વિઠ્ઠલ રાદરિયાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન,જય જવાન-જય કિસાનના નારાથી ગૂંજયુ આકાશ

Jul 30, 2019, 15:42 IST
  • ભાજપના દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદરિયા અંતે પંચમહાભૂતમાં વિલિન થઈ ગયા.વિઠ્ઠલ રાદરિયાની અંતિમવિધિ તેમના ગામ જામકંડોરણામાં કરવામાં આવી હતી.


    ભાજપના દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદરિયા અંતે પંચમહાભૂતમાં વિલિન થઈ ગયા.વિઠ્ઠલ રાદરિયાની અંતિમવિધિ તેમના ગામ જામકંડોરણામાં કરવામાં આવી હતી.

    1/7
  • ભાજપના દિગ્ગજ નેતાના અંતિમદર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

    ભાજપના દિગ્ગજ નેતાના અંતિમદર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

    2/7
  • ગુજરાતનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જામકંડોરણા પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

    ગુજરાતનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જામકંડોરણા પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

    3/7
  • નાણાપ્રધાન નિતિન પટેલ પણ વિઠ્ઠલ રાદરિયાની અંતિમ યાત્રામાં જોડાયા હતા.

    નાણાપ્રધાન નિતિન પટેલ પણ વિઠ્ઠલ રાદરિયાની અંતિમ યાત્રામાં જોડાયા હતા.

    4/7
  • વિઠ્ઠલ રાદરિયાને ખેડૂત નેતા તરીકે ઓળખવામાં આવતા હતા. ખેડૂતોને હક અપાવવા વિઠ્ઠલ રાદરિયાએ તેમનું જીવન ખર્ચી નાખ્યું 

    વિઠ્ઠલ રાદરિયાને ખેડૂત નેતા તરીકે ઓળખવામાં આવતા હતા. ખેડૂતોને હક અપાવવા વિઠ્ઠલ રાદરિયાએ તેમનું જીવન ખર્ચી નાખ્યું 

    5/7
  • વિઠ્ઠલ રાદરિયાની અંતિમ યાત્રામાં જય જવાન,જય કિસાનના નારા લાગ્યા હતાં.

    વિઠ્ઠલ રાદરિયાની અંતિમ યાત્રામાં જય જવાન,જય કિસાનના નારા લાગ્યા હતાં.

    6/7
  • વિઠ્ઠલભાઈએ જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.

    વિઠ્ઠલભાઈએ જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

ખેડૂત નેતા વિઠ્ઠલ રાદરિયાના અંતિમ દર્શન કરવા માટે હજારો લોકો તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા. ખેડૂત નેતાને વિદાય આપવા વરસાદ હોવા છતા ભારે સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. વિઠ્ઠલ રાદરિયાની અંતિમ યાત્રા બપોરે જામકંડોરણાના તેમના નિવાસસ્થાનેથી નિકળી. ખેડૂત નેતા વિઠ્ઠલ રાદરિયાએ લાંબી બિમારીના કારણે સોમવાર સવારે અંતિમ શ્વાસ લીધા હતા. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK