ચાલશે.

     આકાશ અંબાણીના લગ્ને પહેલા અંબાણી પરિવાર દ્વારા 2,000 બાળકોને જમાણવાર કરાવ્યો હતો. આ જમણવાર 7 દિવસ સુધી ચાલશે.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

આજે બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે સાંજે થવા જઈ રહ્યા છે. શ્લોકાના આગમનમાં  એન્ટિલિયાને સજાવવામાં આવી રહ્યું છે જુઓ ફોટોઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK